SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાદના–પ્રશંસા વિચાર ૧૮૯ अथ भवन्तु मिध्यादृशामपि केऽपि केऽपि गुणास्तथापि हीनत्वादेव ते नानुमे।द्या इति आशङ्काशेषं निशकत्तुमाह जइ हीणं तेसिं गुणं सम्मत्तधरो ण मन्नईति मई । ता कस्सवि सुहजोगं तित्थयरो णाणुमन्निज्जा ॥ ३९ ॥ [यदि हीन तेषां गुणं सम्यक्त्वधरा न मन्यते इति मतिः । ततः कस्यापि शुभयेोगं तीर्थकरो नानुमन्येत ॥ ३९ ॥ ] ज हीति । यदि ' हीनं ' तेषां मिथ्यादृशां गुणं क्षमादिकं न मन्यते नानुमन्यते, सम्यक्त्वधर उत्कृष्टपदत्वाद् इति तव मतिः स्यात् ; तदा कस्यापि शुभयेोगं तीर्थकरेरा नानुमन्येत तीर्थकरापेक्षया सर्वेषामपि छद्मस्थानामधस्तनस्थानवर्त्तित्वात् न चैतदिष्टं तत उपरितन गुणस्थानस्थानामपि सर्व मार्गानुसारिकृत्यमनुमोदनीयमेव । यच्च सम्यक्त्वપ્રશ'સામાં પણ અતિચાર તા લાગે જ છે. તેથી ઉગ્ર′ ઉપાડનારા પણુ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જીવનારા સાધુ વગેરેની પ્રશ'સાને દોષાવહ કહી છે. જેમકે પચાશક (૧૧-૩૯)માં શ્રીહિ ભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે “તેના બહુમાનથી અનિષ્ટ આપનાર એવી ઉન્માની અનુમોદના થાય છે. તેથી જિનાજ્ઞામાં રહેલ થવા પર બહુમાન કરવું એ યોગ્ય છે.' હવે ગ્રન્થકાર તે અતિચાર લાગવાનું ખીજુ` કારણ જણાવે છે. અથવા મા બ્રશ રૂપ અનવસ્થાથી અતિચાર લાગે છે. મુગ્ધપદમાં ક્ષમાવગેરે ગુણાને આગળ કરીને પણ મિથ્યાત્વીની પ્રશંસા કરવામાં આવે તેા એ જીવા મુખ્ય હોઈ તે પરદનને જ પ્રશંસનીય માની તેના ભક્ત ખની જાય છે જેના કારણે પછી ઉત્તરોત્તર અયેાગ્ય આચારો સેવે છે. તેથી સાચા માને ઉચ્છેદ્ય થઈ જવાની આપત્તિ આવે. તેથી જ “સન્માને સન્મુખ થયેલા મુગ્ધવાની સભામાં પરપાખ’ડીના કષ્ટ અનુઠ્ઠાનની પ્રશ`સા વગેરે કરવાથી પરમાધામીપણું મળે છે” એવું મહાનિશીથસૂત્રમાં કહ્યું છે. તે આ રીતે સન્માગ ને સન્મુખ થયેલા મુગ્ધવાની ભામાં જે સાધુ કે સાધ્વી પરપાખંડીની પ્રશંસા કરે, અથવા નિહ્વાના સ્થાનમાં જાય, નિદ્ભવેના ગન્થ-શાસ્ત્ર પદ કે અદ્દારની પ્રરૂપણા કરે, નિવાના કાય. કલેશાદિ તપ, સંયમ, જ્ઞાન, વિજ્ઞાન, શ્રુત, કે પાંડિત્યની શ્લાધા કરે છે તે પણ પરમાધામી થાય છે— જેમ કે સુમતિ. હું જે પણ આવા દોષની અસંભાવનાના કાળમાં, જે એ ‘ પેાતામાં અને ખીજામાં ગુણાનુરાગની વૃદ્ધિ થશે” એવુ જાણીને જ જિનેાક્ત ક્ષમા વગેરે ગુણસમુહને મુખ્ય કરીને માર્ગાનુસારી મિથ્યાર્થીઓની પ્રશ'સા કરે છે તેઓને દોષગધની પણ સભાવના રહેતી નથી, ઉપરથી સાંભળનારને અહે ! જનપ્રવચન સકલગુણ્ણાના કારણે સારભૂત છે” ઈત્યાદિ અહેાભાવ કરાવવા દ્વારા ધર્માંન્નતિ જ થાય છે. ૫૩૮ાા (" મિથ્યાત્વીએમાં પણ કાઈ કોઈ ગુણા ભલે હા ! પણ સમ્યક્ત્વીની અપેક્ષાએ તે ગુણા હીન કક્ષાના હેાવાથી જ અનુમેદનીય નથી’” આવી રહી ગયેલી થોડી શંકાને દૂર કરવા માટે ગ્રન્થકાર કહે છે ગાથા :-તેઓના ગુણેા નીચલી કક્ષાના હેાય છે. તેથી સમ્યક્ત્વી તેની અનુમાદના કરે નહિ' આવા જો તમારો અભિપ્રાય હાય તે। અમે કહીએ છીએ કે શ્રી તીથ કર પરમાત્માએ તો કોઈના પણ શુભયાગની અનુમાઇના કરી શકશે નહિ.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy