________________
૧૨૮
ધામ પરીક્ષા પ્લાક ૨૪
वाक्यरूपपरप्रवादेषु तत्सम्बन्धित्व नात्यसुन्दर, साक्षात्प्रतिपक्षभूतेषु मिथ्याज्ञानरूपेषु प्रवादेषु च तदत्यन्तासुन्दरमिति । भावभेदे च सति वाक्यरचनायां न विशेषः, 'सम्यग्दृष्टिपरिगृहीत मिथ्याश्रुतमपि सम्यक्श्रुत, मिथ्यादृष्टिपरिगृहीतं च सन्मक्श्रुतमपि मिथ्याश्रुत' इति सिद्धान्तव्यवस्थितत्वात् । शाक्यादिप्रवादेषु जैनागमोद्गतत्वरूपतत्संबन्धित्वाभ्युपगमस्य तदेकानुपूर्वीकरचनारूपसंबन्धा. भावेन खण्डन त्वपाण्डित्यविजूंभितमेव, न ह्येवंभूतसंबन्धेन साधूनां तद्वचनादसंयतत्वापत्तिः, शुद्धा. शुद्धविवेकेनैव माधुभिस्तत्परिग्रहात् । न च 'शाक्यादिप्रवादा जैनोगमसमुद्रसम्बन्धिनो बिन्दवः' ત્તિ પ્રવાદ પતિત્તમૈવ વવન', (ધન. પડ્યા ?) 'पावंति जम असमंजसावि वयणेहिं जेहिं परसमया। तुह समयमहोअहिणो ते मंदा बिंदुणिस्संदा । इति परमश्रावकेण धनपालपण्डितेनापीथमभिधानात् । किञ्च.
[ શાળ્યાદિપ્રવાદો જેનાગમસમુદ્રના બિન્દુ આ રીતે ] તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીએ મિથ્યાત્વીમાં પણ સ્વરૂપે સર્વનયાત્મક દ્વાદશાંગ માન્યું છે અને ફલત ઃ કિંચિત્નયામક માન્યું છે. અને તેમાં કારણ તરીકે મિથ્યાત્વીને ઉત્કૃષ્ણક્ષોપશમ પણ, સર્વશિક્ષોપશમસમુદ્ર આગળ બિન્દુલ્ય હોય છે એવું કહી એમાં નત્તિ ષષિત' ની સાક્ષી આપી છે. હવે ક્ષપશમ એ જ્ઞાનરૂપ છે, અને જ્ઞાન તે દરેક જીવનું પોતપોતાનું સ્વતંત્ર જ હોય છે તેમ જ તે એકમાંથી બીજામાં આવવું-જવું સંભવતું નથી, તેથી એમાં સંબંધિવે' કહ્યું હોય તે એ “ અપેક્ષા રૂપ સંબંધને આશ્રીને જ હોવું સંભવે છે. તેથી, સવ શક્ષાપશમામક સમદ્રની આગળ (અર્થાત્ એની અપેક્ષાએ) મિથ્યાવીને ક્ષાપશમ બિ જેવો છે એવું કહેતાં પૂવપક્ષીએ ઉક્ત “અપેક્ષા’ રૂપ સંબંધથી “સમુદ્રસંબંધી બિન્દુ' હોવાની જ વાત કરી છે. અને તો પછી પૂર્વાચાર્યોના તેવા પ્રવાદને એ શી રીતે ભ્રાન્ત કહી શકે ? કેમકે મિથ્યાત્વીના ક્ષપશમરૂપ મિથ્યાં જ્ઞાન અને તે જ્ઞાનને આધારે થએલે વાકય પ્રવેગ સમાન રીતે મિથ્યા એવા એ બંનેમાંથી એકને (ક્ષપશમરૂપજ્ઞાનને) નાગમન સંબંધી માનવું અને અન્યને (વચનને) તેનું સંબંધી ને માનવું એમાં કોઈ પ્રમાણ નથી. ઉલટું વાકય તો ઉગથી પ્રમાણ કે અપ્રમાણ હેતું જ નથી, કિન્તુ તેના પિતાને જેવો અર્થ કરવામાં આવે તેની અપેક્ષાએ જ તે પ્રમાણ કે અપ્રમાણું બનતું હોય છે. ક૯પભાષ્યમાં કરેલી આવી વાતને અનસારે જેઓ પ્રમાણ-અપ્રમાણુની વિચારણામાં તેમજ જૈનાગમને અનુકૂલ કે પ્રતિકૂળ હોવાની વિચારણામાં ઉદાસીન છે એવા વચનેને તે જૈનાગમસંબંધી માનવામાં કઈ વિશેષ દેષ ઊભો થતું જ નથી. ઉલટું સાક્ષાત્ પ્રતિપક્ષભૂત એવા મિથ્યાજ્ઞાનરૂપ તે પરપ્રવાદોમાં જ
નાગમસંબંધિત્વ માનવું ઘણું દોષાવહ છે. વળી મિથ્યાત્વરૂપભાવ જુદો હોવા છતાં વાકયરચનામાં ભેદ ન પડે એ પણ સંભવિત છે (સમ્યક્ત્વીના વાકય પ્રવેગ જે વાકયપ્રયોગ સંભવે પણ છે), કેમકે “સમ્યક્રવી એ ભણેલું-મેળવેલું મિથ્યાત પણ સમ્યકૃત અને મિથ્યાત્વીએ ગ્રહોત કરેલું સમ્યકત પણ મિથ્યાશ્રત બને છે” એવી વ્યવસ્થા સિદ્ધાન્તમાં દેખાડેલી છે. તેથી અન્ય પ્રવાદોના વચને જેનાગમમાંથી નીકળ્યા હોય તે પડ્યું કે દેષ ઊભે રહેતા નથી. જેનાગમમાં જેવા વર્ગોના ક્રમવાળા વાકયપ્રગો છે તેવા શાક્યાદિ પ્રવાદોમાં નથી. તેથી તેઓમાં જેનાગમમાંથી ઊભા થયા હોવો રૂપ સંબંધિત્વ માની શકાતું નથી એવું જે તે સંબંધિત્વનું ખંડન કર્યું તે તે પિતાના અપાંડિત્યની ચેષ્ટા છે, કેમકે સાધુઓમાં અસંત આવી જવાની જે
પત્તિને આગળ કરીને તે સંબંધિત્વનું પૂવપક્ષી ખંડન કરવા માંગે છે તે આપત્તિ જ આવો સંબંધ માનવા છતાં આવતી નથી. તે પણ એટલા માટે કે સમાનવદિવાળા વાક્યમાંથી પૂણ સાધુઓ તે શઢ-અશુદ્ધનો વિવેક કરવા પૂર્વક જ વાકયગ્રહણ કરે છે. વળી “શાકયાર્દિ પ્રવાદ નાગમસમદ્ર સંબંધી બિંદુઓ છે એ પણ નદીલપાષાણ ન્યાય મુજબ નવી નવી અહેગડું ઊભી થઈ ગએલી વાત નથી, કેમકે પરમશ્રાવક ધનપાલપંડિતે પણ કહ્યું કે ઢંગધડા વગરના એવા પણ પ૨ દર્શને જે વચનોના કારણે લોકમાં યશ પામે છે તે વચને તારા સિદ્ધાન્ત રૂપી મહાસમુદ્રના નાના બિન્દુનિર્યાદ છે.' વળી, १ प्राप्नुवन्तियशोऽसमञ्जसा अपि यैर्वचनैः परसमयाः । तव समयमहोद्धेः तानि मन्दा बिन्दुनि:स्यन्दाः ।।