________________
૧૭૪
ધમ પરીક્ષા શ્લાક ૩૭
पुनरनन्तेन कालेन तत्रागामुकत्वाद् । “किरियावाई णियमा भविओ नियमा सुक्कपक्खिओ अन्तो पुग्गल परिअडस्स णियमा सिज्झिहिति सम्मदिट्ठी वा मिच्छादिट्ठी वा हुज्जा ।' इति दशाश्रुतस्कन्धचूर्ण्यपासकप्रतिमाधिकारा दिवचनात् क्रियारुचित्वेनावश्यं शिवगामितया यथाप्रवृत्तकरणादुत्तीर्णोऽपूर्वक करणसूर्योदये स्ां भ्रान्तं मन्यमानोकामनरायोगादिना कथञ्चिन्मनुजभवं प्राप्य कर्मक्षयोपशमवशाज्जाततत्त्वान्वेषणश्रद्वो मिश्रादिगुणस्थानकयोगादपगतदिग्मोहसममिथ्यात्व हे कतत्त्वव्यामोहः कथमपि यक्षसमसद्गुरुं प्राप्य तदुपदेश बहुमानादवगत ज्ञानादि - मोक्षमार्ग तदनुगत सम्यगनुष्ठानादिना भजमान उत्कर्षतः पुद्गलपरा वर्त्त मध्ये परेभ्यः पञ्चभ्योऽपि मित्रेभ्यः पश्चादनन्तेन कालेन स्वष्टपुरसमं मोक्षमवाप्नोतीति । "
ननु यद्यप्येवं दशाश्रुतस्कन्धचूर्ण्यनुसारेण क्रियावादिनः सम्यग्दृष्टिमिध्यादृष्ट् यन्यतरत्वमुत्कर्षतोऽन्तः पुद्गलपरावर्त्तमानसंसारत्वेतं शुक्लापाक्षिकत्वं च नियमतो लभ्यते, अक्रियावाश्चि नियमान्मिथ्यादृष्टित्वं कृष्णपाक्षिकत्वं च, तथापि नात्र निश्वयः कर्त्तुं पार्यते, अन्यપૂર્વોક્તમિથ્યાક્રિયામાં અત્યંત ઉદ્યમશીલ બને છે. તેમજ વિષ્ણુપુરાણાદિમાં કહેલ શતધનુરાજા વગેરેના દૃષ્યન્તા પરથી તેમજ વેઢપુરાણાદિના વચનો પરધી જૈનધર્મ પરના થયેલ દ્વેષના કારણે તેમજ પોતાના જ્ઞાન અને ક્રિયાના ગના કારણે યક્ષ તુલ્ય સમ્યગૂગુરુ અને તેના ઉપદેશને દૂરથી જ ત્યાજવા વગેરે રૂપ અવગણના કરીને બધાં કરતાં પહેલાં જ સ્થાનરૂપ મોક્ષે જવા ઉદ્યત થાય છે. પોતાના જ્ઞાન-ક્રિયા વગેરેના ગવ આદિના કારણે ‘ અન્ય ધર્મોવાળા સાથે સ ંસગ આલાપ કરીશ તો મારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે ' એવા ભયના કારણે માર્ગીમાં મળેલા સારા મુસાફરા જેવા જૈનસાધુ શ્રાવર્કને સન્મા` પૂછતા નથી. જેમ જેમ ઝડપી પગ ઉપાડવા સમાન, અનંત જીવેાના પિંડરૂપ કંદમૂળ–સેવાલાદિનું ભાજન તેમજ અગ્નિહેાત્રાદિ મિથ્યાક્રિયાએ પ્રબળપણે કરે છે તેમ તેમ તેનાથી થયેલ મહાઆરંભ-જીવદ્યાતાદિ પાપકમવશાત્ અન્ધશ્રીવનુપતિપુરાહિત વગેરેની જેમ ગાઢ–વધુ ગાઢ અને અત્યંત ગાઢ દુ:ખમય કુમાનુષ્ય તિય`ચગતિ નરકાદિ દુ'તેમાં પડે છે. દુલ"ભોધિ હાવાના કારણે અનંતભવમય જ ંગલરૂપ ચેાર્યાશી લાખ છયેાનિઓમાં ભમતા તે મેક્ષનગરીથી વધુ દૂર જ થાય છે, કેમ કે અનંતકાલ સુધી હવે ત્યાં પડેાંચવા નથી. “ક્રિયાવાદી નિયમા ભવ્ય અને શુકલપાક્ષિક હોય છે. તે સમ્યક્ત્વી હોય કે મિથ્યાત્વો પણ પુદ્ગલપરાવત્ત કાળની અંદર અવશ્ય સિદ્ધ થશે.' ઈત્યાદિ દશાશ્રુતસ્કંધચૂર્ણિ, ઉપાસકપ્રતિમાધિકાર વગેરેના વચનથી જણાય છે કે તે ક્રિયારુચિવાળા હોવાના કારણે અવશ્ય મેક્ષે જવાના છે. તેથી યયાપ્રવૃત્ત કરણને પસાર કરી અપૂર્તીકરણરૂપ સૂર્યોદયે પોતાને ભ્રમિત થયેલા માનતા તે અકામનિરા વગેરે થવાના કારણે ગમે તે રીતે માનવભવ પામી કક્ષાપશમવશાત્ તત્ત્વ ખાળવાની શ્રદ્ધાવા થઈ મિશ્ર વગેરે ગુણસ્થાનકની પ્રાપ્તિ થવાથી મિથ્યાત્વહેતુક અને દિગ્માહસમાન એવા તત્ત્વવ્યામાહથી મુક્ત ખને છે. પછી ગમે તે રીતે યક્ષસમાન સદ્ગુરુને પામીને તેમના ઉપદેશ બહુમાનાદિથી જ્ઞાનાદિપ મોક્ષમાને નણે છે તેમજ તેને અનુકૂલ સમ્યગ્ અનુષ્કાનાદિથી તેને આરાધે છે. આમ આરાધતા તે ક્રિયાવાદી બન્યા પછી પુદ્ગલપરાવત કાળની અંદર પોતાના બીજા પાંચ મિત્રા કરતાં અનતકાળ મોડે પોતાના ઈષ્ટનગર સમાન મેાક્ષને મેળવે છે.’
[ક્રિયાવાદીનું શુકલપાક્ષિકપણુ` ભજનાએ-શ્રામ. ના ફલિતા ]
શ`કા—જો કે દશાશ્રુતસ્કંધસૃણિને અનુસરીને તે આ રીતે નીચેની વાતા જણાય છે કે (૧) ક્રિયાવાદીજીવા સમ્યફૂવી કે મિથ્યાત્વી અને હવા સ`ભવે છે. (૨) ઉત્કૃષ્ટથી ન્યૂન પુદ્ગલપરાવત્તસ`સારવાળા હાય છે તેમજ (૩) અવશ્ય શુકલપાક્ષિક ડાય છે. અને (૪) અક્રિયાવાદી જીવા નિયમા મિથ્યાત્વી તેમજ કૃષ્ણપાક્ષિક હોય છે. તેમ છતાં આ આખતના નિ ય કરી શકાતા નથી, કેમ કે ખીજા શાસ્ત્રોમાં દેશાન