SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ કવિલા ઇન્ચેપિ.” વચનને વિચાર ___ अत्र केचिदाहुः-मरीचिकत्सूत्राद् दुःख लब्धवानिति वयं न सहामहे, उत्सूत्रस्य नियमतेोऽनन्तसंसारकारणत्वान, तेन चासंख्येय संसाराजनात, तत उत्सूत्रमिश्रितमे वेद मरीचिवचनं, न तूत्सूत्रमिति प्रतिपत्तव्यम् । तथाहि-साधुवमें द्विरुक्तेऽपि साधुधर्मानभिमुखेन कपिलेन ‘युष्मत्समीपे कश्चिद्धोऽस्ति ? इति पृष्टे, आवश्यकवृत्त्यभिप्रायेण तु 'भवद्दर्शने किञ्चिद्धस्ति ?' इति पृष्टे, 'अहे।। अयं प्रचुरकर्मा द्विरुक्तोऽपि साधुधर्भानभिमुखा मदुचितः सहायः संवृतः' इति विचिन्त्य 'मम देशविरतिधर्माऽस्ति' इत्यभिप्रायेण मनागिहाप्यस्ति' इति मरीचिरुकतवान् । तत्र मरीचेर्यदि देशविरतिविमर्शना नाभविष्यत्तहि ‘मनाग्' इति नाभणिज्यत् । एतद्वचन परिव्राजकवेपे सति परिव्राजकदर्शने किञ्चिद्धर्मव्यवस्थापक संपन्नम्, 'इह' शब्दस्या स्पष्टार्थवाचकत्वेन श्रोतुः कपिलस्य परिव्राजकदर्शनेऽपि किञ्चिद्धोऽ स्ति इत्यवबेोधात्, अन्यथा कपिलः परिबाजकवेषं नाग्रही यत्. तस्य धर्मचिकीर्ष येव तद्वेषोपादानात् राजपुत्रत्वेनान्यकारणासंभवत्, ततश्च कपिलीयदर्शनप्रवृत्तिः, सा च कपिलस्य मरीचेरन्येषां च महानर्थकारणं, कुवचनरूपत्वात्, तदेतदेवंभूतं वचनमुत्सूत्रमिश्र, मरीच्यपेक्षया सूत्रत्वेऽपि करिलापेक्षया उत्सूत्रत्वाद् । 'मम पार्चे मनोगूधर्मोऽस्ति' इति देशविरतस्य मरिचेरभिप्रायान्मरीच्यपेक्षया हि सत्यमेवैतत्, 'परिव्राजकःर्शने मनाग्धोऽस्ति' इति कपिलस्य बुद्धिजनकत्वेन कपिल.पेक्षया चासत्यरूपमेव इति । તેથી ઉત્સુત્રને છોડીને ભવ્ય જીવે બધાના જ ગુણની અનુમોદના કરવી જોઈએ, કારણ કે અ૫ પણ ઉસૂત્રથી મરીચિની જેમ દુઃખ આવે છે. “કપિલ! ત્યાં પણ છે અને અહીં પણ (ધર્મ) છે એટલા અલપ ઉસૂત્રથી એક કડાકોડી સાગરોપમ સુધી સંસારમાં પરિભ્રમણનું દુઃખ મરીચિ પામ્યો હતો, તે માર્ગાનુસારીની અનુમેનાને વિલેપ કરવા માટે હજારો ઉસૂત્ર બોલનારનું તો શું થશે ? એ વિચારવું જોઈએ. [મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર હતું-પૂર્વ પક્ષ]. પૂર્વપક્ષ -“મરીચિ ઉસૂત્રથી દુઃખ પામ્યો’ એ વચનને અમે સહી શકતાં નથી, કારણ કે ઉસૂત્રભાષણ નિયમા અનંત સંસારનું કારણ બને છે જ્યારે મરીચિને તે અસંખ્ય સંસાર જ વધ્યું હતું. તેથી તેનું ઉદ્ધવચન ઉસૂત્રમિશ્રિત જ હતું, નહિ કે ઉત્સુત્ર એ વાત સ્વીકારવી જ જોઈએ. તે આ રીતે યુક્ત પણ ફરે છે-બે વાર સાધુ ધર્મને ઉપદેશ આપવા છતાં સાધુ ધર્મ માટેની તૈયારી વિનાના કપિલે “તમારી પાસે કેઈ ધર્મ છે કે નહિ ? એવું પૂછયું. (આવકવૃત્તિના અભિપ્રાય મુજબ “તમારા દર્શનમાં કઈ ધર્મ છે કે નહિ? એવું પૂછ્યું, ત્યારે “અહે! બે વાર સમજાવવા છતાં ભારે કમી હોઈ સાધુ ધર્મને અભિમુખ ન થયેલે આ મારે માટે ગ્ય સહાયક બની રહેશે એ વિચાર કરીને અને “મારી પાસે દેશવિરતિ ધર્મ તો છે એવા અભિપ્રાયથી મરીચિએ “અહીં પણ કાંઈક ધર્મ છે એવું કહ્યું. એમાં મરીચિને જે પિતાને દેશવિરતિ ધર્મ નજરમાં આવ્યો ન હોત અને શિષ્યના લેભથી અસત્ય જ બલવું હોત તે એ “કંઈક એવું ન કહેત. આમ મરીચિએ તે દેશવિરતિધર્મની અપેક્ષાએ જ $ # ! દત્યવહાર
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy