SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સકાબ-અકામાંનજરા વિચાર १८७ कामनिर्जरासंभवे सम्यग्दृष्टिमिध्यादृष्ट चोरविशेषप्रसङ्गः' इति केमचिदुच्यते तदखात् एवं सति मिथ्यादृष्ट्यादीनां सये । गिकेवलिपर्यन्तानां शुक्ललेश्यावस्त्वना विशेष सङगात् । अत्रान्तरविशेषान्न तदविशेष इति चेत् ? सोयं प्रकृतेऽपि तुल्यः सम्यग्दृष्टिनिर्जरापेक्षया मिथ्यादृष्टिनिर्जराया अल्पत्वस्याभ्युपगमादिति यथाशास्त्र भावनीयम् ||३७|| परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः 'नन्वेवं मिथ्यादृर्शा गुणानुमेादनेन स्यादू' इत्याशङ्कां परिहर्तुमाह वमइआरो । होज्जाहि ||३८|| परपाखडिपसंसा इह खलु कवि सो तम्मयगुणमोहा अणवस्थाए व (परप | खंडिशंसेह खलु कोऽपि नैवमतिचारः । स तन्मतगुणमाहादनवस्थया वा भवेद् ) ।। ३८ ।। परपाखंडिपसंसति । एवमुक्तप्रकारेण, इह मार्गानुसारिगुणानुमेादने परपाखंडि - प्रश ंसाऽतिचारः कोऽपि न स्यात्, यतः स परपाख डिप्रशंसा तिचार : ( १ ) तन्मताः परपाखंडि मात्र संमता ये गुणा अग्निहोत्रपञ्चाग्निसाधन कष्टादयस्तेषु मोहेोऽज्ञानतत्त्वा जनप्रणीत तुल्यत्वादिमिथ्याज्ञानलक्षण' ततो भवेत्, 'परपाखंडिनः परदर्शनिनः तेषां प्रशंसा' इत्यत्र व्युत्पत्तावर्थात् पाखंडतावच्छेक धर्म प्रशंसाया एवातिचारत्वलाभाद् । यथा हि ' प्रमादिनो न प्रशंसनीया:' इत्यत्र प्रमादिनां प्रमादितावच्छेदकधमेणाप्रशंसनीयत्वं लभ्यते, त्वरितसम्यग्दृष्ट्यादीनां सम्यक्त्वादिनापि, ' तथा पाखण्डिनेो न प्रशंसनीयाः ' इत्यत्रापि पाखंडिनां पाखंडतावच्छेदकधमेणैवाप्रशंसनीयत्वं लभ्यते, न तु मार्गानुसारिणां क्षमादि गुणेनापि । अभिनिवेशविशिष्टक्षमादिगुणानामपि पाखण्डतावच्छेदकत्व मेविति तद्रूपेण प्रशंसाया - यतिवार एव । अत एवोग्रकष्टकारिणामप्याज्ञोल्लंघनवृत्तीनां प्रशंसाया देोषावहत्वमुक्तं[ पंचा. ११-३९] ફેર જ ન રહેવાની આપત્તિ આવશે. શુકલલેશ્યા રૂપ સામ્ય હાવા છતાં તે શુકલલેશ્યાના અવાન્તર ભેદેના તફાવત હેાવાથી તેએમાં વિશેષતા અબાધિતપણે રહે છે.’’ એવા ઉત્તર પ્રસ્તુત સકામનિર્જરાની બાખતમાં પણ સમાન જ જાણવા, કેમકે સમ્યગ્દૃષ્ટિને થતી નિરાની અપેક્ષાએ મિથ્યાત્વીની નિર્જરા અલ્પ હોવા રૂપ વિશેષતા તા માનેલી જ છે. માટે મિથ્યાત્વીએને પણ સકામનિર્જરા સંભવે છે એ વાત શાસ્ત્રાનુસારે વિચારવી. માટે ‘મિથ્યાત્વીનુ કોઈપણુ અનુષ્ઠાન અકામનેજ રાનુ જ કારણ ખનતું હાઈ અનુમાદનીય હેતુ નથી' એવી પૂર્વ પક્ષીય દલીલ ઊડી જાય છે. તેથી માર્ગાનુસારી મિથ્યાત્વીનું અનુષ્ઠાન અનુમાનીય હેવુ... સિદ્ધ થાય છે. ૫૩૭ાા “મિથ્યાત્વીએના ગુણુની આ રીતે અનુમેહના કરવામાં પરપાખ’ડીની પ્રશંસા કરવા રૂપ સમ્યક્ત્વના અતિચાર લાગશે” એવી શકાના પરિહાર કરવા ગ્રંથકાર કહે છે- ગાથા : આ રીતે અનુમેદના કરવામાં પરપાખ`ડી પ્રશંસારૂપ કેઈ અતિચાર લાગતા નથી, કારણ કે તે અતિચાર તેા (૧) માત્ર તેને સમત એવા ગુણ્ણાના મેહથી કે (૨) અનવસ્થાથી થાય છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy