________________
ધર્મપરીક્ષા લોક ૩૫-૩૬
जिनप्रवचनाभिहितत्वप्रतिसन्धानेन तदस्फुटीकृतमेव । अतः 'स्तोकस्यापि भगवदभिमतस्य गुणस्योपेक्षा न शेयसी' इत्यध्यवसायदशायां तत्प्रशंसा गुणानुरागातिशयद्वास कल्याणावहा । अत एव गुणानुरागसङ्कोचपरिहाराय स्तोकगुणाल बनेनापि भक्त्युद्भावनं विधेयमित्युपदिशन्ति पूर्वाचार्याः । तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योः
दसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्न भत्तीए पूयए तं तहिं भावं ॥
दर्शनं च निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं, ज्ञानं चाचारादि चारित्रं च मूलात्तरगुणानुपालनात्मकं दर्शनज्ञानचारिश द्वन्द्वैकवद्भावः । एवं तपश्चानशनादि, विनयश्चाभ्युत्थानादिरूपस्तपोविनयम् । एतदर्शनादि यत्र पार्श्वस्थादौ पुरुषे यावत् यत्परिमाणं स्वल्पं बहु वा पश्येत् जानीयात् तत्र तमेव भावं जिनप्रज्ञाप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव भक्त्या कृतिकर्मादिलक्षणया पूजयेद् ” इति । तेन मार्गानुसारिकृत्यं सर्वमपि भावयोगादनुमोदनीयं प्रशंसनीयं चेति सिद्धम् ।।३५॥ ततश्च 'मिथ्यादृशां गुणा न ग्राह्याः' इति कदाग्रहः परित्याज्य इत्यभिप्रायेणाह
इअ लोइअलोउत्तर सामन्नगुणप्पसंसणे सिद्धे ।
मिच्छदिट्ठीण गुणे ण पसंसामोत्ति दुव्वयणं ॥३६॥ (इति लौकिकलोकोत्तरसामान्यगुगप्रशंसने सिद्धे । मिथ्यादृष्टीनां गुणान न प्रशंसाम इति दुर्वचनम् ।।३६॥)
इअत्ति । इत्यमुना प्रकारेण लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्धे इष्टसाधनत्वेन व्यवस्थिते, 'मिथ्यादृष्टीनां गुणान्न प्रशंसामः' इति दुर्वचनं, गुणमात्सर्या देव तथावचनઅભિનિવિષ્ટ અન્ય તીર્થિકોને પણ સાક્ષાત (પ્રત્યક્ષ) તે હોતા નથી. માટે મગનુસારી અન્ય તીર્થિકના પ્રાંસા કરાતા તે ગુણ અભિનિવિષ્ટ જીના મિથ્યાત્વની વૃદ્ધિને હેતુ બનતા નથી. ઉપરથી “ઓ ! આ દયાદિગુણ વાસ્તવિક રીતે તે જિનપ્રવચનમાં કહ્યા છે” ઇત્યાદિ પ્રતિસંધાન દ્વારા મિથ્યાત્વને અવ્યક્ત (મંદ) કરનારા જ છે. તેથી “ભગવાનને સંમત નાના ગુણની પણ ઉપેક્ષા હિતાવહ નથી” એવા અધ્યવસાય વખતે તે દયાદિ નાના ગણેની પ્રશંસા પણ ગુણાનુરાગને ચઢિયાત બનાવવા દ્વારા કલ્યાણકારી બને છે. તેથી જ તો ગુણાનુરાગ સાંકડો ન થઈ જાય એ માટે “અલપગુણને જોઈને પણ ભક્તિ ઊભરાવવી એવો પૂર્વાચાર્યો ઉપદેશ આપે છે. બહ૯૯૫ભાષ્ય ( )માં કહ્યું છે કે
“ જે જીવમાં જેટલા જિનપ્રાસ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વિનયને જુએ તેમાં તે ભાવને ભક્તિથી પૂજેવો” આની વૃત્તિ આ પ્રમાણે –“નિઃશંકિતાદિ ગુણયુક્ત સમ્યફવ, આચારાંગાદિનું જ્ઞાન, મૂળ-ઉત્તરગુણના અનુપાલનરૂપ ચારિત્ર, અનશનાદિ તપ અને અભ્યથાનાદિ રૂપ વિનય, જિનપ્રજ્ઞપ્ત આ ભાવોને પાસત્થા વિગેરેમાં જેટલા ઓછાવત્તા પ્રમાણમાં જુએ, તેમાં રહેલા તે ભાવને સ્વચિત્તમાં લાવી તેટલા પ્રમાણવાળી વંદનાદિરૂપ ભક્તિથી પૂજવો.
તેથી બધું માર્ગાનુસારી કૃત્ય ક્ષાશય વગેરે ભાવયુક્ત હોઈ અનુમોદનીય અને પ્રશંસનીય છે એ વાત સિદ્ધ થાય છે. તેથી જે જે અનુમોદનીય હોય તે તે પ્રશંસનીય હોય અને જે જે પ્રશંસનીય હોય તે તે અનુમોદનીય હોય એવી સમવ્યામિ સિદ્ધ થવાથી અનુદના પ્રશંસા વચ્ચે વિષયના ભેદકૃત ભેદ સિદ્ધ થતું નથી. ૩પ ,