________________
આશધક વિરાધક થતુલગી
जयन्ति दुःषमादौ, जईअत्ति दुर्भिक्षादाविति । तथाप्रवृत्ताश्च ते वन्दनाराधनाजन्यं हितमासादयन्ति, तद्विराधनाजन्यप्रत्य पायेभ्यश्च मोचिता भवन्तीति । अयं चोपदेशेऽसमञ्जसतया स्वयं वन्दनां विदधानस्तथाऽनवाप्ता पुनर्बन्ध काद्यवस्थेभ्यस्तथाविध जिज्ञासादितल्लिङ्गविकलेभ्यो जनेभ्यस्तां प्रयच्छतः सूरीन् धीक्ष्याचार्येण विहितः, एवं हि तत्प्रवृत्तौ तेषामन्येषां चानर्थोऽसमञ्जसक्रियाजन्या च शासनाप्रभ्राजना मा भूदित्यभिप्रायेणेति गाथार्थः ।" इति । अत एव च कालानुभावाज्जैन प्रवचनेऽ प्यल्पस्यैव अनस्याराधकस्य दर्शनात् जिनाज्ञारुचिशुद्धेष्वेव भक्तिबहुमानादि कार्यमिति पूर्वाचार्या વન્તિ | જીવતં જોવફેરાવતે (૮૨૪)
૧૫૧
एवं पाएण जणा कालाणुभावा इहपि सव्वेवि । जो सुंदरन्ति तम्हा आणासुद्धे पडबंध ||ति ।
एतद्वृत्तिर्यथा - एवमनन्तरोक्तोदाहरणवत् प्रायेण बाहुल्येन जना लोकाः कालानुभावाद् वर्त्तमानकाल सामर्थ्याद् इहापि जैनमतेऽपि सर्वेऽपि साधवः श्रावकाश्च नो नैव सुन्दराः शास्त्रोक्ता - चारसारा वर्त्तन्ते, किन्त्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः, इतिः पूर्ववत्, तस्मात्कारणादाज्ञाशुद्धेषु सम्यगधीत जिनागमाचारवशाच्छुद्धिमागतेषु साधुषु श्रावकेषु च प्रतिबन्धो बहुमानः कर्त्तव्य इति ॥ ३० ॥
-
""
પોતે પણ એમ જ વંદનાદિ પ્રવ્રુત્તિકરે છે, કારણકે માર્ગો પ્રધાનપુરુષને અનુસરનારા હેય છે. અર્થાત્ પ્રધાનપુરુષા જે માગે જાય ને માગે જ અન્ય મુગ્ધ જીવા જાય છે. કહ્યું છે કે ઉત્તમ પુરુષાએ જે માને ખેડેલેા હાય તે મા` જવુ. બીજા જીવાને દુષ્કર બનતુ નથી. આચાય અનુષ્ઠાનેામાં પ્રયત્નશીલ હાય તેા તેમના યા અનુચરા (શિષ્યા) તેમાં સીદાય ? તેમજ એ પણ કહ્યું છે કે ‘દુ:ષમા વગેરે જે કાળમાં દુર્ભિક્ષાદિ અંગે જે કાંઈ આચરે છે તે તીવ્રશ્રદ્ધાવાળા જીવાને આલંબનદ્ભુત ખને છે.’ આ રીતે વિધિપાલનમાં પ્રવૃત્ત થએલા તેઓ વંદના રૂપ આરાધનાથી થનાર હિતને મેળવે છે, તેમજ તેની વિરાધનાથી થનાર નુકસાનાથી બચી જાય છે. પોતે વિધિના ભંગ કરીને ગમે તેમ વંદનાદિ કરતાં આચાર્યોને તેમજ અપુન ધકાદિ અવસ્થા નહિ પામેલા અને શુદ્ધવંદનાના લિંગભૂત જિજ્ઞાસા વગેરેથી રહિત એવા જીવાને ગમે તે રીતે પણ વંદના કરવી 'ઈત્યાદિ ઉપદેશરૂપે વાંદના (અનુષ્ઠાન) આપતાં (શીખવાડતાં) આચાર્યોને જોઈને ‘ આ રીતની તેઓની પ્રવૃત્તિથી તેઓને અને બીજામાને અન પ્રાપ્તિ ન થાઓ તેમજ અયેાગ્ય ક્રિયાથી થતી શાસન અપભ્રાજતા અટકા એવા અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિમહારાજે પ્રસ્તુત (વિધિપાલનના યત્નનેા) ઉપદેશ આપ્યા છે. આ પ્રસ્તુતગાથાના અથ છે.'' આમ વિધિઆરાધના એ જ મુખ્ય આરાધના છે અને આ દુ:ષમ કાળમાં વિધિ દુલ ભ પણ છે. તેથી આ દુષમકાળના પ્રભાવે જૈનશાસનમાં પણ બહુ ચેડા જ લેકે આરાધક દેખાતાં હાવાથી “ જિનાજ્ઞાની રુચિ હાવાના કારણે શુદ્ધ એવા આરાધકાના જ ભક્તિ-બહુમાન વગેરે કરવા ’” એવું પૂર્વાચાર્યાં કહે છે. ઉપદેશપદ (૮૩૪)માં કહ્યું છે કે
.
“આમ હમણાં કહી ગએલા ઉદાહરણ મુખ આ દુષમકાળના પ્રભાવે આ જૈન દર્શનમાં પણ લગભગ દરેક સાષુ કે શ્રાવક લેાકા પણ પ્રાયઃ કરીને સુંદર (=શાસ્ત્રાક્ત આચાર રૂપ સારવાળા) હેાતા નથી, કિન્તુ અનાભાગાદિ દોષના કારણે શાઅવિપરીત પ્રવૃત્તિ કરનારા હાય છે. તેથી આજ્ઞાશુદ્ધ સાધુએ અને શ્રાવકા પર બહુમાન રાખવુ. આજ્ઞાશુદ્ધ એટલે જિનાગમમાંથી સારી રીતે આચારા જાગેલા હોઈ શુદ્ધિ પામેલા.” નિષ્કર્ષ :-વિધિવિકલ વ્યવહારની કેાઇ મહત્તા નથી. શાસ્ત્રમાં પણ તેને બળવાન કહેલ જ નથી. તેથી તેના કારણે જીવમાં આરાધકત્વ આવી શકતું નથી. ।।૩૦।
१ एवं प्रायेण जनाः कालानुभावादिहापि सर्वेपि । न सुन्दरा इति तस्मादाज्ञाशुद्वेषु प्रतिबंधः ॥