________________
અનુમોદના-પ્રશંસા વિચાર ___ ननु दयादिवचनानि परमते तत्त्वतो जिनवचनमूलान्यपि स्वस्वमताधिदेवतवचनत्वेन परिगृहीतत्वादेव नानुमोदनीयानि, अत एव मिथ्यादृष्टिभिः स्वस्वदेवतबिम्बत्वेन परिगृहीताऽहत्प्रतिमाप्युपासकदशाङ्गादिष्ववन्द्यत्वेन प्रतिपादितेति चेत् ? अत्र वदन्ति संप्रदायविदः"यथा मिथ्यादृपरिगृहीता तीर्थकृत्प्रतिमा मिथ्यात्वाभिवृद्धिनिवारणाय न विशेषेण નમદિચતે, સામાન્ય ૧i નામ તિર્થ ” ચારિના “ઝાવંતિ રેશ' इत्यादिना चाभिवन्द्यते एव, तत्त्वतस्तासामपि तीर्थत्वात् जिनबिम्बत्वाच्च । तथाऽत्रापि मिथ्या दृशां गुणाः 'सर्वेषां जीवानां दयाशीलादिक शोभनं' इत्येवं सामान्यरूपेणानुमोद्यमानाः केन वारयितुं शक्यन्ते ? इति। उक्तं चैतत् धर्मबिन्दुसूत्रवृत्त्योरपि (२-३) सद्धर्मदेशनाधिकारे साधारण्येन लोकलोकोत्तरगुणप्रशंसाप्रतिपादनात्, तथाहि - 'साधारणगुणप्रशंसा' इति, साधारणानां लोकलोकोत्तरयोः सामान्यानां गुणानां प्रशंसा पुरस्कारो देशनार्हस्याग्रतो विधेया । यथा
प्रदान प्रच्छन्न गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौन सदसि कथन चाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्या निरभिभवसारा: परकथाः श्रते चासन्तोषः कथमनभिजाते निवसति ॥ इति ।।
માટે કે એ અતીન્દ્રિય પદાર્થો તેનો (તેના અનતિશાયી જ્ઞાનનો) વિષય હોતા નથી. પરતીર્થિકોને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન હેતું નથી' એ અમે આગળ જણાવીશું. એટલે તેઓએ ભગવત્રત શાસ્ત્રોમાંથી મૂળભૂત સમીચીન પદાર્થના મુખ્ય અંશને જાણીને પછી અભિનિશદિવશાત પોતપે. તેની મતિ અનુસારે પિત પિતાની છે તે પ્રક્રિયાઓ રચી છે એ નિશ્ચિત થાય છે. સ્તુતિકાર શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિમહારાજે પણ કહ્યું છે કે સુનિશ્ચિતં...” ઈત્યાદિ.”
શંકા - અન્ય દર્શનમાં રહેલ દયાદિ પ્રતિપાદકવચને વાસ્તવમાં જિનવચનમૂલક હોવા છતાં તે દર્શનમાં રહેલા છે તે વચનોને પોતપોતાના અભિમત દેવના વચન તરીકે જ સ્વીકારે છે. તેથી સ્વસ્વદેવોક્ત તરીકે કરાતાં તે અનુષ્ઠાનેને અનુમોદનીય કેમ મનાય? તાત્પર્ય એ છે કે જેમ મિથ્યાવીઓએ પોતપોતાના દેવ તરીકે સ્વીકારેલ જિનબિંબને ઉપાસકદશાંગ વગેરેમાં અવંદનીય તરીકે કહ્યું છે. તેમ મૂળમાં જિનેન્દ્ર એવું પણ અનુષ્ઠાન જે અન્ય દેવેક્ત અનુષ્ઠાન તરીકે સ્વીકારાયેલું હોય તે અનુમોદનીય નથી.
[મિથ્યાવીના ગુણે પણ સામાન્યરૂપે અનુમોદનીય]. સમાધાન :- આ બાબતમાં સંપ્રદાયના જાણકારોનો અભિપ્રાય આવે છે–મિથ્યાદષ્ટિએ સ્વદેવ તરીકે માનેલી અરિહંતની પ્રતિમાને વંદનાદિ કરવામાં આવે તો જેનાર વગેરેનું મિથ્યાત્વ પ્રબળ બને છે. તેથી તેવી પ્રતિમાને સાક્ષાત્ વિશેષ રૂપે (તે પ્રતિમા પાસે જઈને તેને જ ઉદ્દેશીને) નમસ્કારાદિ કરાતાં નથી. છતાં મિથ્યાત્વની વૃદ્ધિ ન થાય એ રીતે સામાન્યથી તો “જકિચિ નામ તિર્થં...” “જાવંતિ ચેઈઆઈ. ઈત્યાદિ સૂત્ર દ્વારા વંદના કરાય જ છે. કેમકે વારતવમાં તે પ્રતિમા પણ તીર્થરૂપ છે જ અને ચિત્ય (જિનબિંબ) રૂપ પણ છે જ. એમ ‘બધા જીના દયા-શીલ, વગેરે ગુણો સુંદર છે ઇત્યાદિ સામાન્ય ૬. રિજ઼િનામતીર્થમ... ૨. વાવતિ વૈચાનિ. (ચૈત્યવંતસ્ત્રાબિ)