________________
ધમ પરીક્ષા શ્લોક ૨૩ ते हि क्षीरनीरविवेककृतो हंसा इव निसर्गत एव शुद्धाशुद्धक्रियाविशेषप्राहिण इति । कथमियं जैनी ? इत्यत्र हेतुमाह-यद्-यस्माद् अप्रमादसारोऽपि परमोपेयाऽप्रमादमुख्योद्देशोऽपि जिमोपदेशः चित्रः पुरुषविशेषापेक्षयोचितगुणाधायकतया नोनाप्रकारो यो यत्प्रमाणोपदेशयोग्यस्तस्य तावत्प्रमाणगुणाधान. पर्यवसन्न इति यावत् । तदुक्तमुपदेशपदे [९३३]
एवं जिणोवएसो उचियाविक्खाइ चित्तरूवोत्ति । अपमायसारयाएवि तो सविसयमो मुणेयत्रो ।। एतद्वृत्तिर्याथा-"एवं गुरुकर्मणां प्रव्रज्याप्रतिपत्त्यसहिष्णुत्वे सति जिनोपदेशः सर्वज्ञप्रज्ञापनारूपः उचितापेक्षया यो यत्प्रमाणस्योपदेशस्य योग्यस्तदपेक्षया चित्ररूपो नानारूपतया प्रवर्शत इति प्राग्वत् । अप्रमादसारतायामपि अप्रमादः सारः करणीयतया यत्र जिनोपदेशे स तथा तस्या भावस्तत्ता तस्यामपि, तत् तस्मात् सविषयः सगोचरः मो इतिपूर्ववत् मुणेयम्वोत्ति मुणितव्यः । यदा हि जिनो पदेशश्चित्ररूपतया व्यवस्थितोऽप्रमादमारोऽपि तदापुनर्बन्धकादीन् निर्वाणमार्गप्रज्ञापनायोग्यानधिकृत्य केचित्सामान्यदेशनायाः केचित्सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः केचिदेशविरतिगुणस्थानकाहप्ररूपणायाः केचिन्निधूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्यादेशनाया योग्या इति नाऽविषयाऽप्रमत्तताप्रज्ञापनेति' ततश्च मार्गानुसारिक्रियापि भगवत्सामान्यदेशनार्थ इति भावतो जैन्येवेति प्रतिपत्तव्यम् ॥२३॥
नन्वेव भागवती सामान्यदेशनामनुसृत्य प्रवर्त्तमानानां मिथ्यादृशामपि सा मार्गानुसारिणी क्रिया सिद्धयनुशील)दयादानादिका जैनी, पतञ्जल्यायुक्तमनुसृत्य प्रवर्त्तमानानां तु सा कथं जैनी ? जिनदेशनानुसन्धानमूलप्रवृत्त्यनुपहितत्वादित्याशङ्कायामाहવળી માર્ગનુસાર જીવ એ અન્ય ધર્મમાં કહેલી બધી ક્રિયાઓ કરવાનું તાત્પર્ય =રુચિ-રસ ધરાવતા હતા નથી, કિન્તુ જિનવચનાનુકૂલ હેય તેવી જ ક્રિયાઓનું તાત્પર્ય ધરાવતાં હોય છે, કેમકે હંસ જેમ સ્વભાવથી જ દૂધ-પાણીને વિવેક કરે છે તેમ તેઓ પણ સહજ રીતે જ શુદ્ધ અને અશુદ્ધ ક્રિયાઓને વિવેક કરતાં હોય છે. (તેઓની આ ક્રિયાઓ જિનેકત કેમ છે?એ માટે ઉત્તરાર્ધમાં “જેણું.' વગેરેથી હેતુ બતાવ્યો છે.) પરમ ઉપેયરૂપ અપ્રમાદના જ મુખ્ય ઉદ્દેશવાળો જિનપદેશ જુદી જુદી ભૂમિકામાં રહેલા છામાં ગુણે લાવી આપનાર હોવાથી અનેક પ્રકાર હોય છે. અર્થાત્ જેને જેટલો ઉપદેશથી ગુણ પ્રાપ્તિ થવાની હોય તેને માટે તેટલા જ પ્રમાણમાં તે પ્રવર્તે છે. ઉપદેશપદ (૯૩૩)માં કહ્યું છે કે “આમ ભારે કમી જેવો પ્રવજ્યા પાલનને અસમર્થ હેઈ સર્વ કરેલી પ્રરૂપણારૂપ જિનપદેથ, જે જીવ જેટલા ઉપદેશને યોગ્ય હોય તેની અપેક્ષાએ તેને ઉપદેશ અપાય છે. જીવોની ઉપદેશ ગ્રહણ યોગ્યતારૂપ ભૂમિકા અનેક પ્રકારની હેઈ ઉપદેશ પણ અનેક પ્રકારને અપાય છે. તેથી અપ્રમાદ જ મુખ્યકર્તવ્ય હોવા છતાં આ બધે જિનોપદેશ સવિષય છે. અર્થાત એના વિષયોગ્ય અધિકારી કેઈ નથી એવું નથી. આમ અપ્રમાદની મુખ્યતવાળો એવો પણ જિનોપદેશ જે અનેક પ્રકારને હેય છે તો મોક્ષમાર્ગની પ્રજ્ઞાપનાને યોગ્ય અપુનબંધક વગેરેમાંથી કેટલાક સામાન્ય દેશનાને, કેટલાક સમ્યકત્વ ગુણયોગ્ય પ્રજ્ઞાપનાને, કેટલાક દેશવિરતિ એગ્ય ઉપદેશને અને ચારિત્રમેહનીય રૂ૫ મેલને ખંખેરી નાખનારા કેટલાક અપ્રમત્તતા ૩૫ પ્રવ્રજ્યા એગ્ય દેશનાને યોગ્ય હોય છે. તેથી અપ્રમત્તતાની આ વિવિધ પ્રકારની પ્રજ્ઞાષ્ના કયાંય પણ વ્યર્થ હોતી નથી. તેથી માર્ગનુસારી ક્રિયા પણ ભગવાનની સામાન્યદેશનામાં જણાવએલા પદાર્થરૂપ હોઈ ભાવથી જૈન જ હોય છે એ સ્વીકારવું જોઈએ. પારકા
- -“ભગવાને આપેલ સામાન્ય દેશનાના વચનને પકડીને દયા વગેરેમાં પ્રવર્તતા. મિથ્યાત્વીઓની તે માર્ગાનુસારી શીલ-દવા-દાનાદિ ક્રિયા ભલે જેની હેય, પણ પતંજલી વગેરેના વચનને અનુસરીને પ્રવત્તતા જીવોની તે શીલાદિ ક્રિયા જેની શી રીતે કહેવાય? કેમકે તે, જિનવચનના “આ શ્રીજિનેશ્વર ભગવંતે કહી છે” એવા અનુસંધાનમૂલક હેતી નથી” ~ એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્યકાર કહે છે – १ एवं जिनोपदेश उचितापेक्षया चित्ररूप इति । अप्रमादसारतायामपि ततः सविषयो ज्ञातव्यः ।।