________________
ધમ પરીક્ષા શ્લોક ૨૪ 'अविरई पडुच्च बाले आहिज्जइ' त्ति । एतवृत्तिर्यथा-येयमविरतिरसंयमरूपा सम्यक्त्वाभावा. न्मिध्यादृष्टव्यतो विरतिरप्यविरतिरेव, तां प्रतीत्य आश्रित्य बालवद् बालोऽज्ञः, सदसद्विवेकविकलत्वात् , इत्येवमाधीयते व्यवस्थाप्यते वेति"। द्रव्यविरतिश्च मिथ्यात्वप्राबल्येऽप्राधान्येन तन्मान्द्येच मार्गानुसारित्वरूपाप्राधान्येनापि संभवतीत्येव विषयविभागपर्यालोचनायां न कोऽपि दोष इति । अवश्य चैतदङ्गोकर्नव्य, अन्यथा परस्य मार्गानुमारिणो मिथ्याष्ठेविलोपापत्तिः, मिथ्या वसहिताया अनुकंपादिक्रियाया अप्यकिञ्चित्करत्वाद् । यदीयानन्तानुबन्धिनां जोर्णत्वेन न सम्यक्त्वप्राप्तिप्रतिबन्धकत्व तेषां मार्गानुसारित्व', ते च सम्यक्त्वाभिमुखत्वेन सम्यग्दृष्टिवदेवावसातव्याः ~इति त्वावयोः समा. नमिति । न चेदेव तदादिधार्मिकविधिः सर्वोऽप्युच्छिद्यतेति । सर्वथाऽभिनिविष्टचित्तानां मिथ्याशां दयादिक दृष्टं, अनभिनिविष्टानां तु मार्गानुसारितानिमित्तमिति ध्येय, सामान्यधर्मस्यापि सद्धर्मबीजप्ररोहत्वेनोक्तत्वात् । तदुक्त धर्मबिन्दौ (अ. २) प्रायः सद्धर्मबीजानि गृहिष्वेवंविधेष्वलम। रोहन्ति विधिनोप्तानि यथा बीजानि सस्थितौ ।। इति । કારણે છો “બાળ” કહેવાય છે.” આની વૃત્તિ–" મિથ્યાત્વીની દ્રવ્યવિરતિ પણ સમ્યક્ત્વનો અભાવ હોવાના કારણે અવિરતિ જ છે. આવી અસંયમરૂપ અવિરતિના કારણે જીવ બાલ=અજ્ઞ કહેવાય છે, કેમકે બાળકની જેમ એ પણ સદ અસદ્ વિવેકશૂન્ય હેય છે.” વળી દ્રવ્યવિરતિ તે મિથ્યાત્વની પ્રબળતા હોય તે અપ્રધાનતયા (ભાવવિરતિનું કારણ પણ ન બનવાથી) અને મંદતા હોય તે માર્ગનુસારિતારૂપે પ્રધાનતયા પણ સંભવે છે. આમ ધમપક્ષમાં નહિ અવતરતી એવી પણ મિથ્યાત્વીઓની ક્રિયામાં પ્રધાનતયા-અપ્રધાનતયા દ્રવ્યવિરતિ બનવા રૂ૫ વિશેષતા હોય છે. આવા વિષયવિભાગનું પાચન કરવાથી કેઈ દેષ રહેતો નથી. - આવો વિષયવિભાગ અવશ્ય સ્વીકાર પણ પડે જ છે, કેમકે નહિતરત (આ વિષયવિભાગ ન માનો બધા મિથ્યાત્વીઓની ક્રિયાને સમાન રીતે અધમ પક્ષમાં ગણવાની હોય તો) અન્યમાર્ગસ્થ માનુસારી છે જેવા કેઈ છે જ રહેશે નહિ, કેમકે તેઓની અનુકંપા વગેરે ક્રિયાઓ પણ મિથ્યાત્વયુક્ત હોઈ મોક્ષ માટે અકિંચિત્કર જ હોવાના કારણે તેઓમાં અન્ય મિથ્યાત્વીઓ (ભવાભિનંદી) કરતાં કેઈ વિશેષતા રહેતી નથી. " જેઓના અનંતાનુબંધી કષાયો માંદલા થઈ ગયા હોવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિને પ્રતિબંધ કરી શક્તા નથી તેવા જીવો માર્ગાનુસારી છે. અને તેઓને તે, તેઓ સમ્યકત્વને અભિમુખ હોઈ સમ્યક્ત્વીઓમાં જ અંતર્ભાવ કરવાને છે”—એવી વિવફા તે આપણી બનેની સમાન જ છે. વળી મિથ્યાત્વીઓની ક્રિયામાં આવો તફાવત ન હોય તે તે આદિધાર્મિક જ અંગેની બધી વિધિને આગળ કહી ગયા મુજબ ઉચ્છેદ જ થઈ જાય. તેથી સર્વથા અભિનિવિષ્ટ ચિત્તવાળા મિથ્યાત્વીઓની ક્રિયા માર્ગનુસારિતાનું નિમિત્ત બને છે એટલી વિશેષતા ખ્યાલમાં રાખવી, કેમકે દયા વગેરે રૂપ તે સામાન્ય ધર્મ પણ સદ્ધર્મ બીજ બનીને ઊગી નીકળે છે એવું ધર્મબિન્દુ (અધ્યા.-૨)માં કહ્યું છે. “ આવા પ્રકારના ગૃહસ્થામાં વિધિપૂર્વક પેલા સહમ બીજે ઊગી નીકળે છે જેમકે સારી ભૂમિમાં વાવેલા બીજે.” મિથ્યાત્વીની ક્રિયાઓનો આ જે વિષયવિભાગ દેખાડયો તેનાથી નીચે પૂર્વ પક્ષ નિરસ્ત જાગે.
ક્યા મિથ્યાવીની સવકિયાઓ નિષ્ફળ? વિચારણા] પૂર્વપક્ષ-(સશપૃ૦૧૯૧) “ધર્મને પરમાર્થ ન જાણનાર જે મિથ્યાત્વીએ પૂજ્ય અને વીર હોય છે તે એનું તપ વગેરે અંગેનું પરીક્રમ સવંશ' સફળ દેય છે” આવું જણાવનાર સત્રકતાંગ (૮-૨૨) ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા અવિી કરી છે કે “ બાળ એવા આવા છો તપ1. भविरति प्रतीत्य बाल आधीयते ।