________________
આરાધક વિરાધક થતુભ'ગી
एतेन ~ 'जे याबुद्धा महाभागा वीरा असम्मत्तदसिणो । असुद्ध तेसि परक्कत सफल होइ सव्वसो । इति सूत्रकृताऽष्टमाध्ययनगाथायां (२२) " तेषां च बालानां यत्किमपि तपोदानाध्ययनयमनियमादिषु पराक्रान्तमुद्यमः कृतस्तदशुद्धं अविशुद्धकारि प्रत्युत कर्मबन्धाय भावोपहतत्वात्सनिदानत्वाद्वेति कुवद्य चिकित्साबद् विपरीतानुबन्धीति । तच्च तेषां पराक्रान्त सह फलेन कर्मबन्धेन वर्त्तत इति सफलम् । सर्वश इति - सर्वा अपि तन्क्रियास्तपोऽनुष्ठानादिकाः कर्मबन्धायैव" इत्युत्तरार्द्धव्याख्यानात् पण्डिता: नामपि त्यागादिभिर्लोकपूज्यानामपि सुभटवाद वहतामपि सम्यकूतत्त्व परिज्ञानविकलानां सर्वक्रियावैकल्याद् न मिथ्यादृशां केषामपि क्रियावतामपि लेशतोऽप्याराधकत्व ~ રૂચપાત્તમ્ | તેન भवाभिनन्दिनां मिथ्यादृशां सर्वक्रियावैफल्य सिद्धावपि तद्विलक्षणानां भावानुपहतत्वेन देशाराधकत्वाप्रतिघातात्, एतेन 'मिथ्यादृशां सर्वं कृत्यं निरर्थक' इत्यादीन्यपि वचनानि व्याख्यातानि विशिष्ट फलाभावापेक्षयापि निरर्थकत्ववचनदर्शनात् । पठयते च - ( उप. मा. ४२५ )
૧૪૭
+++
नाणं चरितही लिंगग्गहण च दंसणविहूणं । संजमहीण' च तवं जो चरइ णिरत्थय तस्स ।। इत्यादि । अथ पोषमासे वटवृक्षा म्रवृक्षयोः सहकार फलं प्रत्यकारणत्ववचनयोर्यथा स्वरूप योग्यतासहकारि योग्यताऽभावेन विशेषस्तथा मिथ्यादृकृकृत्यचारित्रहीनज्ञानादिनिरर्थकतावचनयोरपि स्फुट एव विशेष इति चेत् ? तर्ह्ययमपरोपि विशेषः परिभाव्यताम् । सहकारफलस्थानीय मोक्ष प्रति भवाभिनन्दिमिथ्यादृक्कृत्य वटवृक्षत्रदयोग्य अपुनबंधकादिकृत्य तु सहकाराङ्कुरवत्पारंपर्येण योग्यमिति સર્વમિક્`, નિપુળ" નિમાનીયમ્ ॥રકા
દાત અધ્યયન-યમ-નિયમાદિ અંગે જે કાંઈ પરાક્રમ=ઉદ્યમ કરે છે તે અશુદ્ધ હાય છે અર્થાત્ નિરા કરાવવાના બદલે ઉપરથી કર્યંબધ જ કરાવે છે, કેમકે અશુદ્ધ ભાવથા હણાયેલ હાય છે અથવા નિયાાયુક્ત હૈાય છે. જેમ કે કુવૈદ્યકૃત ચિકિત્સા રાગ ધટાડવાના બદલે વધારે જ છે. તેથી તેઓનુ એ પરાક્રમ ક`બધરૂપ ફળથી યુક્ત ઢાઈ સફળ હાય છે, સશ: એટલે તપ અનુષ્ઠાન વગેરે બધી ક્રિયા અર્થાત્ તેએની બધી ક્રિયા કબંધ જ કરાવે છે.” આ વ્યાખ્યા પરથી જણાય છે કે પડિત, ત્યાગ વગેરેના કારણે લેાકમાં પૂજ્ય એવા પણ મથ્યાત્વીએ તત્ત્વના સમ્યફજ્ઞાનરહિત હાઈ ગમે એટલી ક્રિયાઓ કરે તે પણ લેશ પણ આરાધક હાતા નથી.
१ ये चाबुद्धा महाभागा वीरा असम्यक्त्वदर्शिनः । अशुद्ध तेषां पराक्रान्त सफलं भवति सर्वशः ॥ २ ज्ञान' चारित्रहीन' लिङ्गग्रहणं च दर्शनविहीनम् । संयमहीन च तपो यश्चरति निरर्थक तस्य ॥
ઉત્તરપક્ષ-આવું કથન અચેાગ્ય છે, કેમકે સૂત્રકૃતાંગની ઉક્તવ્યાખ્યાથી ભવાભિન’ઢી મિથ્યાત્વીએની સક્રિયાએ નિષ્ફળ સિદ્ધ થતી હાવા છતાં તે કરતાં વિલક્ષણ એવા માર્ગાનુસારી મિથ્યાત્રીની ક્રિયા એ, અશુદ્ધભાવથી ઉપહત ન હેાવાના કારણે શીલરૂપ બનતી હોવાથી તેઓમાં દેશ આરાધકત અખાધિત છે. આ વાત પરથી જ “મિથ્યાત્વીએની સ ક્રિયાએ નિરક હોય છે” ઇત્યાદિ જણાવનાર શાસ્ત્રવચનેાની પણ સંગતિ જાણી લેવી, કેમકે જેનાથી વિશિષ્ટફળની પ્રાપ્તિ થતી ન હોય તેને પણ નિરક તરીકે જણાવનાર વચના શાસ્ત્રમાં દેખાય છે, જેમકે ઉપદેશમાલા (૪૨૫)માં કહ્યું છે કે ‘ ચારિત્રશૂન્ય જ્ઞાન, દશ નરહિત સાધુવેશ અને સયંમઢીત તપને જે આચરે છેં તેના તે જ્ઞાનાદિ નિરર્થક છે.'' તાત્પર્ય એ છે કે જેમ અવિરતસમ્યક્દષ્ટિના સાવ નિરર્થક નહિ એવા પણ જ્ઞાન વગેરેના ચારિત્રીના જ્ઞાન વગેરે જેવુ... વિશિષ્ટફળ મળતુ ન હોવાથી નિરર્થક તરીકેનેા વ્યવહાર શાસ્ત્રમાં દેખાય છે તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીની ક્રિયાએ અગે પણ જાણવું.
"