________________
૧૧૬
ધમ પરીક્ષા લેાક ર૪
',
[ उत्तरा २०-३६] इत्यादिभिर्वाक्यैर्यथा भारतोक्तानि इन्द्रियाण्येव तत्सर्वं यत्स्वर्ग नरकावुभौ । निगृहीतविशि ( स ) ष्टानि स्वर्गीय नरकाय च ॥ आपदां प्रथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदामये येनेष्टं तेन गम्यताम् ॥ इत्यादीनीति । कानिचिच्छन्दतोऽर्थतश्च - 'जीवदया सच्चवयण' इत्यादिभिः प्रसिद्धैरेव वाक्यैः सह, यथा - पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् | अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ इत्यादीनि । एवं स्थिते तस्मिन्नभिन्नार्थेऽकरणनियमादौ वाक्ये विशिष्टक्षयोपशमादिवाक्येन सह प्रद्वेषः 'परसमयप्रज्ञापनेय" इतीर्ष्या मोहो मूढभावलक्षणो वर्त्तते बौद्धादिसामान्यजनस्यापि विशेषतो जिनमतस्थितानां सर्वनयवादसङ्ग्रहान्मध्यस्थभावानीतहृदयाणां साधुश्राव काणाम्” अत एवान्यत्राप्यनेनोक्तं गुणतस्तुल्ये तवे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसंमोहः ॥ [ો. ૪-૧૨] તિ | તલમર્થયન્નાદ
पवाय मूलंदुवालसंग जओ समक्खायं । रयणागरतुल्ल खलु तो सव्वं सुंदर तंमि ॥६९८ ॥ सर्वप्रवादमूलं = भिक्षुकणभक्षाक्षपादादितीर्थान्तरीयदर्शनप्रज्ञापनानामादिकारण ं, किं तद् ? इत्याह-द्वादशाङ्ग द्वादशानामाचारादीनामङ्गानां प्रवचनपुरुषावयवभूतानां समाहारो, यतः कारणात् समाख्यातं सम्यक्प्रज्ञप्तं सिद्धसेनदिवाकरादिभिः यतः पठयते
उद्घाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः ।
न चतासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः । अत एव रत्नाकरतुल्य = क्षीरोदधिप्रभुतिजलनिधिनिभं खलु निश्चये, तत्तस्मात् सर्वमपरिशेष सुन्दरं = यत्किञ्चित्प्रवादान्तरेषु
નાતેા છે” એવા દ્વેષ રાખવા એ બૌદ્ધ વગેરે સામાન્યવી માણસો માટે પણ મૂઢતા રૂપ છે અને સવ’નયવાદાના સમન્વય કરવાથી મધ્યસ્થ ચિત્તવાળા થએલા સાધુ-શ્રાવકોને માટે તેા એવા દ્વેષ વિશેષથી મૂઢતારૂપ છે. અન્ય શાસ્ત્રોમાં બે પ્રકારના વાકયેા હાય છે. કેટલાક માત્ર અર્થ થી ૮ સમાન હાય છે. જેમકે ઉત્તરાધ્યયન (૨૦-૩૬)ના આત્મા પોતે જ વૈતરણી નદી છે; આત્મા જ મારા માટે કાંટાળું શામલી વૃક્ષ છે, આત્મા જ ઈચ્છાઓને પુરનાર કામધેનુ છે અને આત્મા જ મારા માટે નંદનવન છે” ઈત્યાદિ જણાવનાર વાકયા સાથે “ઈન્દ્રયા જ સ્વ ં અતે નરક બને છે, નિગ્રહ કરાએલી ઈન્દ્રયા સ્વગ'ને આપનારી બને છે અને નિગ્રહ ન કરાએલી (છૂટી મૂકાયેલી) તે નરક અપનારી બને છે, ઈન્દ્રયાના અસંયમમ આપત્તિઓના અને જય ભાવી સ પત્તિઓના ધારી મા છે. તેથી જે માગ ગમે તે માગે જાવ.’ ઈત્યાદિ જણાવનાર ભારત વચનેા સમાનાર્થક છે. કેટલાક વાકયા શબ્દથી અને અર્થથી બન્ને રીતે સમાન હેાય છે. જેમકે ‘જીવયા સત્યવચન...” વગેરે પ્રસિદ્ધ વાકયા સાથે સધામિક જનેાએ અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ (નિરિહતા) અને મૈથુનવનને પવિત્ર માન્યા છે” ઇત્યાદિ વાત.” ામ આાવી વાતો પર દ્વેષ રાખવા એ માહરૂપ હાવાથી જ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અન્યત્ર (ષા. ૪-૧૧) પણ કહ્યું છે કે 'ગુણ=ઉપકારરૂપ ફળને આશ્રીતે તુલ્ય એવી પણ વસ્તુમાં નામના ભેદમાત્રથી કિત જેના કારણે આ કર્ત્તવ્ય છે આ અકત્ત વ્ય’ ઈત્યાદિ વિપરીત દૃષ્ટિવાળા થાય છે તે ખરેખર દૃષ્ટિરાગ નામના અધમ દોષ છે.'' આ જ બધી વાતનું સમર્થાંન કરતાં ઉપદેશપદમાં (૬૯૪) આગળ કહે છે
[અન્યશાસ્ત્રોકત મુદરવાાને દ્વાદશાંગીમાં સમવતાર]
66
પ્રવચનપુરુષના અવયવભુત આચારાદિ બાર અંગાના સમુદાયાત્મક દ્વાદશાંગ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરે વડે ભિક્ષુ-કણુભક્ષ-અક્ષપાદાદિ તીર્થાન્તરીય દર્શીના રૂપ સપ્રવાદોની પ્રરૂપણાનુ મૂળ કારણ કહેવાયુ' છે. તેથી જણાય છે કે એ ખરેખર ક્ષારાધિ વગેરે રત્નાકર જેવું છે અને તેથી અન્યદશનામાં જે કંઈ સુદર જોવા મળે તેને તેમાં સમવતાર કરવા. અર્થાત્ યેણના તે તે શાસ્ત્રોમાં १ सर्वप्रवादमूल द्वादशांग यतः समाख्यातम् । रत्नाकरतुल्य ं खलु ततः सर्वं सुन्दर तस्मिन्