________________
૧૮૦
ધર્મ પરીક્ષા શ્લોક ૩૭
वर्तते या सा सकामा' 'तद्विपरीता त्वकामा'' इति हि सकामाकामयो निर्जरयोर्लक्षणम् । तदुक्त योगशास्त्रवृत्तौ (४-८६) सा निर्जरा द्वेधा सह · कामेन निर्जरा मे भूयाद् इत्पभिलाषेण युक्ता सकामा, न विहलोकपरलोकफलादिकामेन युक्ता, तस्य प्रतिषिद्धत्वात् यदाहुः "नो इहलेोगटूठयाए तव. महिट्ठिज्जा,(ना परलोगट्ठयाए तवमहिटिज्जा, नो कित्तीवण्णसद्दसिलीगठ्ठयाए तवमहिट्रिउज्जा, नन्नत्थ निज्जरठ्याए तवमहिट्ठिज्जा इत्यादि इत्येका निर्जरा, द्वितीया तु कामवर्जिता कामेन पूर्वोक्तेन वर्जिता' इति । ____न च वाच्यं “ज्ञेया सकामा यमिनामकामा विन्यदेहनाम् ॥८७||" इत्यनेन योगशास्त्रस्यैव वचनान्तरेण यतीनामेव सकामा निर्जरा सिध्यति, मिथ्यादृशां तु कर्मक्षयाद्यर्थ' तःकष्ट तन्वतामप्यकामैव इति, 'ज्ञेया सकामा यमिनां' इत्यादिवचनस्योत्कृष्टसकामनिर्जरास्वामिकथनपरत्वाद्, उत्कृष्टा हि सकामनिर्जरा तेषामेव भवेदिति । अन्यथा देशविरतानामविरतसम्यग्दृशां चाकामनिर्जरैव प्राप्नोति,तेषामपि यमिशब्दाव्यपदेश्यत्वेन विशेषाभावाद् , न चैतदिष्टम् । तस्मादेतद्वचनमुत्कृष्टसकामनिर्जराधिकारिकथनपरमिति न दोषः ।
[[મિથ્યાત્વીઓમાં પણ સકામનિર્જરા સંભવિત]. વળી મિથ્યાત્વનું કેઈપણ અનુષ્ઠાન અકામનિર્જરાનું જ કારણ બનતું હોઈ અનુમોદનીય હેતું નથી.” એવું જે કઈ એ કહ્યું છે તે અસત છે, કેમકે ભદ્રકપ્રકૃતિ વગેરે ગુણવાળા અને મારા કર્મ અપ” એવી ઈચ્છાથી સ્વયેગ્ય શીલ-તપ વગેરે સઅનુષ્ઠાન કરવાવાળા મિથ્યાત્વીઓને સકામ નિર્જરા થાય છે. એટલે કે તેઓનું તે અનુષ્ઠાન સકામનિર્જરાનું કારણ બને જ છે. કારણ કે “મોક્ષાભિલાષરૂપ કામ (ઈચ્છા) થી જે યુક્ત હોય તે સકામનિર્જરા અને તેનાથી વિપરીત હોય તે અકામનિર્જરા ” એવા જ સકામ-અકામનિર્જરાના લક્ષણ છે જેમાંથી ઉક્ત મિથ્યાત્વીમાં સકામનિજાનું લક્ષણ ઘટી જાય છે. યોગશાસ્ત્રની વૃત્તિ (૪–૮૬) માં કહ્યું છે કે-તે નિજા બે પ્રકારે મને નિજ થાઓ' એવી અભિલાષાયુક્ત હોય તે સકામા. આમાં ઈહિલેક-પરલોક સંબંધી ફળ વગેરેની ઈચ્છા ન હોવી જોઈએ. કેમ કે તેવી ઈચ્છાવાળા તપને નિષેધ કર્યો છે. જેમ કે કહ્યું છે કે જ આ લોક માટે તપ ન કરવો, પરલેક માટે તપ ન કરો, કીર્તિ, વણવાદ શ્લાઘા -પ્રશંસા માટે તપ ન કરે, નિજરાની ઈચ્છા સિવાય તપ ન કરો.” આ એક નિર્જરા થઈ. આવા “નિરોની ઈચ્છા” રૂપ કામથી વજાયેલી નિરા તે અકામનિર્ભરો.”
[‘યા સકામાં મિનામનું તાત્પર્ય] યેગશાસ્ત્રના જ (૪-૮૭) “સાધુઓને સકામનિર્જરા જાણવી, અન્ય જીને અકામ.' ઈત્યાદિ બીજા વચનથી સિદ્ધ થાય છે કે સાધુઓને જ સકામનિર્જરા હેય, મિથ્યાત્વીએ તે કર્મક્ષયાદિ માટે તપનું કષ્ટ ઉપાડતાં હેય તે પણ અકામનિર્જરા જ કરે છે. તે તમે કેમ પ્રકૃતિભદ્રક મિથ્યાત્વને સકામનિર્જરા કહે છે?” એવી શંકા ન કરવી, કારણ કે સાધુઓને સકામનિર્જરા જાણવી” ઈત્યાદિ વચન સામાન્યથી સકામનિર્જરાના સ્વામીને જણાવવાના તાત્પર્યમાં નથી કહેવાયું, પણ ઉત્કૃષ્ટ સકામનિરાના સ્વામીને જણાવવાના તાત્પર્યમાં કહેવાયું છે. ઉત્કૃષ્ટ સકામનિર્જરા સાધુઓને જ હોય છે. જે એ વચનનું આવું તાત્પર્ય ન હોય તે તે દેશવિરતિ અને અવિરત