________________
ધમ પરીક્ષા શ્લોક ૩૭ ... एतेन १ पुण्यप्रकृति हेतोरेवानुमोद्यत्वे क्षुत्तृट्सहन-रज्जूग्रहण-विषभक्षणादीनामप्यनुमोद्यस्वापत्तिः। २ पुण्यप्रकृत्युदयप्राप्तस्यैव धर्मस्यानुमोद्यत्वे च चक्रवर्तिनः स्त्रीरत्नोपभोगादेरप्यनुमोद्यत्वापत्तिः । उसम्यक्त्वनिमित्तमात्रस्य चानुमोद्यत्वेऽकामनिर्जराव्यसनादेरप्यनुमोद्यत्वापत्तिः, - * अणुक पऽकामणिज्जरबालतवो दाणविणयविन्भंगे । संजोगविप्पओगे वसणूसवइड्ढिसक्कारे ॥
[આરિ૦૮૪૧] Qત્યાદ્રિનાડનુપાવીનામ સભ્યત્વકાંtaનિમિત્તવતવાના ! ४ धर्मबुद्धथा क्रियमाणस्यैवानुष्ठानस्यानुमोद्यत्वे चाभिग्रहिकमिथ्यादृशा धर्मबुद्धया क्रियमाणस्य जैनसमयत्यजनत्याजनादेरप्यनुमोद्यत्वापत्तिः, इति सम्यक्त्वाभिमुखस्यैव मार्गानुसारि. कृत्यं साधुदानधर्मश्रवणाद्यनुमोद्यं, न त्वन्यमार्गस्थस्य क्षमादिकमपि" इति परस्य कल्पनाजालमपास्त, सामान्ये नैवकुशलव्यापाराणामादिधार्मिकयोग्यानामनुमोद्यत्वप्रतिपादनात् अस. कल्पनाऽनवकाशात् । तीव्रप्रमादादिशबलस्य सम्यक्त्वस्येव तीव्राभिनिवेशदुष्टस्य मोक्षाशयादेरप्यननुमोद्यत्वेऽपि जात्या तदनुमोद्यत्वाऽनपयादिति फलतः स्वरूपतश्चानुमोद्यत्वविशेषव्यवस्थायां
[ અનુમોદનીય શું? પૂવપક્ષકૃત વિકપ ] પૂર્વ પક્ષ - (૧) પુણ્યપ્રકૃતિ બંધના હેતુભૂત જે હોય તેને અનુમોદનીય માનવામાં ભૂખ-તરસ સડન કરવી, ગળે ફાંસો ખાવે, ઝેર પી જવું વગેરેને પણ અનુમોદનીય માનવાની આપત્તિ આવશે. (૨) પુણ્ય પ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થયેલી ચીજને અનુમોદનીય માનવામાં ચક્રવતી જે સ્ત્રીરત્નાદિને ભગવે છે તેને અનુમોદનીય માનવાની આપત્તિ * ઊભી થશે. (૩) સમ્યક્ત્વની પ્રાપ્તિના જે કઈ નિમિત્ત હોય તે બધાને અનુમોદનીય માનવામાં
અકામનિર્જરા-સંકટ વગેરે પણ અનુમોદનીય બની જાય, કેમ કે આવશ્યક નિર્યુક્તિ (૮૪૫)માં અનુકંપા-વગેરેનું પણ સમ્યકત્વની પ્રાપ્તિના નિમિત્ત તરીકે પ્રતિપાદન કર્યું છે. તે આ પ્રમાણે અનુકંપા અકામ નિજ રા-બળતપ-દાન–વિનય–વિભંગસંયોગ-વિયોગ-વ્યસન-ઉત્સવઋદ્ધિસત્કાર (આ બધા સમ્યક્ત્વ પ્રાપ્તિના નિમિત્તે કારણે છે) ૪ ધર્મબુદ્ધિથી ( આ હું ધર્મ કરી રહ્યો છું એવા અભિપ્રાયથી) કરાતું અનુષ્ઠાન અનુમોદનીય છે એવું જે માનીએ તે આભિગ્રહિક મિથ્યાત્વીઓ ધર્મ બુદ્ધિથી જૈનધર્મને છોડવા-છેડાવવાની જે પ્રવૃત્તિઓ કરે છે તે પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવે. તેથી નક્કી થાય છે કે સમ્યફવાભિમુખ જીવના જ સાધુદાન-ધર્મશ્રવણ વગેરે માર્ગાનુસારી કૃત્યે અનુમેદનીય છે નહિ કે અન્ય માર્ગમાં રહેલા જીવન ક્ષમા વગેરે પણ.
[ અનુમોદનીયના બે વિભાગ : સ્વરૂપત: અને ફળત–ઉ.] ઉત્તરપક્ષ –આવા પૂર્વ પક્ષનું ઉપર કહી ગયેલા વચનથી જ નિરાકરણ થઈ ગયેલું જાણવું, કેમ કે આરાધનાપતાકા-પંચસૂત્ર વગેરેમાં આદિધાર્મિક ગ્ય કુશળ વ્યાપારને સામાન્ય રીતે (સમ્યકૂવાભિમુખત્વ વગેરે વિશેષણ વિના) જ અનુમોદનીય કહ્યા હોવાથી આવી બધી કુકલપનાઓ દેડાવવાને કઈ અવકાશ જ રહેતો નથી. તીવ્ર પ્રમાદ વગેરેથી કલંક્તિ થયેલા સમ્યક્ત્વની જેમ તીવ્ર અભિનિવેશથી દુષ્ટ થયેલ
*अनुकंपाऽकामनिर्जराबालतपोदानविनयविभङ्गम् । संयोगविप्रयोगौ व्यसनोत्सवद्धि सत्कारम् ।।