SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષા-લોક ૩૯-૪૦ गुणविशेषप्रदर्शनार्थ मिथ्यागुणमात्रस्य शास्त्रेऽकिञ्चित्करत्वप्रतिपादनं नैतावता सर्वथा ઢિ gવ સિધ્ધતિ, વારિત્રનું વિશેષ નાર્થ (સાવ. નિ. ૨૨૭૨)'दसारसी हरस य सेण् ियस्स पेढालपुत्तरस य सच्चइस्स। अणुत्तर दसणसंपया सिया विणा चरिणहर गई गया ।। इत्यादिना सम्यक्त्वस्यापि तत्प्रतिपादनादिति द्रष्टव्यम् ।।३९।। तदेवमन्येषामपि मार्गानुसारिगुण नामनुमाद्यत्वसिद्धौ सम्यग्दशाऽन्येषां गुणा नानुमाद्या एव' इत्युत्सूत्रं त्यक्तव्यं, स्तोकस्याप्युत्सूत्रस्य महानर्थहेतुत्वादित्युपदेशमाह ता उस्सु मात्त अणुमाइज्जा गुणे उ सव्वेसिं । जावा वि तओ लहेज्ज दुक्खं मरीइब्ध ।। ४० ।। [तत उत्सूत्र मुक्त्वानुमोदेत गुणान्' सवेषा तु । यस्तोकादपि ततो लभेत दुःखं मरीचिरिव ॥ ४० ॥ ता उस्सुत्तति । तत् तस्मात्कारणात् उत्सूत्र मुक्त्वा तुरेवकारार्थः स च सर्वेषां इत्यनन्तरं याज्यः, सर्वेषामेव गुणाननुमोदेत भव्य इति शेषः । यद् यस्मात् स्तोकादपि ततः उत्सूत्रात् मरीचिरिव दुःखं लभेत । मरीचिहि कविला इत्थंपि इहयंपि” इति स्तोकादप्युत्सूत्रात्सागरोपम काटाकाटीमानसंसारपरिभ्रमणजन्य दुःखं लब्धवान्, ततो यो मार्गानुसार नुमोदनां लुम्पन्नुत्सूत्रसहस्रवादी तस्य किं वाच्यमिति भावः ।। [ સ્વાપેક્ષયા હીન એવા ક્ષમાદિમાં અનુમોહિનીય અત]. સમ્યફ ત્વી પોતે ઊંચે સ્થાને રહેલે હેઈ મિથ્યાત્વીના સ્વ અપેક્ષાએ હીન કક્ષાના માદિ ગુણેને અનુમોદે નહિ” એવું જો તમારું કહેવું હોય તો અમારું તમને કહેવું છે કે તીર્થંકર પરમાત્માએ કોઈના પણ શુભેગને અનુમોદવાના રહેશે નહિ, કારણ કે તેમની અપેક્ષાએ બધા છઘસ્થજી નીચલી ભૂમિકામાં રહેલા છે. પણ આ વાત ઈષ્ટ તે છે નહિ. તેથી નકકી થાય છે કે ઉપર ઉપરના ગુણઠાણે રહેલા છ માટે પણ માર્ગાનુસારી કૃત્યે અનુમોદનીય છે જ. સમ્યક્ત્વગુણની વિશેષતા દેખાડવા માટે શાસ્ત્રમાં મિથ્યાત્વના ગુણમાત્રને જે અકિંચિકર જણાવ્યા છે એટલા માત્રથી તેઓના ગુણને ગુણ તરીકે સર્વથા અભાવ સિદ્ધ થઈ જતું નથી. કેમ કે નહિતર એ રીતે સમ્યક્ત્વને પણ ગુણ તરીકે અભાવ જ થઈ જશે, કારણ કે ચારિત્રગુણની વિશેષતા દેખાડવા તેને પણ શાસ્ત્રોમાં અકિચિકર તરીકે જણાવ્યું જ છે. જેમકે આવશ્યકનિયુક્તિ (૧૧૭૨)માં કહ્યું છે કે “દશારસિંહ કૃષ્ણ, શ્રેણિક અને પેઢાલપુત્ર સત્યકિ પાસે અનુત્તર એવી સમ્યગદર્શનરૂપ સંપત્તિ હતી. છતાં ચારિત્ર ન હોવાના કારણે તેઓ નીચી ગતિમાં ગયા. અર્થાત્ તેઓનું સમ્યફ તેઓને બચાવી શકયું નહિ.” છે ૩૯ છે. આ રીતે અન્ય માર્ગસ્થ માર્ગનુસારીઓના પણ ગુણે અનુમોદનીય સિદ્ધ થાય છે. માટે “સમ્યગદષ્ટિએ બીજાના ગુણોની અનુમોદના કરાય જ નહિ એવું કથન એ ઉસૂત્ર છે. અને તેથી એ ત્યાજ્ય છે, કારણ કે નાનું પણ ઉત્સુત્ર ભયંકર અનર્થનો હેતુ બને છે. એ ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે— ગાથાર્થ : તેથી ભવ્યજીવે ઉમૂનો ત્યાગ કરીને બધાના ગુણોની અનુમોદના કરવી જોઈએ, કેમકે નાના પણ ઉજૂવથી જીવ મરીચિની જેમ દુઃખ પામે છે. १ दशारसिंहस्य च श्रेणिकस्य पेढालपुत्रस्य च सत्यकेः । अनुत्तरा दर्शसंपदासीद्विना चारित्रेणाधरां गतिं गताः।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy