SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ - ધમપરીક્ષા-કલેક ૩૮ "तेसिं बहुमाणेण उम्मग्गणुमाअणा अणिट्ठफला । तम्हा तित्थयरआणाठिएसु जुत्तोत्थ बहुमाणो ॥" इत्यादिना श्री हरिभद्रसूरिभिः । वा अथवा (२) अनवस्थया मार्गभ्रंशलक्षणयातिचारा भवेद्, मुग्धपर्षदि क्षमादिगुणमादायापि मिथ्यादृष्टिप्रशंसायां परदर्शनिभक्तत्वप्रसङ्गादेकैकासमजसाचाराद्, एवं मार्गाच्छेदापत्तेः । अत एवाभिमुखमुग्धपर्षद्गतस्य परपाखण्डिसम्बन्धिकष्टप्रशसादिना महानिशीथे परमाधार्मिकमध्योत्पत्तिरुक्ता । तथा च तत्पाठः'जे भिक्खू वा भिक्खुणी वा परपासंडीण पसंसं करेज्जा, जे याविण णिण्हवाणं पसंसं करेज्जा जेणं णिण्हवाण आययण पविसेज्जा जे ण पिण्हवाण गंथसत्थपयकखरंवा परूवेज्जा ते ण णिण्हवाण सतिए कायकिलेसाइए तवे इ वा संजगे इ वा नाणे इ वा विन्नाणे इ वा सुए इ वा पंडिते इवा अभिमुहमुद्धपरिसागए सिलाहेज्जा सेवि य ण परहम्मिएसु उववज्जेज्जा, जहा सुमतित्ति' तथा च यः स्वस्य परेषां च गुणानुरागवृद्धिकारणमवगयैव जिनप्रणीतक्षमादिगुणगणमादाय मार्गानुसारिणां मिथ्याशां प्रशंसां करोति तस्य न दोषगन्धोऽपि, प्रत्युत ' अहो सकलगुणसारं जिनप्रवचनं, इति धर्मोन्नतिरेव स्यादिति भावः ।।३८।। 'આમ અન્યમાર્ગ માર્ગાનુસારીના ગુણેની અનુમોદના કરવામાં પણ પરદર્શનીની પ્રશંસા થઈ જવા રૂપ કઈ અતિચાર લાગતું નથી, કેમકે તે અતિચાર લાગવાના બે કારણમાંથી એકેય અહીં સંપન્ન થતું નથી. તેમાંનું પહેલું કારણ (૧) માત્ર પર પાખંડીને જ સં મત એવા અગ્નિહોત્ર પંચાગ્નિ સાધન કઈ વગેરે રૂપ ગુણોમાં “આ બધા વાસ્તવિક રીતે જિનપ્રણીત અનુષ્ઠાનેને સમાન જ છે ઈત્યાદિ મિથ્યાજ્ઞાન રૂપ મેહ. પરપાખંડી પ્રશંસા એવા શબ્દને વ્યુત્પત્તિથી ‘પરદર્શનીઓની પ્રશંસા એવો અર્થ થાય છે. આમાં વિચાર કરતાં અથપત્તિથી જણાય છે કે, “અહીં પાખંડીની પ્રશંસા અતિચાર રૂપ જ બને એવું નથી પણ “પાખંડિતાઅવરછેદક ધર્મની પ્રશંસા અતિચાર રૂપ જ બને એવું છે. અર્થાત તે વ્યક્તિ પાખંડી હવામાં જે ધર્મ મુખ્ય ભાગ ભજવે છે તે ધર્મની પ્રશંસા જ નિયમા અતિચાર રૂપ બને છે. જેમકે “પ્રમાદીએ પ્રશંસનીય નથી' એવા વચનથી, તેઓ જે ધર્મને મુખ્ય કરીને પ્રમાદી છે તે પ્રમાદિતા અવરછેદક ધર્મથી જ તેઓ અપ્રશંસનીય હેવા જણાય છે, નહિ કે સમ્યફવાદિ ધર્મથી પણ. કેમકે નહિતરત અવિરત સમ્યક્ત્વી આદિની સમ્યક્ત્વને આગળ કરીને પણ પ્રશંસા કરી શકાય નહિ. આ જ રીતે પાખંડીઓ પ્રશંસનીય નથી” એવું વચન પણ પાખંડતા અવછેદક ધર્મથી જ તેઓને અપ્રશંસનીય જણાવે છે, નહિ કે ક્ષમાદિગુણેથી માર્ગનુસારી અન્યમાર્ગસ્થને પણ. અર્થાત ક્ષમાદિગુણેને આગળ કરીને માર્ગાનુસારીની કરાતી પ્રશંસા અતિચાર રૂપ બનતી નથી. “આ રીતે તે અભિનિવિષ્ટ પાખંડી પણ તેના ક્ષાદિગુણોના કારણે પ્રશંસનીય બની જવાની આપત્તિ આવશે એવી શંકા ન કરવી, કેમ કે અભિનિવેશ યુક્ત ક્ષમાદિ ગુણે પણ પાખંડતા અવ છેદક જ છે. તેથી તેઓને આગળ કરીને કરાતી १. तेषां बहुमानेनोन्मागाँनुमदिनानिष्टफला । तस्मात्तीथ कराज्ञास्थितेषु युक्तोऽत्र बहुमानः ॥ २. यो भिक्षुर्वा भिक्षुकी वा परपाखण्डिनां प्रशंसां कुर्यात् योऽपि च निह्नवानां प्रशसां कुर्यात् , यः खलु निहवानां ग्रन्थशास्त्रपदाशर वा प्ररूपयेत् , यः खलु निवानां सत्कान् कायक्लेशादीन् तपो वा संयम वा ज्ञान वा विज्ञान वा श्रुतौं वा पाण्डित्यं वाऽभिमुखमुग्धपर्षद्गत; श्लाघयेत् सोऽपि च परमाधार्मिकेषु उपપુત, વય સુતરિતિ |
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy