________________
અનુમાદના-પ્રેશ’સાં વિચાર
૧૬૫
अथाविरतसम्यग्दृष्ट्यादावविरत्यादेर्न स्फुटदोषत्वं, स्फुटदोषप्रतिसन्धानमेव च तद्गतप्रशंसाया दोषानुमतिपर्यवसानवीजम्, अत एव शैलराजर्षिप्रभृतीनां पार्श्वस्थत्वादिस्फुटदोषप्रतिसन्धाने हीलनीयत्वमेवोक्तं शास्त्रे, न तु गुणतामान्यमादाय प्रशंसनीयत्वं, तत्कालीनतत्प्रशंसाया दोषानुमतिरूपत्वाद्, इत्यविरतसम्यग्दृष्ट्यादीनां सम्यक्त्वादिगुणानुमोदने न दोष इति चेत् । तर्हि मार्गानुसारिणां मिथ्यादृशां मिध्यात्वमपि न स्फुटो दोषः, तत्त्वेत्तरनिन्दनाद्युपहितप्रबलमिथ्यात्वस्यैव स्फुटदोषत्वादिति तद्गतगुणप्रशंसायामपि न दोषः । अवश्यं चैतदित्थं प्रतिपत्तव्यं, अन्यथा मेघकुमारजीव हस्तिनोऽपि दयागुणपुरस्कारेण प्रशंसानुपपत्तिरिति । अन्यतीर्थिक परिगृहीतत्वं चाह प्रतिमायामिव दद्यादिगुणेषु न फुटो दोषः, दयादिगुणानामभिनिविष्टान्यतीर्थिक साक्षिकत्वाभावेन मिथ्यात्वाभावात् प्रत्युत तत्त्वतो
સુખશીલજન વિશે કરેલા વંદન અને પ્રશંસા ક`બંધ માટે થાય છે, કેમકે તેનાંમાં જે જે પ્રમાદો રહ્યા હોય તે બધાની આ વંદન અને પ્રશસાથી ઉપમૃડણા થાય છે.''
tr
સમાધાનઃ- આ શંકા 'ગે અમારુ' કહેવુ' છે કે ગુણવાન વ્યક્તિમાં રહેલા દોષનું જ્ઞાન જ જો તેનામાં રહેલા ગુણાની પ્રશંસાને તેના તે દોષની અનુમેદના રૂપે પિરણમાવી દેતું હાય અને તેથી ‘મિથ્યાત્વીના ગુણાની પ્રશંસા કરવી ન જોઇએ, એવા તમારો અભિપ્રાય હોય તે। આપત્તિ એ આવશે કે અવિરતસમ્યક્ત્વીના સમ્યગ્દર્શનાદિ ગુણાની પણ પ્રશંસા કરી શકાશે નહિ, કેમકે તેનામાં રહેલ અવિરતિ દોષના જ્ઞાનથી તે પ્રાંસા અવિરતિ દોષની અનુમેાદનારૂપે પરિણમવાની છે.
શંકા- અવિરતસમ્યક્ત્વીવગેરેમાં રહેલ અવિરતિ વગેરે વ્યક્તદોષ નથી. જ્યારે ગુણ્ણાની પ્રશંસાને દોષની અનુમોદનામાં ફલિત કરવાનું નિમિત્ત તેા વ્યક્ત દોષનું અનુસંધાન જ બને છે. તેથી જ તે રોલકરાજિષ વગેરેમાં પાસથાપણા વગેરે વ્યક્તદોષનું અનુસ’ધાન થયા પછી તેઓ હીલનીય હવા જ શાસ્ત્રમાં કહ્યા છે, નહિ કે બીજા સામાન્ય ગુણાને આગળ કરીને પણ પ્રશંસનીય હાવા, કેમકે સ્ફુટદોષના પ્રતિસંધાનકાલે થયેલી તેમની પ્રશંસા એ તે દોષની અનુમોદનારૂપ છે. તેથી અવિરતસમ્યક્ત્વીના સમ્યકૃત્વ વગેરે ગુણાની અનુમાદના કરવામાં તેના અવ્યક્ત અવિરતિદેષ વગેરેની અનુમોદના થઈ જવા રૂપ દેષ થતા નથી. [માર્ગાનુસારીના ગુણાની અનુમા‚ મિથ્યાત્વની અનુમે. માં ન પરિણમે ]
સમાધાન :-એ રીતે માર્ગાનુસારી મિથ્યાત્વીએનું મિથ્યાત્વ પણ કાંઇ વ્યક્ત દોષ નથી કે જેથી તેના ગુણાની પ્રશંસા મિથ્યાત્વદોષની અનુમેદનામાં પરિણમે. સુદેવાદિતત્ત્વની નિદા અને કુદેવાદિ તત્ત્વની પ્રશંસાથી યુક્ત પ્રમળ મિથ્યાત્વ જ વ્યક્ત દોષ છે. રૂપ જે માર્ગાનુસારીમાં હાતા નથી. “આમ માર્ગાનુસારી જીવાના ગુણેાની પ્રરાંસામાં કઇ દોષ લાગતા નથી” એવુ' માનવું આવશ્યક પણ છે જ, કેમકે નહિતર તે મેઘકુમારના જીવ હાથીની પણ દયા વગેરેને આગળ કરીને કરાયેલી પ્રરાંસા અસંગત થઈ જાય. અન્ય તીથિ કથી પરિગૃહીત હાવાપણું એ જિનપ્રતિમા માટે જેમ વ્યક્તદોષરૂપ બની જાય છે. તેમ દયાદ્વિગુણા માટે કાંઈ વ્યક્તદોષરૂપ બની જતુ નથી. એમાં કારણ એ છે કે યાગુિણા