________________
૧૬o
ધમપરીક્ષા લેક ૪.
भावविशिष्टं तु अपुनर्बन्धकादिभावसंवलितं तु, अन्यदपि विषयशुद्धादिकमपि वस्त्वनुमोद्यम् । 'भावविशिष्टा क्रिया सुन्दरा' इत्यादिप्रशंसया भावकारण वेन विषयशुद्धादावपि कृत्ये स्त्रोत्साहसंभवात् । न चैवमपुनबंधको चतविषयशद्धकृत्येऽपि साधोः प्रवृत्त्यापत्तिः, स्वाभिमततत्तद्धर्माधिकारीष्टसाधनत्वेन प्रतिमंहितेऽधस्तनगुणस्थानवर्त्यनुष्ठाने स्वोत्साहमभवेऽपि स्वाधिकाराभावेन तत्राप्रवृत्तेः । अत एव 'शोभनमिदमेतावउजन्मफलमविरतानों' इतिवचनलिङगम्यस्त्रोत्साहविषयेऽपि जिनपजादौ श्राद्धाचारे न साधूनां प्रवृत्तिरिति बोध्यम । इत्थं च भावानुरोधादपुनबंधकादेरारभ्यायोगिकेवलिगुणस्थानं यावत्सर्वमपि धर्मानुष्ठानमनुमोदनीयं प्रशंसनीयं चेति सिद्धम् । उक्त चोपदेशपदसूत्रवृत्त्योः [२३४]. 'ता एअम्मि पयत्तो ओहेणं वीयरायवयणमि । बहुमाणो कायव्वो धीरेहिं कयं पसंगणं ॥ " तत् तस्मात् , एतस्मिन् धर्मबीजे प्रयत्नो यत्नातिशय; कर्तव्यो धीरैः इत्युत्तरेण योगः। किलक्षणः प्रयत्नः कर्त्तव्यः ? इत्याशङ्कयाह-ओपेन सामान्येन, वीतरागवचने वीतरागागमप्रतिप्रादि तेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्चित्र(त्त शुद्धसमाचारे, बहुमानो भावप्रतिबन्धः क्षयोपशमवैचित्र्यान्मृदुमध्याधिमात्रः, कर्तव्यो धीरैर्बुद्धिमद्भिः । उपसंहरन्नाह-कृतं प्रसंगेन पर्याप्त धर्मवीजप्रख्यापनेनेति'। भावानुरोधेन ह्यनुष्ठानस्यानुमोदनप्रशंसे विहिते, भावश्चापुनर्बन्धकाधनुष्ठाने नियत एव, अन्ततो मोक्षाशयस्यापि सत्त्वात् , तस्याप्यचरमपुद्गलपरावर्त्ताभावित्वेन मोहमलमन्दता. निमित्तकत्वेन शुद्धत्वात् । तदुक्त विशिकायां (४-१)કે મિથ્યાત્વી વગેરેના પણ સ્વરૂપશુદ્ધ એવા દાનાદિ જાતિથી તે અનુમોદનીય પણ છે જ. વળી અમુકબધકાદિ ભાવયુક્ત હોય તે તે વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાન પણ અનુમોદનીય બની જાય છે. કેમકે ભાવના કારણભૂત હોઈ વિષયશુદ્ધ વગેરે રૂપ બનેલા કૃત્ય અંગે પણ ભાવવાળી ક્રિયા સારી હોય છે ઈત્યાદિ પ્રશંસા દ્વારા પિતાનો ઉત્સાહ જાગી શકે છે.
શંકા- અપુનબંધકજીવ સ્વઉચિત જે વિષયશુદ્ધ અનુષ્ઠાન કરતે હોય તે જોઈને ઉક્ત પ્રશંસા દ્વારા સાધુને પણ જે તે અનુષ્ઠાનનો ઉત્સાહ જાગતા હોય તે તે સાધુએ પણ તે અનુષ્ઠાન કરવાની આપત્તિ આવશે,
સમાધાન-નીચલા ગુણસ્થાન યોગ્ય અનુષ્ઠાન અગેનું " આ અનુષ્ઠાન સ્વઅભિમત એવા તે તે ધર્મના અધિકારીના ઈષ્ટનું સાધન છે” એવું જ્ઞાન થએ છતે સાધુને તે અનુષ્ઠાન અંગે ઉત્સાહ જાગવા છતાં પિતાને અધિકાર ન હોવાથી પ્રવૃત્તિ કરવાની આપત્તિ આવતી નથી. તેથી જ “આ બહુ સુંદર અનુષ્ઠાન થયું, ખરેખર આ જ અવિરત જીવના જન્મનું ફળ છે ઈત્યાદિ નીકળી પડતા શબ્દોથી જણાતી પિતાના અંદરના ઉત્સાહના વિષયભૂત બનતી એવી પણ શ્રાવકના આચાર રૂપ જિનપૂજા વગેરેને સાધુઓ પોતે કરતાં નથી. આમ ભાવની મુખ્યતા કરીએ તે અપુનબંધકથી માંડીને અગીકેવલી ગુણ ઠાણ સુધીનું સઘળું ધર્માનુષ્ઠાન અનુમોદનીય અને પ્રશંસનીય છે એ વાત સિદ્ધ થાય છે. ઉપદેશપદસુત્ર (૨૩૪) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે –
“ માટે ધ રપરષોએ આ ધમબીજ અંગે વિશેષ પ્રયત્ન કરે. સામાન્યથી વીતરાગવચને પ્રતિ. પાદન કરેલા અપનબંધકના અનુષ્ઠાનથી માંડીને અગીકેવલી સુધીના ચિત્તશુદ્ધિથી પ્રવતેલા તે તે આચારે પર સ્વક્ષપશમને અનુસરીને અલ્પ મધ્યમ કે ઘણું બહુમાન કરવું એ તે પ્રયત્નરૂપ છે. આને ઉપસંહાર કરતાં કરતાં કહે છે કે ધર્મબીજ અંગેની વધુ વિચારણાથી હવે સયું. આમ ભાવને અનુસરીને જ અનુષડાનની અનમેદના અને પ્રસંશા કરવાની કહી છે અને ભાવ તે અપુનબંધકાદિથી १. तदेतस्मिन् प्रयत्नः ओपेन वीतरागवचने । बहुमानः कर्तव्यो धीर: कृतं प्रसंगेन ॥