________________
અનુમોદના-પ્રશંસા વિચાર
१ अह दुक्कडगरहानलज्झामियकम्मिंधणो पुणो । सुकडाणुमोअणं तिव्वसुद्धपुलयंचियसरीरो ॥ २ चउतीसबुद्धअइसअअहमहापाडिहेरधम्मकहा । तित्थपवत्तणपभिई अणुमोएमि जिणिंदाणं ॥ 3 सिद्धत्तमणताण वरदंसणनागसुक्खविरिआइ । इगतीसं सिद्धगुणे अणुमन्ने सवसिद्धाण ॥ ४ पंचविहं आयारं देसकुलाई गुणे य छत्तीसं । सिस्सेसु अत्थभासणपमुहं सूरीण अणुमोए ॥ ५ अंगाण उबंगाणं पइण्णसुअछेअमूलगंथाणं ॥ उवज्झायाणं अज्झावणाइ सो समणुमन्ने । F समिईगुत्तीमहब्वयसंजमजइधम्मगुरुकुलणिवासं । उज्जुअविहारपमुहं अणुमोए समणसमणीणं ॥ ફત્વને અનુકૂળ હોય. વળી જે કૃત્ય અલ્પકાળમાં ચારિત્રાદિરૂપ કે સમ્યકત્વાદિરૂપ સ્વફળ લાવી આપતું દેખાય તે જ અનુમોદનીય બને છે એવો નિયમ નથી, કિન્તુ જે કૃત્યની સાથે “પાપનું તીવ્રભાવે અકરણ વગેરે રૂપ અપુનબંધકપણુના (એમ સમ્યક્ત્વાદિના) લક્ષણો જણાતા હોય તે સઘળું કૃત્ય અનુમોદનીય બને છે (પછી) ભલેને એ કૃત્ય પછીના નજીકના ભવિષ્યમાં સમ્યક્ત્વ (કે ચારિત્ર વગેરે રૂપ તેના ફળની પ્રાપ્તિ થવાની ન પણ હોય !) એવો નિયમ છે. માટે જે જીવમાં ભવાભિનંદીદોષોના વિરોધી એવા અપુનર્બ ધકપણુના લક્ષણોને નિશ્ચય થાય છે તેના માર્ગાનુસાર કૃત્યેની અનુમોદનાને કેઈ અટકાવી શકતું નથી. બાકી, માત્ર અનુદના માટે જ નહિ, સામાન્યથી કોઈપણ પ્રવૃત્તિ માટે જે અગ્રિમકાળભાવી ફળના જ્ઞાનને જ પ્રવર્તક માનવાનું હોય (એટલે કે “ભવિષ્યમાં જે ફળવિશેષ મળવાનું હોય તેને પહેલેથી જ નિશ્ચય થાય તે જ પ્રવૃત્તિ થાય એવું જે માનવાનું હેય) તો છવાની પ્રવૃત્તિ માત્રને ઉછેદ જ થઈ જશે, કેમકે સામાન્ય છઘને ભાવફળ વિશેષને એ ફળ મળે નહિ ત્યાં સુધી (પૂર્વના પ્રવૃત્તિકાળમાં) નિશ્ચય થતું જ નથી. તેથી એ તે માત્ર ફળ લાવી આપનાર કારણેના સ્વરૂપ (લક્ષણ) ને જ જુએ છે. અને એ જોવા મળે તે પ્રવૃત્તિ કરવા માંડે છે. તેથી પ્રસ્તુત અનુમોદનાની બાબતમાં પણ એવું જ જાણવું. તેથી જ લક્ષણયુક્ત હેવાના કારણે શુદ્ધ એવા જિનમંદિર બંધાવવા વગેરે રૂપ કાને જ માર્ગાનુસારીકૃત્ય તરીકે કહ્યા છે, કેમકે તેઓ જ મોક્ષમાર્ગના કારણભૂત છે. એમાં સમ્યદર્શનાદિ રૂપ ભાવ આજ્ઞા એ મોક્ષમાર્ગ છે અને અપુનબંધકના કૃત્ય રૂપ દ્રવ્યઆજ્ઞા એ તેનું કારણ છે. તેમાં ભાવ આજ્ઞા એ મોક્ષનું કારણ હોવાથી અનુદનીય છે જ્યારે દ્રવ્યાજ્ઞા એ મોક્ષના કારણનું કારણ હોવાથી અનુમોદનીય છે. તેથી માર્ગાનુસારી કૃત્યને અનુમોદનીય માનવામાં કઈ દોષ નથી. આ વાત આરાધનાપતાકામાં વ્યક્તપણે આ રીતે કહી
१ अथ दुष्कृतगहनिलध्मातकर्मेन्धनः पुनम णति । सुकृतानुमोदन तीव्रशुद्धपुलकाञ्चितशरीरः ॥ २ चतुस्त्रिंशबुद्धातिशयाष्टमहाप्रातिहार्यधर्मकथाः । तीर्थप्रवनप्रभृतीरनुमोदयामि जिनेन्द्राणाम् ॥ 3 सिद्धत्वमनन्तानां वरदर्शनज्ञानसुखवीर्याणि । एकत्रिंशत सिद्धगुणान् अनुमन्ये सर्वसिद्धानाम् ॥ ४ पच्चविधमाचारं देशकुलादीन्गुणांश्च षटूत्रिंशतम् । शिष्येष्वर्थभाषणप्रमुख सूरीणामनुमोदे ॥ ५ अङ्गानामुपाङ्गानां प्रकीर्णकश्रुतच्छेदमूल ग्रन्थानाम् । उपाध्यायानामध्यापनादि सर्व समनुमन्ये ।। ६ समितिगुप्तिमहाव्रतसंयमयतिधर्मगुरुकुलनिवासम् । उद्युक्तविहारप्रमुखमनुमोदे श्रमणश्रमणीनाम् ॥