________________
૧૨.
ધર્મપરીક્ષા શ્લેક ર૪
श्रीवीरवचनोबोधितश्रीसुधर्मम्वामिसंबन्धि न भवति, अशुभानामपि प्रवादानां प्रवृत्तेर्जिनवचनमूलकत्वप्रसक्त्या शुभानामिवोपादेयता स्यादिति । ते च प्रवादाः शुभाशुभरूपा अपि संख्यया वचनसंख्याकाः । तदक्त'-'जावइआ वयणपहा तावइया चेव हुंति नयवाया) इत्यादि, तेषां प्रवृत्तिरनादिप्रवाहपतिता कथं जिनवचनभूलिका संभवति ? प्रत्यक्षबाधात । कि च तेषां सर्वेषामप्यवज्ञाकरणेन जिनावज्ञाऽभ्यपगमे 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामप्यवज्ञाकरणे तथात्वापनिरिति एतद(म)न्यभाव' कल्पयति-द्वादशाङ्ग हि सर्वोत्कृष्ट श्रतज्ञान केवलज्ञानदिबावरण्य प्रकाशभूत केवलज्ञानमिव प्रत्यात्मवर्तित्वादधिकरणभेदेन भिन्नमपि ग्वरूपतो न भिन्नं. किन्तु केवलज्ञानमिकमेव, तुल्यविषयकत्वात तुल्यमंबन्धित्त्वाच्च । उदयमधिकृत्य तु स्वरूपतोऽपि भिन्नमेव, तत्कारणस्य क्षयोपशमस्य प्रत्यात्मभिन्नत्वात् , श्रुतज्ञानोदयस्य च क्षायोपशमिकत्वात । ते च प्रवादा निजनिजद्वादशाङ्गमूलका अपि सामान्यतो द्वादशाङ्गमूलको एवोच्यन्ते । यथा नानाजलसंभूतान्यपि कमलानि - પૂવપક્ષ-સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગી છે” એ વાક્યમાં પ્રવાદ તરીકે તે તે નયવાદે લેવાના છે. વળી તે વાદે સર્વ લેવાના છે. એટલેકે શુભ અને અશુભ બધા જ નયમો લેવાના છે. તેમાં જીવરક્ષાવગેરેના અભિપ્રાયવાળા નયવાદે શુભ છે અને તેનાથી વિલણ નય વાદ અશુભ છે એ જાણવું. શ્રી મહાવીર પરમાત્માના “ઉપને ઈ વા..' ઈત્યાદિ ત્રિપદી વચનને પામીને શ્રીસુધર્માસ્વામીએ રચેલ દ્વાદશાંગી આ સઘળા નયવાદોનું મૂળ હેવી સંભવતી નથી, કેમકે એવું હવામાં તે અશુભ પ્રવાદ પણ જિનવચનમાંથી જ પ્રવર્ચી હોવાનું ફલિત થવાથી શુભનયવાદની જેમ ઉપાદેય બની જવાની આપત્તિ આવે આ શુભ કે અશુભ પ્રવાદ વચન સંખ્યા જેટલા હોય છે. કહ્યું છે કે “વચનને ખોલવાના જેટલા પ્રકાર છે તેટલા નયવાદ છે.” જુદી જુદી રીતે વચનને બોલવાની પદ્ધતિઓ અનાદિકાલીન પરંપરાથી ચાલી આવી હોઈ નયવાદ પણ અનાદિપ્રવાહપતિત જ છે. તેથી તેઓને જિનવચનમાંથી પ્રવર્તી હોવા શી રીતે કહેવાય ? કેમકે એમાં “અનાદિકાલીન ચીજનું આકાશાદિની જેમ મૂલ કારણ ન હોય એવું પ્રત્યક્ષ બાધિત થાય છે. વળી આ શ્લોકની વૃત્તિમાં જે અભિપ્રાય દેખાડે છે કે આ બધા નયવાદની (આ બધામાંથી કેઈપણ નયવાદની) અવજ્ઞા કરવામાં જિન વચનની અવજ્ઞા દ્વારા શ્રીજિનેશ્વરદેવની અવજ્ઞા થાય છે તેને જો યથાર્થ માની લેવાનો હોય તે તે “જીવને વધ કરે” ઇત્યાદિ વચનરૂપ નયપ્રવાદનું પણ ખંડન વગેરે રૂપ અવજ્ઞા કરી શકાશે નહિ, કેમકે એમ કરવામાં શ્રીજિનની અવજ્ઞા થવાની આપત્તિ આવે છે. માટે વૃત્તિકારે ઉક્તશ્લેકની કરેલી વ્યાખ્યા બરાબર નથી. એની વ્યાખ્યા આવી હોવી જોઈએ. (ઉપદેશપદના ઉક્ત શ્લેકની પૂર્વપક્ષી આવી નવી વ્યાખ્યાની કલ્પના કરે છે.)
[ દ્વાદશાંગી અંગે પૂર્વપક્ષીની કલ્પના ] - દ્વાદશાંગ સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન રૂપ છે. જે કેવલજ્ઞાનાત્મક સૂર્યના પ્રકાશભૂત હોય છે અને કેવલજ્ઞાનની જેમ દરેક આત્મામાં સત્તા ધરાવતું હોઈ છાસ્થજીને કેવલજ્ઞાનની સાથે સહચરિત જ હોય છે. જુદાજુદા જીવ રૂપ અધિકરણ જુદા જુદા હોવાના કારણે જુદું જુદું એવું પણ તે સ્વરૂપથી જુદું જુદું નથી, પણ કેવલજ્ઞાનની જેમ એક જ હોય છે, કેમકે તે દરેકના વિષયે અને સંબંધીઓ તુલ્ય હોય છે. (આ સત્તામાં રહેલા સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાનમાંથી જે એાછો વત્તો લાપશમ હોય તેવું ઓછુંવતું શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે અને જીવ એ શ્રુતજ્ઞાની બને છે. આ પ્રકટ થએલું જ્ઞાન ઉદય પામેલું શ્રુતજ્ઞાન કહેવાય છે. આવા) ઉદયને પ્રમાણે આશ્રયીને વિચારીએ તે તે એ દ્વાદશાંગ સ્વરૂપથી પણ ભિન્ન જ હોય છે, કેમકે તેના १. क. भा. ( ) मस्योत्तराधः जावईया णयवाया वयणपहा तत्तिा चेव ।