________________
"१५०
ધિમ પરીક્ષા શ્લોક ૩૦
निश्चयपराङ्मुखः खलु व्यवहार उन्मार्गों भवतीति न तेषां क्लिष्टकर्मणां स त्राणायेति । यस्तु व्यः वहारो बलवानभ्यधायि प्रवचने स निश्चयप्रापको न तु तदप्रापकः । अत एव 'अविधिनाप्यभ्यासो (प्यसौ) विधेयःया), दुषमायां विधेर्दुलभत्वात्, तस्यैव चाश्रयणे मार्गोच्छेदप्रसङ्गात्' इत्याद्यशास्त्रीयाभिनिवेशपरित्यागार्थ विधियत्न एव व्यवहारशुद्धिहेतुः शास्त्रे कर्तव्यतयोपदर्शितः। तदुक्तं पञ्चाशके [३-४९]'आलोइऊण एवं तंतं पूठवावरेण सूरीहिं । विहिजत्तो कायवो मुद्धाण हियट्ठया सम्मं ॥इति ।
एतवृत्तियथा-आलोच्य-विमृश्य एवं पूर्वाक्तन्यायेन तन्त्रं प्रवचनं कथ? इत्याह-पूर्वश्च तन्त्रस्य पूवो भागः, अपरश्च तस्येवापरो भागः पूर्वापरं तेन सप्तम्यर्थे वा 'एन' प्रत्यये पति पूर्वापरेणात स्यात्, पूर्वापरभावयोरित्यर्थः, तयोरविरोधेनेति यावत् । अनेन चालोचनमात्रस्य व्य. वच्छेदः, तस्य तत्त्वावबोधासमर्थत्वादिति । सूरिभिराचार्यैः पण्डितैर्वा, विधौ विधाने वंदनागते वेलाचाराधनरूपे यत्न उद्यमो विधियत्नः । स कर्त्तव्यो विधातव्यो विमुक्तालस्यैः स्वयं विधिना वन्दना कार्या, अन्येऽपि विधिनैव तां विधापयितव्या इत्यर्थः । किमर्थमेतदेवं ? इत्याह-मुग्धानामव्युत्पन्नबुद्धीनां हितं श्रेयः तद्रूपो योऽर्थः वस्तु स हितार्थस्तस्मै हितार्थाय सम्यगविपरीततया । यदा हि गीतार्थी विधिना स्वयं वन्दना विदधन्त्य श्चि तथैव विधापयन्ति, तदा मुग्धबुद्धयोऽपि तथैव प्रवर्तन्ते, प्रधानानुसारित्वान्मार्गाणाम् । आह च
जो उत्तमेहिं मग्गो पहओ सो दुक्करो न सेसाणं । आयरियंमि जयंते तयणुचरा के णु सीयंति तथा २जे जत्थ जया जइआ बहुस्सुआ चरणकरणउज्जुत्ता । जं ते समायरंती आलंबण तिव्वसद्धाण ।
વ્યવહાર ઉભાગરૂપ બનતે હાઈ તે ભારેકમી જીને કેઈ જાતનું રક્ષણ આપી શકતા નથી. પ્રવચનમાં પણ નિશ્ચયપ્રાપક વ્યવહારને જ બળવાનું કહ્યો છે, નિશ્ચયઅપ્રાપક વ્યવહારને નહિ. તેથી જ “ અવધિથી પણ આ વંદના વગેરે અનુષ્ઠાને આચરવા, કેમકે દુષમકાળમાં વિધિ અત્યંત દુર્લભ છે. તેથી જે વિધિને જ પકડવાનો હોય તે (અર્થાત વિધિપૂર્વક થાય તે જ અનુષ્ઠાન કરવું, નહિતર નહિ” આવી પકડ રાખવાની હોય તે) માગને જ ઉછેદ થઈ જવાની આપત્તિ આવશે, કેમકે હાલમાં સંપૂર્ણ વિાધપાલન લગભગ અશકય જ છે , ઇત્યાદિ અશાસ્ત્રીય કદાગ્રહ દૂર કરવા માટે વિધિ અંગેના પ્રયત્ન જ વ્યવહાર શદ્ધિનો હેતુ છે અને તે જ કર્તવ્ય છે” એવું શાસ્ત્રોમાં કહ્યું છે. અર્થાત વિધિપૂર્વક જિનેન્દ્ર અનુષ્ઠાન કરવા રૂપ વ્યવહાર કે જે નિશ્ચયપ્રાપક છે તેનું જ શાસ્ત્રમાં વિધાન છે. પંચાશક (3-४८)मा ४थुछ
આમ આગળ કહી ગયા એ મુજબ શાસ્ત્રની આગળા પાછળા ભાગમાં કહેલી વાતોનો વિચાર રીતે એ એની વિરાધ ન થાય એ રીતે આચાર્યાએ કે પંડિતોએ વ નાની “યોગ્યવેળા એ તે કરવી ? ઈત્યાદિરૂપ વિધિના પાલનમાં ઉદ્યમ કરે. અર્થાત્ સ્વયં આળસ છોડીને વિધિપૂર્વક વંદન કરવું તેમજ બીજા પાસે વિધિપૂર્વક વંદન કરાવવું. આમ વિધિને આગ્રહ રાખવાનું કારણ એ છે કે આ રીતે વિધિપાલન અંગે કરેલા પ્રયત્ન અયુત્પને બુદ્ધિવાળા મુગ્ધ ઇવેનું સાચું હિત કરનાર બને છે. જ્યારે ગીતાર્થે સ્વયંવિધિ પૂર્વક વંદન કરે છે અને બીજા પાસે કરાવે છે ત્યારે મુગ્ધજી તે જોઈને
२ आलोच्यैव तन्त्र पूर्वापरेण सूरिभिः । विधियत्नः कत्तव्यो सुग्धानां हितार्थाय सम्यग ॥ १य उत्तममार्गः प्रहतः स दुष्करो। शेषाणाम् । आचार्य यतमाने तदनुचरा: केनु सीदन्ति १ ॥ २ ये यत्र यदा यदा बहुश्रुताश्चरणकरणोपयुक्ताः । यते समाचरन्ति आलंबनं तीवनादानाम् ॥ [ आ. नि. ११७१]