________________
૧૬૨
ધમ પરીક્ષા લેક ૩૫ न, अन्यत्रापि भवाभिनन्दिदोषप्रतिपक्षमोक्षाशयभावस्य तत्त्वतो भगवद्बहुमानरूपत्वाद्, 'भवनिर्वेदस्यैव भगवद्बहुमानत्वात्' इति ललितविस्तरापञ्जिकावचनात्', स्वरूपशुद्धं चानुष्ठान सर्वत्रापि तत्त्वतो भगवत्प्रणीतमेवेति तत्प्रशंसया भवत्येव भगवद्बहुमानः । व्युत्पन्ना सन्यशाने कथञ्चिदुपनिबद्धानपि मार्गानुसारिगुणान् भगवत्प्रणीतत्वेनैव प्रतियन्ति । तदाहुः શીલસેનસૂયઃ (દા. -૩૦)
सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्त याः काञ्चन सूक्तांपदः ।
तवैव ताः पूर्वमहार्णवोद्धता जगत्प्रमाणं जिन ! वाक्यविनुषः ।। इति । नन्दिवृत्तावप्येवमेवोक्तं'परदर्शनशास्त्रेष्वपि हि यः कश्चित्समीचीनोऽर्थः सांसारासारतास्वर्गापवर्गादिहेतुः प्राण्यहिंसादिरूपः स भगवत्प्रणीतशास्त्रेभ्य एव समुद्धतो वेदितव्यः। न खल्वतीन्द्रियार्थपरिज्ञानमन्तरेणातीन्द्रियः प्रमाणाबाधितार्थः पुरुषमात्रेणोपदेष्टुं शक्यते, अविषयवाद । न चातीन्द्रियार्थपरिशानं परतीथिकानामस्तीत्येतदने वक्ष्यामः। ततस्ते भगवत्प्रणीतशास्त्रेभ्यो मोल समीचीनमर्थलेशमुपादाय पश्चादभिनिवेशवशतः स्वस्वमत्यनुसारेण तास्ताः स्वस्वप्रक्रियाः प्रपञ्चितवन्तः । उक्तं च स्तुतिकारेण 'सुनिश्चित इत्यादि ।।'
શંકા - અપુનબંધકાદિના વિષયશુદ્ધ વગેરે અનુષ્કાને ભલે આ રીતે કથંચિત સુંદર હોય, છતાં પણ જિનાગમમાં જેનું પ્રતિપાદન કર્યું હોય તેવું જ તેનું અનુષ્ઠાન અનુમોદનીય છે, બીજુ નહિ, કેમકે “તે તે અનુદાનાદિમાં જે ભાવાંશ હોય તે જ ભગવાન ને સંમત છે”
યાદિ ગ્રંથમાં ભગવાન પરના બહમાન રૂપ ભાવાંશને જ અનુમોદનીય કહ્યો છે.
( [મોક્ષાશય ભાવ એ તત્વથી ભગવદ્ બહુમાન રૂ૫] - સમાધાન-તમારી શંકાયેગ્ય નથી. કેમકે જિનાગમથી અપ્રતિપાદિત અનુષ્ઠાનમાં પણ તેઓને ભાવાભિનંદીદોના પ્રતિ પક્ષભૂત મોક્ષાશયરૂપ શુભભાવ તે ભળેલે જ હોય છે. મિક્ષના આશયરૂપ આ ભાવ ભવનિર્વેદરૂપ છે. વળી લલિતવિસ્તરાની પંજિકા રકામાં કહ્યું છે કે “ભવનિર્વેદ જ ભગવદ્બહુમાનરૂપ છે.” તેથી મોક્ષાશય પણ ભગવદ્બહુમાન રૂપ ફલિત થતે હેઈ અપુનબંધકાદિન, જિનાગમમાં સાક્ષાત્ નહિ કહેલા અન્ય અનુષ્ઠાને પણ અનુમોદનીય હેવા સિદ્ધ થાય જ છે. તેમજ કોઈ પણ ધર્મમાં રહેલ સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન વાસ્તવિક રીતે તે જિનપ્રણીત જ છે. તેથી તેની પ્રશંસાથી ભગવદ્ બહુમાન થાય જ છે. પ્રજ્ઞાવાન પુરુષે તે અન્યશાસ્ત્રોમાં કઈ રીતે કહેવાઈ ગયેલા માર્ગાનુસારી ગુણને જિનેન્દ્ર હોવા તરીકે જ સ્વીકારે છે. જેમકે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિમહારાજે કહ્યું છે કે (ઠા. ૧-૩૦) “અમને આ વાતને પૂરેપૂરે નિશ્ચય થઈ ગયો છે કે અન્યશાસ્ત્રોમાં જે કોઈ સુવચનની સંપત્તિ ઝળહળે છે તે હે જિન ! તારા જ ચૌદ પૂર્વ રૂ૫ મહાસમુદ્રમાંથી ઉદ્ભરેલા (ઉડેલા) છે. તારા વચનરૂપી બિંદુઓને ઊડવાનું ક્ષેત્ર જગત્ પ્રમાણ છે... અર્થાત્ આખા જગતમાં એ સુંદર વચને પથરાયેલા છે.”
શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અન્ય દર્શનના શાસ્ત્રોમાં પણ જે કોઈ સંસારની અસારત જણાવનાર કે સ્વર્ગ–મોક્ષાદિના હેતુભૂત જીવ અહિંસા વગેરે રૂપ સમીચીન અર્થ જોવા મળે છે તે જિનક્તિશાસ્ત્રો માંથી જ ઉદ્ધત થયેલે જાણો, કેમકે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાન વગર અતીન્દ્રિય પદાર્થની પ્રમા થી અબાધિત પ્રરૂપણું ગમે તે પુરુષ કરી દે એ વાત શક્ય નથી તે પણ એટલા
नैव भाषलेश: स चैव भगवतोऽनुमतः ।