________________
ધંતુભ'ગી માં મુખ્ય આરાધકત્વના અધિકાર
अग्रिमगाथार्थो यथा- न च विष्वक् पृथक्, सर्वथैव सिकताकणानां तैल इत्र साध्ये ज्ञानक्रिययोर्मोक्ष प्रति साधनत्वाभावः किन्तु या चं यावती च तयोर्मोन प्रति देशोपकारिता प्रत्येकावस्थायामप्यस्ति सा च समुदाये संपूर्णा भवत्येतावाम् विशेषः, अतः संयोग एव ज्ञानक्रिययोः कार्यसिद्धिरिति । तच्च मुख्यमाराधकत्वम् संयत भव्य द्रव्य देवानामेकान्तेन भावशून्यया क्रियया न सम्भवतीति । यदि च देशाधकत्वमभ्युदयोपेक्षया व्याख्येयं तदा सर्वाराधकत्वमप्यभ्युदयापेक्षयैव पर्यवस्येदिति न काचित्परस्य प्रयोजनसिद्धि:, प्रत्युत प्रत्येकपक्षविशेषसङ्घटनानुपपत्तिः । किं च ' शीलवानश्रुतवान् देशाधकः' इत्यत्र योग्यताबलादापे मार्गानुसारिबालतपस्व्येत्र गृहीतुं युज्यते नान्यः, तद्गतभावशून्यक्रियायाः समुदाया देशत्वाद पुनर्गन्धकादिक्रियायामेव मोक्षसमुचितशक्तिसमर्थनाद्, अनुपचितशक्तिकोपादानकारणस्यैव देशत्वेन शास्त्र व्यवहाराद्, अत एव मृद्रव्यमेव घटदेशो न तु तन्त्वा - दिर्दण्डादिर्वा । मोक्षोपादानत्वं च क्रियायां योगरूपायामुपयोगरूपायां वेत्यन्यदेतत् ॥२०॥ अमुख्याराधकत्वाङ्गीकारेऽपि दोषान्तरमाह
जणी किरिया दव्वेणाराहगत्तपक्खे य । सव्वारागभावी होंज्ज अभव्वाइलिङ्गीणं ॥ २१॥
[ जैन्या क्रिययां द्रव्येणाधिकत्वपक्षे च । सर्वाधिकभावो भवेद् अभव्यादिलिङ्गनाम् ||२१||
૧૦૭
[ચતુભ’ગી પ્રરૂપણાનુ પ્રચાજન ન સરવાની આપત્તિ]
..
વળી સામાચારોપાલનના ખળે નવમાત્રૈવેયક સુધીના થતાં અભ્યુદયની અપેક્ષાએ જ જો દેશ આરાધકત્વ માનવાનું હેાય તે તે। સવ આરાધકત્વ પણ તેવા ભૌતિક અભ્યુદયની અપેક્ષાએ જ માનવાનુ રહે. અને તેા પછી મેાક્ષપ્રાપ્તિ માટે સૌથી વધુ હિતકર જ્ઞાન-ક્રિયા પ્રત્યેક નથી પણ એ એને સમુદાય જ છે” એ વાત સ્પષ્ટ કરવાનું આ ચતુલ"ગી પ્રરૂપણાનુ જે પ્રયાજન છે તે સરશે નહિ, કેમકે એના સમુદાયથી પશુ મેાક્ષપ્રાપ્તિ નથી. અને ઉપરથી દેશ આરાધક-દેશવિરાધક વગેરે રૂપ દરેક ભાંગાઓ પણ અસંગત બની જશે, વળી શીલવાન્ અશ્રુતવાન દેશઆરાધક છે” આ ભાંગામાં યાગ્યતાના કારણે પણ માર્ગાનુસારી માલત પસ્વી જ લેવા યુક્ત છે, બીજો કેાઈ દ્રવ્યલિંગી વગેરે નહિ, કેમકે તે લિંગીવગેરેની સાવ ભાવશૂન્ય ક્રિયા માક્ષસાધકજ્ઞાન-ક્રિયાસમુદાયના દેશ રૂપ નથી. અપુન ધક વગેરેની જ ક્રિયા તે સમુદાયના દેશરૂપ હાય છે, કેમકે અમાં જ મેક્ષાનુકૂલ શક્તિ હાવાનુ શાસ્રકાશએ સમર્થાન કર્યુ” છે. તે પણ એટલા માટે કે સહકારી કારણેાની વિકલતા ના કારણે જેનુ સામર્થ્ય પુષ્ટ થયુ' નથી તેવા ઉપાદાનકારણના જ શાસ્ત્રમાં ‘દેશ' તરીકે વ્યવહાર કર્યાં છે. તેથી માટી જ ઘટદેશ કહેવાય છે, ત વગેરે કે દંડ વગેરે નહિ, અપુન ધક વગેરેની ક્રિયા જ એવી હાય છે જેનુ' સામર્થ્ય જ્ઞાન વગેરેના સહકાર પ્રાપ્ત થએ છત પુષ્ટ થાય છે, દ્રવ્યલિંગી વગેરેની ક્રિયામાં તે પહેલેથી જ એવુ અપ સામર્થ્ય પણ હોતું જ નથી તે। પછી પુષ્ટ પણ શું થાય? તેથી તે ક્રિયા દેશરૂપ ન હાઇ તેના કારણે દેશઆરાધકતા માની શકાતી નથી. મેક્ષના દેશરૂપ બનવા માટે આવશ્યક એવુ' ઉપાદાન કારણુત જે ક્રિયામા છે તે ચેાગરૂપ છે કે ઉપયેગરૂપએ વાત અહીં પ્રસ્તુત ન હેાવાથી ચચી નથી. પારના
જે મેક્ષાનુકુલ ન હોવાથી વાસ્તવિક રીતે આરાધકત્વ નથી પણ બાહ્ય એ વાસ્તવિક આરાધકત્વ જેવું દેખાતુ હાઈ ઉપચારથી આધકત્વ કહેવાય છે તેને આગળ કરીને દ્રવ્યલિંગીને દેશઆરાધક માનવામાં બીજો પણ વાધા દેખાડતાં ગ્રન્થકાર કહે છે—
[અભન્ય દ્રિવ્યલિ`ગીમાં સાધકતાની આપત્તિ
ગાથાથ : જૈન ક્રિયાથી જ દ્રવ્યઆરાધકત્વ (=દેશ રાધકત્વ) માની લેવામાં અભન્ય વગેરે દ્રલિ’ગીઓમાં સર્વ આરાધકપણું માનવાની આપત્તિ આવશે.