________________
મોરાધક વિરાધક ચતુભળી
૧૫૩
पादादय स्वभावास्तेषां चिन्ता अनुप्रेक्षा धर्मस्य वा श्रुतचारित्रात्मकस्य सर्वज्ञभाषितस्य 'हरिहरादिनिगदितधर्मेभ्य प्रधानोऽयं' इत्येवं चिन्ता धर्मचिन्ता, वाशब्दो वक्ष्यमाणसमाधिस्थानापेक्षया विकल्पार्थः, से इति यः कल्याणभागी तस्य साधोः असमुत्पन्नपूर्वा पूर्वस्मिन्ननादावतीते कालेऽनुप जाता, तदुत्पादे झपार्द्ध पुद्गलपरावर्त्तान्ते कल्याणग्यावश्यंभावात्, समुत्पद्येत जायते। किंप्रयोजना चेयं ? अत आह - सर्व निरवशेष धर्म जीवादिद्र व्यस्वभावमुपयोगोत्पादादिकं श्रुतादिरूपं वा जाणित्तए ज्ञपरिज्ञया ज्ञातुं ज्ञात्वा च प्रत्याख्यानपरिज्ञया परिहरणीयधर्म परिहर्तुम् । इदमुक्तं भवतिधर्मचिन्ता धर्मज्ञानकरणभूता जायते इति ।” अत्रापूर्वधर्मचिन्ताया उत्कर्षतोऽपार्द्ध पुद्गलपरावर्तव्यवधानेन कल्याणकारणत्वमुक्तं, अन्यत्र च मुक्त्यद्वेषादिगुणानां चरमपुद्गलपरावर्त्तव्यवधानेनेति प्रवच
चनपूर्वापरभावपर्यालोचनया गणसामान्यस्य चरमावर्तमानत्वमस्माभिरुन्नीयते । यदि चैवमपि स्वतन्त्रपरतन्त्रसाधारणापुनर्बन्धकादिगुणानामपार्द्ध पुद्गलपरावर्त्तमानत्वमेव सकलगीतार्थसंमतं स्यात्तदा नास्माकमाग्रह इत्यस्यां परीक्षायामुपयुक्तैर्भवितव्यं गीतार्थैः प्रवचनाशातनाभीरुभिः ॥ ३१ ॥ तदेव विवेचिता चतुर्भगी, अथास्यां को भङ्गोऽनुमोद्यः ? को वा न ? इति परीक्षते
तिण्णि अणुमोयणिज्जा एएसुं णो पुणो तुरियभंगो ।
जेणमणुमोयणिज्जो लेसोवि हु होइ भावस्स ॥३२॥ [त्रयोऽनुमोदनीया एतेषु न पुनस्तुरीयभङ्गः । येनानुमोदनीयो लेशोऽपि हि भवति भावस्य ॥३२॥] ___ तिणित्ति । एतेषु देशाराधकादिषु चतुर्यु भङगेषु त्रयो भङ्गाः देशारधक-देशविराधकसर्वाराधकलक्षणा अनुमोदनीयाः न पुनस्तुरीयो भङ्गः सर्वविराधकलक्षणः, येन कारणेन भावस्य જીવને આ ચિંતા ઉત્પન્ન થાય છે. આ ચિંતાનું પ્રયોજન જણાવવા આગળ કહ્યું છે કે-છવાદિ દ્રવ્યોના ઉપયોગ-ઉત્પાદાદિરૂપ કે મૃતાદિરૂપ ધર્મ પરિજ્ઞાથી જાણવા માટે અને જાણીને પછી પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાજ્ય ધમને ત્યાગ કરવા માટે આ ચિંતા ઉપજે છે. તાત્પર્ય એ છે કે આ ધર્મચિંતા ધર્મના જ્ઞાન અને કરણ રૂપે પરિણમે છે.” અહીં અપૂર્વ ધર્મચિંતા ઉત્કૃષ્ટથી પણ દેશના અર્ધપુદ્ગલપરાવર્તન વ્યવધાનથી કલ્યાણ(મોક્ષ)નું કારણ બને છે એમ કહ્યું છે. અન્યત્ર શાસ્ત્રમાં મુક્તિ અદ્વેષ આદિ ગુણે ચરમ પુદ્ગલપરાવના વ્યવધાનપૂર્વક મોક્ષના કારણ બને છે એમ કહ્યું છે. તેથી પ્રવચનના આગળ પાછળ કથનને વિચાર કરવાથી અમે એવા અનુમાન પર આવીએ છીએ કે સામાન્યથી ગુણની પ્રાપ્તિ ચરમ પુદ્ગલપરાવર્તામાં થઈ શકે છે. તેમ છતાં “સ્વમાગ–પરમાર્ગમાં રહેલા જીવોમાં સાધારણ એવા અપુનબંધક વગેરે ગુણે દેશાન અંધ પુદ્ગલપરાવર્તામાં જ ઉત્પન્ન થાય છે” એવું જ જે બધા ગીતાર્થ મહાત્માઓને સંમત હોય તે અમારે “ચરમાવર્તામાં તે ઉત્પન્ન થાય એવું માનવાને આગ્રહ નથી. તેથી આ બાબતમાં પ્રવચન આશાતના ભીરુ એવા ગીતાર્થોએ ઉપગપૂર્વક (આગળ-પાછળની पाताने ध्यानमा राम पू) विया२ ४२३॥ ॥३१॥
આમ ભગવતીસૂત્રમાં બતાવેલ આરાધકવિરાધક ચતુભગીનું વિવેચન કર્યું. હવે આમાંથી કયો ભાંગો અનમેદનીય છે અને ક નથી ? એની વિચારણા કરવા ગ્રન્થકાર
ગાથાર્થ -આ ચારમાંથી પહેલાં ત્રણ ભાંગા અનુમોદનીય છે, પણ એથી નહિ, કેમકે ભાવને અંશ પણ અનુમોદનીય હોય છે,