________________
૧૪
ધમ પરીક્ષા શ્લોક ૨૪
भ्रान्तिरपि निरस्ता, 'षट्शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि इत्यादिप्रवादानामपि जैनागममूल. कत्वापत्त्या संयतानां सावद्यभाषाप्रवृत्तिप्रसक्तेः । तस्मात्सवींशक्षयोपशमसमुत्थद्वादशाङ्गलक्षणसमुद्रस्य पुरस्तादन्यतिर्थिकाभिमतप्रवादाः समुदिता अपि बिन्दूपमा इत्यर्थो युक्तः, अन्यथा 'बिन्दुभावं भजन्ते' इति प्रयोगानुपपत्तिः स्यात् , अवयवाऽवयविनोरुपमानोपमेयभावेन वर्णने निजावयवापेक्षया महत्त्वे. ऽप्यवयविनो गौरवाभावाद्, न ह्यङ्गुष्ठो हस्तावयवभाव भजन्ते इति हस्तस्य स्तुतिः संभवति । किं च समुद्रस्य बिन्दव इति भणनमप्यसङ्गत, समुद्रप्रभवा हि वेलाकल्लोलोादयो भवन्ति, न पुनविन्दवः, तेषां चोत्पपत्तिर्मेघाद् हस्तवस्त्रादिव्यापाराद्वा स्यादिति सर्वानुभवसिद्धम् । अन्यथा समुद्रान्निर्गतबिन्दुभिः समुद्रस्य न्यूनत्वापत्त्या तस्य गांभीर्यहानिः स्याद्, इत्येवं स्थिते वृत्तिव्याख्यानसङ्गतिरियम्____ यद् यस्मात् कारणाद् द्वादशाङ्ग रत्नाकरोपमया शुभाशुभसर्वप्रवादमूल, तस्मात्कारणात्स्वरूपतः फलतश्च यावत्सुन्दरमात्मनिष्ठाकरणनियमादिवाच्यवाचकं वाक्यादिकं तत्तस्मिन् द्वादशाङ्गे, एवकारो गम्यः, द्वादशाङ्ग एव समवतारणीय, तत्र वर्त्तत एवेत्यर्थः, द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन तव्यापकभूतस्य सर्वसुन्दरात्मकत्वस्यावश्यंभावात् , पर सम्यग्दृशां यावत्सुन्दर तावत्सर्वमपि હોમવા” ઈત્યાદિ પ્રવાદ પણ જૈનાગમમૂલક થવાથી તે આગમબોલનાર સુધર્માસ્વામી વગેરે સાધુઓ સાવધભાષા બોલ્યા કહેવાશે. તેથી ‘બિન્દુભાવં ભજન્ત’ એવું પણ જે કહ્યું છે તેને “સર્વા શક્ષપશમથી ઉત્પન્ન થએલ દ્વાદશાંગરૂપ સમુદ્રની આગળ અન્યતીથિક અભિમત પ્રવા ભેગા થાય તે પણ બિન્દુ જેવા છે” એ જ અર્થ યુક્ત છે. "જૈનાગમ સમુદ્રના બિન્દુઓ છે” એ અર્થ કરવામાં તે "બિન્દુભાવં ભજન્ત” એવો પ્રયોગ જ અસંગત થઈ જશે. કેમકે આવો પ્રયોગ કરીને જેનાગમની જે સ્તુતિ કરવી છે તે થતી નથી. તે આ રીતે “સમુદ્રના બિન્દુએ છે એવું હોવાને ફલિતાર્થ એ થાય કે સમુદ્ર અવયવી છે અને બિન્દુઓ અવયવ છે. હવે અવયવ-અવયવીનું ઉપમાન-ઉપમેય તરીકે વર્ણન કરવામાં આવે
તો અવયવીની પિતાના અવયવની અપેક્ષાએ વિશાળતા જણાતી હોવા છતાં ગૌરવ કાંઈ દેખાતું નથી કે જેથી એની સ્તુતિ થઈ જાય-જેમકે “અંગુઠે હાથનું અવયવપણું ધરાવે છે” એમ કહેવામાં હાથ અંગુઠા કરતાં મોટો હોવો જણાવા છતાં હાથની કઈ સ્તુતિ થતી નથી. તેમ પ્રસ્તુતમાં પણ નાગમસમુદ્રરૂપ અવયવી અને અન્ય પ્રવાદરૂપ અવયવનું ઉપમેય-ઉપમાન તરીકે વર્ણન કરવામાં જૈનાગમની સ્તુતિ થતી નથી. વળી “સમુદ્રના બિંદુઓ છે” એવું તે કહેવું પણ અસંગત છે, કેમકે સમુદ્રમાંથી તે મજા-તરંગ લહરીઓ વગેરે ઉત્પન્ન થાય છે, બિંદુઓ નહિ, બિંદુઓ તે વાદળામાંથી કે પાણીમાં હાથ વસ્ત્ર વગેરેથી ઝપાટ લગાવવાથી ઉત્પન્ન થાય છે એ વાત બધાને અનુભવસિદ્ધ છે. તેથી અન્યશાકયાદિપ્રવાદે જૈનાગમમાંથી નીકળ્યા છે એવી માન્યતા રાખી પછી જેનાગમ સમુદ્રના તે બિંદુઓ છે એવું કહેવું તો શી રીતે સંગત થાય? તેમજ સમુદ્રમાંથી તે બિંદુએ નીકળતાં હવામાં તે સમુદ્ર એટલાબિદુઓ નીકળ્યા હોવાથી એના જેટલે તેને થવાથી તેની ગંભીરતા જ હણાઈ જાય. આમ અધિકૃત શ્લેકની વૃત્તિકારે કરેલા વિવેચનમાં આવી અસંગતિઓ હોઈ સંગત વિવેચન આવું જાણવું–
[ સવ૫વાયમૂલ. શ્લોકની પૂર્વપક્ષીકૃત વ્યાખ્યા ] દ્વાદશાંગી રત્નાકરની ઉપમાથી શુભ-અશુભ સર્વપ્રવાદના મૂળભૂત હોવાથી આત્મામાં રહેલ અકરણનિયમ વગેરે ચીજોના વાચક જે કઈ સ્વરૂપે અને પરિણામે પણ સુંદર એવા વાકય વગેરે હોય તે બધાને દ્વાદશાંગમાં જ સમવતાર કરવાનો હોય છે, અર્થાત્ તે બધું દ્વાદશાંગમાં રહેલું જ હોય છે, કેમકે દ્વાદશાંગી સર્વોત્કૃષ્ટદ્યુત રૂપ હોઈ તેનું વ્યાપક સર્વ મુંદરાત્મકત્વ તે ત્યાં અવશ્ય રહ્યું જ હોય છે. અહીં વિશેષતા એ છે કે સમ્યગૃષ્ટિનું જે કંઈ