________________
અનુમોદના-પ્રશંસા વિચાર
'मोक्खासओवि णण्णत्थ होइ गुरुभावमलपहावेणं । जह गुरुवाहिविगारे ण जाउ पस्थासओ सम्मं ॥२॥
इति । अन्यत्र = चरमपुद्गलपरावर्तादन्यत्र । ततो विषयशुद्धादिकं त्रिविधमप्यनुष्ठान પ્રરાસ્તમિતિ સિદ્ધમ્ | d = રિાચાવ (રૂ/૨૦)२ विसयसरुवणुबंधेण होइ सुद्धो तिहा इहं धम्मो। जं ता मुक्खासयाओ सव्वो किल सुन्दरो णेओ ॥
इति । विषयशुद्धादिभेदश्चायं योगबिन्दावुपदर्शितः [२११विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धमुदाहृतम् । अनुष्ठानं प्रधानत्वं ज्ञेयमस्य यथोत्तरम् ॥ आद्य यदेव मुक्त्यर्थः क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेयलेशभावाच्छुभं मतम् ॥ द्वितीयं तु यमाद्येव लोकदृष्ट्या व्यवस्थितम् । न यथाशास्त्रमेवेह सम्यग्ज्ञानाद्ययोगतः ॥ तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । प्रशान्तवृत्त्या सर्वत्र दृढमौत्सुक्यवर्जितम् ।।
- ननु भवतु विषयशुद्धाद्यनुष्ठानत्रयमपुनर्बन्धकादौ कथश्चित्सुन्दरं, तथापि वीतरागवचनप्रतिपादितस्यैव तद्गतस्यानुष्ठानस्यानुमोद्यत्वं, नान्यस्य, 'जो चेव भावलेसो सो चेव भगवओ अणुमओ' इत्यत्र भगवद्बहुमानरूपस्यैव भावलेशस्यानुमोद्यत्वप्रतिपादनादिति चेत् ? માંડીને ઉપરના બધા અનુષ્ઠાનોમાં નિયમ હોય જ છે, કેમકે છેવટે મેક્ષના આશય રૂપ ભાવ તો રહ્યો જ હોય છે. જે અચરમાવર્તામાં આવતો ન હોવાથી જણાય છે કે મેહ રૂપી માલ અલ્પ કે એ એનું કારણ છે. અને જે ભાવ મેહમલની અલ્પતાથી થતું હોય તે તે શુદ્ધ જ હોય છે. વિંશિકા (૪૨૦) માં કહ્યું છે કે –
[વિષયશુદ્ધાદિ અનુષ્ઠાન] ચરમપુગલપરીવત્ત સિવાયના કાળમાં ભાવમલની પ્રચુરતાના કારણે મેક્ષ આશય પણ આવતો નથી. જેમકે મોટા રોગ વિકારની હાજરીમાં પથ્ય જાળવવાનો સમ્યફ આશય આવતું નથી.” માટે અપુનબંધકાદિ દરેકનું અનુષ્ઠાન શુભભાવયુક્ત હોઈ પ્રશંસનીય અને અનુમોદનીય છે. તેથી વિષય શુદ્ધ વગેરે ત્રણે પ્રકારનું અનુષ્ઠાન પ્રશસ્ત હોય છે એ વાત સિદ્ધ થઈ વિશિકામાંજ (૩-૨૦) કહ્યું છે કે-“અહીં ધમ વિષય-સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ હોય છે. તેથી મોક્ષના આશયના કારણે તે બધા સુંદર જાણે.”
વિષય શુદ્ધ વગેરે ભેદોનું સ્વરૂપ યોગબિંદુ (૨૧૧-૨૧૪)માં આવું દેખાડયું છે“વિષય-રવરૂપ અને અનુબંધ એ ત્રણ ભેદે અનુષ્ઠાનને શુદ્ધ કહ્યું છે. આમાં પણ ઉત્તરોત્તર અનુષ્ઠાનને વધુ પ્રધાન (શુદ્ધ) જાણવું. “આનાથી મારો મોક્ષ થાઓ” ઈત્યાદિ અભિપ્રાય પૂર્વક મોક્ષ માટે જે આત્મહત્યા વગેરે કરાય છે તે પહેલું વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. રવરૂપે અશુદ્ધ એવું પણ આ અનુષ્ઠાન મેક્ષની ઉપાદેયતાના અંશયુક્ત હોઈ શુભ છે. લેક દષ્ટિએ ધર્મ તરીકે લેખાતું જે યમ-નિયમારિ અનુષ્ઠાન સમ્યગૂ જ્ઞાનાદિ ન હોવાના કારણે જૈન શાસ્ત્રાનુસારી નથી હોતું તે બીજું સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન છે. એ જ યમનિયમાદિ અનુષ્ઠાન જો જીવાદિ તત્ત્વના સભ્યપરિજ્ઞાન પૂર્વક હાય, તેમજ પ્રશાન્તવૃત્તિના કારણે સર્વત્ર અત્યંત સુકયરહિત હોય તે એ ત્રીજા પ્રકારનું અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે.” १. मोक्षाशयोऽपि नान्यत्र भवति गुरुभावमलप्रभावेण । यथागुरुव्याविविकारे न जातु पथ्याशयः सम्यक् ॥ २. विषयस्वरूपानुबन्धेन भवति शुद्धो विधेह धर्मः । यत्ततो मोक्षाशयात्सर्वः किल सुन्दरो ज्ञेयः॥ ૨૨