________________
આરાધક વિરાધક થતુભ'ગી
૧૪૫
*****
एतद्वृत्तिर्यथा-दीक्षाविधानं जिनदीक्षाविधिः एतदनन्तरोक्तं भाविज्जंतं तुत्ति भाव्यमानमपि पर्यालोच्यमानमपि आस्तमासेव्यमानं, सकृद्बन्धका पुनर्बन्धकाभ्यामिति गम्यम् । अथवा भाव्यमानमेव नाऽभाव्यमानमपि 'तु' शब्दो 'अपि' शब्दार्थ' एवकारार्थो वा तन्त्रनीत्या आगमन्यायेन कयोः ? इत्याह सकृदेकदा न पुनरपि च बन्धो मोहनीय कर्मोत्कृष्टस्थितिबन्धनं ययोस्तौ सकृदपुनर्बन्धको तयोः, सकृद्बन्धकस्यापुनर्बन्धकस्य चेत्यर्थः । तत्र ' यो यथाप्रवृत्तकरणेन ग्रन्थिप्रदेशमागतोऽभिन्नग्रन्थिः सकृदेवोत्कृष्टां सागरोपम कोटाकोटिसप्ततिलक्षणां स्थिति भन्स्यति असौ सकृद्बन्धक उच्यते ' 'यस्तु तां तथैव क्षपयन् ग्रन्थिप्रदेशमागतः पुनर्न तां भन्त्स्यति भेत्स्यति च ग्रन्थि सोऽपुनर्बन्धक उच्यते । एतयोश्चाभिन्नग्रन्थित्वेन कुग्रहः संभवित, न पुनरविरतसम्यग्दृष्टयादीनां मार्गाभिमुखमार्गपतितयोस्तु कुग्रहसंभवेऽपि तत्त्याग एतद्भावनामात्रासाध्य इत्यत उक्त सकृद्बन्धका पुनर्बन्धकोरिति । एतयोश्च भावसम्यक्त्वाभावाद्दीक्षायां द्रव्यसम्यक्त्वमेवमारोप्यते इति । कुग्रहविरह असदभिनिवेशवियोग' लघु शीघ्रं करोति विधन्ते । [ इह विरहशब्देन हरिभद्राचार्यकृतत्व प्रकरणस्यावेदितं विरहाङ्कत्वात्तस्येत्येव सर्वत्रेति गाथार्थः ।] तथा च धर्ममात्रफलानुष्ठानवतां गीतार्थनिश्रितसाधुश्रावकाणामपि भावतोऽनधिगतश्रुतज्ञानत्वाच्छीलवत्त्वाच्च देशाराधकत्वमेव, तथैव परिभाषणात्, चारित्रमोहनीयक्षयोपशमविशेषाद् भावतोऽधिगतश्रुतज्ञानानां शीलवतां द्रव्यतोऽल्पश्रुतानामपि माषादीनां त्वेवं सर्वाराधकत्वमेव परिशिष्यते इति दृष्टव्यम् ||२७||
જ
ભગવાને પ્રરૂપેલ આ દીક્ષાવિધિનું સેવન જ નહિ, પણ સમૃદ્ધ ધક અને અપુના "ધકવાથી ભાવિત કરાતી પણ તે (અથવા ભાવિત કરાતી જ તે, ભાવિત ન કરાતી તે નહિ) સમૃદ્અંધક અને પુનઅ'ધકછવાના અસહ્મહના શીઘ્ર અભાવ કરે છે. યથાપ્રવૃત્તકરણથી ગ્રન્થિદેશે ભાવેલ જે અભિનગ્રન્થિક જીવ હવે ભવિષ્યમાં એક જ વાર ૭૦ કાકા, સાગરાપમરૂપ મેાહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધવાન છે તે સમૃદ્બબક કહેવાય છે અને કર્માસ્થિતિને કાપતા કાપતા ગ્રન્થિદેશે આવેલે જે જીવતે ઉત્કૃષ્ટ સ્થિતિને હવે કથારેય બાંધવાના નથી અને ગ્રન્થિને ભેદી નાખવાના છે તે પુનધિક કહેવાય છે. આ બંને પ્રકારના જીવાએ ગ્રન્થિભેદ કર્યો ન હેાવાથી તેમાં કુગ્રહ હાવા સ`ભવિત છે પણ અવિરત સમ્યફલી વગેરેમાં તે સ`ભવતા નથી. માર્ગોભિમુખ અને મા`પતિત જીવાને કુગ્રહ સભવતા હાવા છતાં તેને ત્યાગ આ દીક્ષાવિધિની ભાવનામાત્રથી શકે” ન હોઈ અહીં “ સમૃ િધક અને પુન ધકના કુગ્રહના વિરહ કરે છે” એમ કહ્યું છે. આ બંને પ્રકારના જીવામાં ભાવસમ્યક્ત્વના અભાવ હાવાથી દીક્ષામાં દ્રવ્યસમ્યક્ત્વનું' આરાપણ કરાય છે એ જાણવુ. (અહીં’ ‘વિરહ' શબ્દ એ વાતને જણાવે છે કે આ પ્રકરણ શ્રી હરિભદ્રસૂરિમહારાજે રચેલુ' છે, કેમકે વિરહ શબ્દ તેમનું જ ચિહ્ન છે. આ પ્રમાણે દરેક પ્રકરણામાં સમજવું.) આમ ધર્મમાત્રફળક અનુષ્ઠાનવાળા અને ગીતા નિશ્રિત એવા સાધુશ્રાવકે પણ ભાવથી શ્રુતજ્ઞાનને પામેલા ન હેાઇ અને શીલયુક્ત હાઇ દેશઆરાધક જ છે એ જાણવું, કારણકે દેશઆરાધકપણાની પણ તેવી જ પરિભાષા છે. તેમજ ચારિત્રમાહનીયના વિશેષપ્રકારના ક્ષાપશમના કારણે ભાવથી શ્રુત પામી ગએલા તેમજ શીલયુક્ત એવા શ્રીમાષષમુનિ વગેરે દ્રવ્યથી અપશ્રુતવાળા હેાવા છતાં આવી પરિભાષાને અનુસરીને સઆરાધક જ હાવા ફલિત થાય છે એ જાણવુ'. રા
૧. શ્રીમદ્ અભયદેવસૂરિ મહારાજે આ એને અપુન ધક કરતાં જુદા પાડી ભાવવંદનાના અધિકારી કહ્યા છે. જૂએ ૫'ચા. ૩-૩ અને ૩-૭, આ ખેનો વ્યાખ્યા માટે જુએ ઉપદેશ રહસ્ય લેા. ૧૮ની વૃત્તિ.
૧૯