________________
૧૧૩
વ્યવહારના બે ભેદ : નિશ્ચયપ્રાપક અને અપ્રાપક नन्वस्यामपि परिभाषायां कथं बालतपस्विनो देशाराधकत्य, तद्गतमार्गानुसारिक्रियाया अपि मोक्षमार्गत्वाभावात् , तदंशचारित्रक्रियाया एवांशत्वादिति चेत् ? ~न, संग्रहनयादेशादनुयोगद्वारप्रसिद्धदृष्टान्तेन स्वदेशदेशस्यापि स्वदेशत्वाविरोधादिति सूक्ष्ममीक्षणीयम् ॥२२॥ नन्वन्यमार्गस्थशीलादिक्रियाया अपि जैनमार्गानुष्ठानत्वाभावात्कथं तया देशाराधकत्वम् ? इत्यत्राह
मग्गाणुसारिकिरिया जइणिच्चिय भावओ उ सव्वत्थ ।
जेणं जिंणोवएसो चित्तो अपमायसारो वि ॥२३॥ [मार्गानुसारिक्रिया जैन्येव भावतस्तु सर्वत्र । येन जिनोपदेशश्चित्रोऽप्रमादसारोऽपि ॥२३॥
“मग्गाणुसारिकिरियत्ति । मार्गानुसारिणी क्रिया शीलदयादानादिरूपा सर्वत्र भावतस्तु जैन्येव, आदितो भगवत्प्रणीताया एव तस्याः सर्वत्रोपनिबन्धात्, मार्गानुसारिणां च तन्मात्र एव तात्पर्यात् । નિશ્ચયનયથી જ લેવું પડે છે. બબાલતપસ્વી દેશઆરાધક હોય છે... આવા એક વાક્યમાં ઉદ્દેશ્યના અંશભૂત બાળતપસ્વીપણું નિશ્ચયન લેવું અને વિધેયના અંશભૂત દેશઆરાધકપણું અશુદ્ધવ્યવહારનયે લેવું એ સ્પષ્ટ સંદર્ભવિધ રૂપ જ છે, માટે દ્રવ્યલિંગીને બાળતપસ્વીદેશઆરાધક તરીકે લે અગ્ય છે. આ સંદર્ભે વિરોધ ન થાય એ માટે દેશઆરાધકપણું નિશ્ચયપ્રાપક વ્યવહારનયે લેવું અને તેને ઘટાડવા માટે માર્ગાનુસારીયમ-નિયમ વગેરે ક્રિયા રૂપ બાલતપસ્વીપણું લેવું યોગ્ય છે. -“અમે પણ વ્યવહારથી જ દેશઆરાધકપણું કહ્યું અને તમે પણ વ્યવહારથી જ કહો છો તે બેમાં ફેર શું પડે? એ પ્રશ્ન ન કરે, કેમકે વ્યવહાર-વ્યવહારમાં પણ ઘણો તફાવત હોય છે. તમે તે જે વ્યાવહારિક આરાધકત્વ નિશ્ચયની (નૈશ્ચયિક આરાધકત્વની) પ્રાપ્તિ પણ કરાવી આપતો નથી તેના અભિપ્રાયથી આરાધકત્વ લેવાનું કહે છે, જયારે અમે નિશ્ચયની પ્રાપ્તિ કરાવી આપનાર વ્યવહારથી તે લેવાનું કહીએ છીએ. –“યવહારના આવા નિશ્ચયપ્રાપક અને અપ્રાપક જેવા કેઈ ભેદ શાસ્ત્રોમાં કહ્યા નથી– એવી જડ બુદ્ધિ પ્રયુક્ત શંકા ન કરવી, કેમકે યોગબિન્દુ-ઉપદેશપદ વગેરેમાં આવા ભેદ બતાવ્યા છે.
શંકા-વૃત્તિકારના અભિપ્રાયને અનુસરીને પરિભાષા કરવામાં પણ અન્ય માર્ગોનુસારી બાલતપસ્વીને દેશઆરાધક શી રીતે કહેવાય? કેમકે તેની માર્ગનુસારી ક્રિયા સમ્યજ્ઞાન-દર્શન ચારિત્રમાંથી એકેય રૂપ ન હોઈ એ, એ ત્રણના સમુદાયરૂપ મોક્ષમાગના દેશરૂપ નથી.
સમાધાન:-અનુગદ્વારમાં આપેલ પ્રદેશના દષ્ટાન્તને અનુસરીને સંગ્રહનયના અભિપ્રાયે સ્વદેશનો દેશ પણ સ્વદેશ રૂપ હેવામાં કઈ દેષ નથી. માટે મોક્ષમાર્ગ નાદેશરૂપ જે ચારિત્ર અને તેના દેશભૂત જે માર્ગાનુસારી ક્રિયા,એ મોક્ષમાર્ગના દેશભૂત પણ છે જ. તેથી તે બાલ તપસ્વીમાં પણ દેશઆરાધકત્વ હેવામાં કઈ વાંધો નથી એ સૂમબુદ્ધિથી વિચારવું. મારા
અન્યમાર્ગોક્ત અન્ય ક્રિયાઓની જેમ, શીલ તરીકે અભિમત પ્રાણુતિપાતનિવૃત્તિ વગેરે પણ જેનમાર્ગના અનુષ્ઠાન રૂપ તે હતી જ નથી, તે તેનાથી દેશ આરાધક શી રીતે આવે ? એવી શંકાને મનમાં રાખીને ન્યકાર કહે છે
[માનુસારીની અન્યમાર્ગોક્ત ક્રિયાઓ પણ ભાવથી જેનક્રિયા જ છે.]
ગાથાર્થ : સવદશનમાં રહેલ માર્ગાનુસારક્રિયા ભાવથી જેન જ હોય છે, કેમકે અપ્રમાદને મુખ્ય કરનારે પણ જિનપદેશ અનેક પ્રકાર હોય છે. (અર્થાત તે ભૂમિકામાં રહેલા તે જીવને તે ક્રિયાઓ જ અપ્રમાદ લાવી આપનાર હાઈ જિનપદેશ પણ તે ક્રિયાઓને જ જણાવવાના તાર્યવાળા બની જવાને હાઈ તે ક્રિયાઓ ભાવથી જિનેક્ત હોય છે.)
આ બધા ધર્મમાં કરાતી શીલ-દયા દાન વગેરે રૂ૫ માર્ગોનુસારી ક્રિયા ભાવથી જિના જ હેય છે, કેમકે મૂળમાં ભગવાનથી પ્રરૂપાએલી જ તે સર્વત્ર=સવદશનમાં અપનાવાએલી છે,