________________
ધર્મ પરીક્ષા શ્લાક ૩૪
सामन्नविसेसत्तत्ति | अनुमोदनाप्रशंसयोः सामान्यविशेषत्वात् सामान्यविशेषभावाद्भेदः यथा पृथिवीद्रव्ययोः, द्रव्यं हि सामान्यं पृथिवी च विशेषः । एवमनुमोदना सामान्य प्रशंसा च विशेष इत्येतावाननयोर्भेदः, न पुनः पृथग् विषयस्य भेदेनात्यन्तिको भेदः, प्रशंसाया अनुमोदनाभेदत्वेन तदन्यविषयत्वासिद्धेः । न हि घटप्रत्यक्षं प्रत्यक्ष भिन्नविषयमिति विपश्चिता वक्तुं युक्त, न च मानसोत्साहरूपानुमोदनाया अपि प्रशंसाया भिन्नविषयत्वनियमः, प्रकृतिसुन्दरस्यैव वस्तुनः सम्यग् शामनुमोदनीयत्वात्प्रशंसनीयत्वाच्च । न च ~ • अनुमोदनायाः स्वष्टसाधकमेव वस्तु विषयः, तादृशस्यैव तपः संयमादेरारंभपरिग्रहादेर्वा विश्तैरविरतैश्चानुमोदनात्, न तु परेष्टसाधकमात्मनश्चानिष्टसाधनमपि, निजधनापहारस्याप्यनुमोदनीयत्वापत्तेः । प्रशंसायाश्चेष्टमनिष्ट च वस्तु विषयः, इष्टस्य धार्मिका नुष्ठानस्यानिष्टस्य चाज्ञाबाह्यस्य वस्तुनः प्रशंसा व्यवस्थितेः । भवति हि निजकार्यादिनिमित्तमसद्गुणस्यापि
૧૫૬
જેમ દ્રશ્ય સામાન્યરૂપ છે અને પૃથ્વી તેના વિશેષ ભેદ રૂપ છે તે એ એને એટલી અપેક્ષાએ ભેદ છે તેમ અનુમાઇના સામાન્યરૂપ છે અને પ્રશ'સા તેના એક વિશેષ ભેદ રૂપ છે. માટે તે એનેા એટલેા ભેદ છે, પણ તે એના વિષયેા જુદા જુદા હાવાના કારણે તે બન્ને અત્યંત ભિન્ન જ છે. એવુ' નથી, કેમકે પ્રશસા એ અનુમેદનાના જ ભેદ રૂપે હાઈ અનુમેાદના કરતાં જુદા વિષયવાળી હોતી નથી, જેમ પ્રત્યક્ષના વિશેષ ભેદ રૂપ ઘટપ્રત્યક્ષને વિષય ‘ઘટ’ એ ‘પ્રત્યક્ષસામાન્યના વિષય નથી પણ તેનાથી જુદો છે” એવુ બુદ્ધિમાન માણસે કહેવુ ચેાગ્ય નથી તેમ પ્રશંસાના વિષય અનુભૈનાના વિષય કરતાં જુદા હાય છે' એવુ પણ કહેવુ' ચેાગ્ય નથી. ~ ‘ પ્રશસા વાચિક હાય છે, અનુમાદ્દના તમારા કથન મુજબ ત્રણે પ્રકારની હાય છે. તેથી વાચિક અનુમેદના અને પ્રશ'સાના વિષય તુલ્ય હોવા છતાં ચિત્તના ઉત્સાહરૂપ માનસિક અનુમાઃનાના જે વિષય હાય તે પ્રશસાના વિષય ન હોવાથી ‘માનસિક અતુમૈદનાને વિષય પ્રશંસા કરતાં જુદો જ હાય છે’ એમ તેા કહી જ શકાય છે ને!''~ એવી શંકા ન કરવી, કેમકે જે વસ્તુ સહજ રીતે સુંદર હેાય તે જ સમ્યગ્દષ્ટિ જીવાને અનુમાદનીય અને પ્રશ’સનીય હાય છે. તેથી તેવી વસ્તુરૂપ વિષય બન્નેને તુલ્ય જ હાય છે.
પૂર્વ પક્ષ— પેાતાના ઇષ્ટને જે સાધી આપનાર હાય તે જ વસ્તુ અનુમાદનાના વિષય બને છે, કારણકે સાધુએ તપ=સયમ વગેરેની અને ગૃહસ્થા આર’ભ-પરિગ્રહ વગેરેની અનુમાદના કરતાં દેખાય છે. બીજી વ્યક્તિઓના ઇષ્ટની સાધક એવી જે વસ્તુ પેાતાનું અનિષ્ટ કરનાર હોય તે અનુમાદનાના વિષય બનતી નથી, કેમકે તેા પછી ચારે કરેલી પેાતાના ધનની ચારી પણ અનુમેદનીય બની જવાની આપત્તિ આવે, જ્યારે પ્રશંસાના તા ઇષ્ટ કે અનિષ્ટ બન્ને વસ્તુવષય બને છે એવું જણાય છે, કેમકે ઇષ્ટ એવા ધાર્મિક અનુષ્ઠાનની અને અનિષ્ટ એવા આજ્ઞાખાહ્ય અનુષ્ઠાનની પણ પ્રશંસા થતી દેખાય છે. પાતાનુ કામ કઢાવી લેવા માટે અવિદ્યમાન ગુણાની પણ પ્રશંસા થાય છે. (કિન્તુ અનુમેદના થતી નથી.) તેથી જ આગમમાં (સ્થા. ૪-૩૭૦) કહ્યું છે કે ચાર નિમિત્તોએ અવિદ્યમાન ગુણેાની પણ પ્રશંસા થાય છે. (૧) અભ્યાસ=નજીક રહેવાના કારણે (૨) પરાભિપ્રાયને અનુસરવા માટે (૩) પોતાનુ કાય' કરાવવા માટે અને (૪) કરેલા ઉપકારના પ્રતિઉપકાર માટે.'' આવી અનિષ્ટની પ્રશંસા સામાન્યત: અતિચાર રૂપ હાવા છતાં પણ વિશેષ પ્રયેાજનના કારણે કયારેક કાઇકની કરવી પડે છે, જયારે અનિષ્ટની અનુમેદના તે કયારેય કરવાની હાતી જ નથી. તેથી એ બંનેના વિષય જુદા છે અને તેથી જ તે ખ'ને પણ અત્યંત ભિન્ન જ છે.
१ चतुर्भिः स्थानैरसतो गुणान् दीपयेत् — अभ्यासप्रत्ययं परच्छन्दनानुवृत्तिकं, कार्यहेतु, कृतप्रतिकृत्या इति ।