________________
૧૪૦
ધમ પરીક્ષા શ્લાક ૨૫
'जे उ तह विवज्जत्था सम्मं गुरुलाघवं अयाणंता । सग्गाहा किरियरया पवयणविसावा खुद्दा || पायं अभिन्नगठी तमाउ तह दुक्करपि कुवंता । वज्झा व ण ते साहू धंखाहरणेण विन्नेया ॥ त्ति । तथापि न सर्वेषां सदृश परिणाम इति यस्यैकाकिनो विहारिणो नातिक्रूर; परिणाम, किन्तु मृगपर्षदन्तर्गतस्य साधोरपवादादिभीरुतयैव तथाविधकर्मवशाद् गच्छवास भीकृतयैवैकाकित्वं संपन्न, सूत्ररुचिश्च न निवृत्ता, तस्य स्त्रमत्यनुसारेण सदाप्रवृत्तेर्बज्ञानकष्टे पतति । किञ्चित्तु कदाचित्परिणा મવિશેષત્રાવાળાનુંવાનિ ચાત્ । તતુમુરેશમ છાયાં (૪૨૧)
१. अपरिणिच्छिय सुणिह सरस केवलमभिन्नसुत्तचारिन । सव्वुज्जमेण वि कयौं अन्नाणतवे बहुं पडइ ||
[ કેવા એકાકી દેશઆરાધક સંભવે ?]
આમ એકલવિહારી તે પ્રાયઃ સાધુ કે સમ્યક્ત્વી જ હેાતા નથી, છતાં પણ ખધા એકાકીઓના પરિણામ એકસરખેા હાતા નથી. મૃગપમાં રહેલ કાઇ સાધુ (કેઈ અગીતા સાધુ) ગુરુ પરના દ્વેષ વગેરે રૂપ તેવા અતિક્રૂર પરિણામના કારણે નહિ કિન્તુ અપવાદ વગેરેના ભય હાવાના કારણે અકલિવહારી બન્યા હાય છે. કોઇ વસ્તુના ઉત્સગ પદે કરેલા નિષેધને તે સૂત્રથી ાણતા હાય છે. પણ અર્થપત્તિથી અપવાદપદે તેની જે અનુજ્ઞા હાય છે તેને તે જાણતા હાતા નથી. તેથી અપવાદપદે અનુજ્ઞાત એવી તે વસ્તુને નિષિદ્ધ જ માનતા એ પેાતાનાથી તે સેવાઈ ન જાય એવા ભય વાળા હેાય છે. આજ કારણે તે ગચ્છવાસથી પણ ભીરુ હાય છે. ( કેમકે ગચ્છવાસમાં આવી ઉત્સનિષિદ્ધ અનેક વસ્તુનુ અવરનવર સેવન સંભવિત છે.) આ ગચ્છવાસભીરુતાના કારણે જ વિચિત્રકêદયવશાત્ જે એકાકી બન્યા હાય છે અને છતાં સૂત્રરુચિ ( સૂત્રને અનુસરીને વવાની રુચિ ) ખસી ન હાવાથી, સૂત્રના સ્ત્રમતિ મુજબ અર્થા કરી એ પ્રમાણે "હું શાસ્ત્રને અનુસરીને વત્તું છુ” એવા આશ્વાસન સાથે હમેશા પ્રવૃત્તિ કરે છે. તેની આ પ્રવૃત્તિઓ મેટા ભાગે તે અજ્ઞાનકષ્ટરૂપે જ પરિણમે છે. તેમ છતાં તેવા વિશેષપ્રકારના પરિણામના કારણે કયારેક કયાંક આગમાનુસારી નૃત્યરૂપે પણ એ પરિણમે છે. ઉપદેશમાળા (૪૧૫)માં કહ્યું છે કે આગમમાં કહેલા યથા ભાવને જેણે સમ્યક્ જાણ્યા નથી, કિન્તુ સૂત્રની વિશિષ્ટ વ્યાખ્યાને જાણ્યા વગર અભિન્ન અવિસ્તૃત સૂત્રમાત્રને અનુસરીને અનુષ્ઠાન કરવાના સ્વભાવવાળા જે છે તેણે સમસ્ત પુરુષા ફારવીને કરેલુ અનુષ્ઠાન મોટાભાગે ઈતર તાપસાદિના પંચાગ્નિસેવન વગેરે રૂપ અજ્ઞાનકષ્ટમાં જ ગણુતરો પામે છે, કેમકે તાપસાદિની જેમ તે પણ વિષયાના હેય-ઉપાદેયાદિ વિભાગને જાણતા હેતુ નથી.’
વિનાશ પામ્યા. જેએ વાવ એ પાછા ફર્યા તે પાણી પીને કૃતાથ અન્યા. આમાં ગુણાય એવા ગુરુગચ્છ એ વાવડી છે, ધર્માથી ઓ એ કાગડા છે અને ચારિત્ર એ પાણી છે. ગુરુગચ્છની બહાર રહેવુ એ મૃગજળનુ સરાવર છે. પેલી સલાહ આપનાર એ તે ધર્માથી જીવાની કૃપામાં તપર ગીતાથ જાણુવા, કદાગ્રહના કારણે જે રાંકડાં ગુરુગથી બહુ૨ નીકળી ગયા તેએ! મૃગજળ તરફ જતારા કાગડાઓની જેમ ચારિત્રનું ભાજન ન બની શકયા. જે થાડા ધન્ય જીવા સર્વોધ થવાથી ગુરુગ માં પાછા ફર્યાં તેએ વાવડીએ પાછા ફરેલા કાગડાઓની જેમ ચારિત્રનું ભાજન બન્યા.
१ ये तु तथाविपर्यस्ताः सम्यग् गुरुलाघवमजानन्तः | स्वाग्रहात् क्रियारता: प्रवचन खिसावहाः क्षुद्राः ॥ २ प्रायोऽभिन्न ग्रन्ययस्तमसस्तथा दुष्करमपि कुर्वन्तः । बाह्या इव न ते साधवः ध्वांक्षोदाहरणेन विज्ञेयाः ॥