________________
ર
ધમ પરીક્ષા શ્લાક ૧
- नन्वेवं विधिविकलव्यवहारस्याराधकत्वाप्रयोजकत्वेऽपि विधिशुद्धव्यवहारस्य भावहीनस्याप्याराधकत्वप्रयोजकत्वे किं बाधकं ? परं प्रति तस्य निश्चयप्रापकत्वाद् ~ इत्यत आहभावुझियववहारा ण किंपि आराहगत्तणं होई ।
भावो उ बोहिबीजं सव्वण्णुमयंमि थोवोवि ॥ ३१ ॥
[भावोज्झितव्यवहारान्न किमप्याराधकत्वं भवति । भावस्तु बोधिबीज सर्वज्ञमते स्तोकोऽपि ||३१|| ]
भावुझिअन्ति । भावोज्झितव्यवहाराद् भावाभिनन्दिनां द्रव्यत्रतधारिणां विधिसमग्रादपि न किमप्याराधकत्वं भवति, परं प्रति निश्चयप्रापकस्यापि तस्य स्वकार्याऽकारित्वाद् । भावस्तु सर्वज्ञमते स्तोकोऽपि बोधिबीजं, विशेषधर्मविषयस्य स्तोकस्यापि भावस्य विशेषफलत्वाद् । अत एवापूर्वा धर्मचिन्तापि प्रथमं समाधिस्थानमुक्तं, तदुक्त' समवायाङ्गे (१०) " " धम्मचिंता वा से असमुप्पण्णपुव्वा समुपज्जेज्जा सव्वं धम्म जाणित्तए "त्ति । एतद्वृत्तिर्यथा - तत्र धर्मा जीवादिद्रव्याणां उपयोगो
[ભાવશૂન્યયવહાર અકિચિત્કર ]
2~
- " વિધિશૂન્ય અનુષ્ઠાનાદિ કરવા રૂપ બ્યવહાર આ રીતે આરાધકત્વને લાવી આપનાર ન હાવા છતાં, વિધિશુદ્ધ અનુષ્ઠાન કરવા રૂપ વિધિશુદ્ધવ્યવહાર ભાવહીન જીવામાં પણ આરાધકત્વ લાવી આપતા હોય (અર્થાત્ દેવલાક પ્રાપ્તિ વગેરેના ઉદ્દેશથી પલાતુ નિરતિચાર સાધુપણું તેને પાલનાર અભવ્યાદિ મિથ્યાત્વીમાં દેશઆરાધકત્વ વગેરે લાવી આપતુ' હાય) તા તેને અટકાવનાર કાણુ છે? કેમકે એની એ વિધિશુદ્ધ ક્રિયાએ જોઇને ખીજા જીવા ચારિત્રાદ્ધિમાં જોડાય છે અને નૈશ્ચયિક આરાધકત્વ પામે છે. આમ ખીજા (=ભાવયુક્ત) જીવાને નૈૠયિક આરાધકવ લાવી આપનાર તે વિધિશુદ્ધવ્યવહાર નિશ્ચયપ્રાપક તે છે જ ~ એવી શકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે—
ગાથા-ભાવશૂન્ય વ્યવહારથી કાઇપણ જાતનું આરાધકત્વ પ્રાપ્ત થતું નથી. સ જ્ઞમતમાં અલ્પ પણ ભાવ એ જ ધિમીજ કહેવાય છે.
ભવાભિનંદી દ્રવ્યત્રતધારી જીવામાં તેએના સમગ્ર વિધિપાલન રૂપ ભાવશૂન્ય વ્યવહારથી જરાક પણ આરાધકત્વ આવતું નથી. કેમકે (લેશ પણ ભાવયુક્ત ખનીને તેનુ પાલન કરનારા) ખીજા જીવાને (અથવા તેના આ વ્યવહાર જોઇ ભાવપૂર્વક અનુમાદના કરનારા ખીજા જીવાને પરપરાએ પણ) નિશ્ચયની પ્રાપ્તિ કરાવી આપનાર એવા પણ તે વ્યવહાર ‘ભાવશૂન્ય આવા જીવાને તે પ્રાપ્તિ કરાવી આપવાનું' પોતાનું કામ કરી શકતે નથી. તે આટલા માટે કે સજ્ઞપ્રણીત આ જૈનદર્શનમાં અલ્પ પણ વિશેષ ધમ વિષયક ભાવને જ વિશેષળ આપનાર મનાચે છે, તેથો જ અપૂવ ધર્મચિંતાને પણ પહેલું સમાધિસ્થાન કહ્યું છે. જેમકે શ્રોસમવાયાંગ' (૧૦)માં કહ્યું છે કે "પૂર્વે ઉત્પન્ન ન થએલ. એવી ધર્મચિતા તેણે ઉપત થાય છે. જે ધર્મીના જ્ઞાન અને કરણ રૂપ બને છે.” આની વૃત્તિના અર્થ આ પ્રમાણે—અહીં ધમ એટલે વાદિ દ્રવ્યેાના જ્ઞાનાદિ કે ઉત્પાદન્યાદિ સ્વભાવા. તેની અનુપ્રેક્ષા એટલે ધ'ચિંતા. અથવા • સવ જ્ઞભાષિત શ્રુત ચારિત્રરૂપ ધમ' હરિહર વગેરેએ કહેલા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે ' ઇત્યાદિ વિચારણા એ ધ'ચિંતા. ‘ વા’' શબ્દ આગળ કહેવાનાં બીજાં સમાધિસ્થાનાની અપેક્ષા એ વિકલ્પ દેખાડવા માટે છે, આવી ચિંતા અનાદિ અતીતકાળમાં પુર્વે કર્યારેય ઉત્પન્ન થઈ હોતી નથી, કેમકે એ ઉત્પન્ન થયા પછી દેશેાન અધ' પુદ્દગલપરાવત્ત'માં તે અવશ્ય કલ્યાણ થઈ જ જાય છે. કલ્યાણુ પામનાર તે