________________
સંપૂરા સાધુસમાચારી પંચાચારરૂપ છે
इति परस्यमतं तदुन्मत्तप्रलपित, अखंडसामाचारीपालनबलेनैव तेषां ग्रैवेयकोत्पादाभिधानादिति ॥२१॥ दोषान्तरमप्याह
a frogવા સારામાં રાત્રિો દુના .
तो परिभासा जुत्ता वित्तिं परिगिज्झ वुत्तुं जे ॥२२॥ [तथा निह्नवाना देशाराधकभावोऽवस्थितो भवेत् । ततः परिभाषा युक्ता वृत्तिं परिगृह्य वक्तुम् ।।२२॥]
तहत्ति । तथेति दोषान्तरसमुच्चये । एकान्तद्रव्यक्रियौवाराधकत्वाभ्युपगमे निह्नवानामभिनि वेशादिना त्यक्तरत्नत्रयाणां सर्वविराधकत्वकालेऽपि देशाराधकभावोऽवस्थितो भवेद् यथाप्रतिज्ञातद्रव्य क्रियाया अपरित्यक्तत्वात् । इष्टापत्तौ को दोष: ? इति चेत् ? व्यवहारविरोध एव, नहि सर्वविराधको देशारोधकश्च कोऽपि व्यवहियते । अथ ~द्रव्यक्रियामाश्रित्यौवाराधकत्वविराधकत्वव्यवस्थाकरणात्सर्वविराधकत्व निह्नवानां नेष्यते एव, प्रतिपन्नचारित्रविषयकद्रव्याज्ञाभङ्गाभावाद्देशाराधकन्व, उत्सूत्र भाषणेन सम्यक्त्वविषयकप्रतिपन्नजिनाज्ञापरित्यागाद्देशविराधकत्व चाविरुद्धमेव, अंशभेदादेकौव सप्रतिपक्षोभयधर्मसमावेशाऽविरोधादिति चेत्न, एवं सत्यसंयतभव्यद्रव्यदेवानां निहवानामभव्यादीनां चोपपत्तिमधिकृत्य साम्याभावप्रसङ्गात् । अथ~नारत्येव तेषामुपपातसाम्य, ग्रेवेयकेष्वपि निह्नवस्य જ કહી છે, આંશિકપાલનના બળે નહિ. માટે દ્રવ્યથી જ્ઞાનાંશને પણ સ્વીકાર અને પાલન તેઓમાં માનવા જ પડે છે. //ર૧ ગૌણ આરાધકત્વ લેવાના આ જ અન્ય મતમાં બીજે દેષ દેખાડતાં ગ્રન્થકાર કહે છે –
[નિવો માં દેશઆરાધકતા જળવાઈ રહેવાની આપત્તિ] ગાથાર્થ :-તથા નિહ્નમાં દેશઆરાધકપણું તો ઊભું જ રહેવાની આપત્તિ આવશે. અને તેથી જે પરિભાષા જ કરવી પડે તેમ હોય તો વૃત્તિને અનુસરીને જ તે કરવી એગ્ય છે.
તથા’ શબ્દ બીજા દોષને ગણતરીમાં ઉમેરો કરવા માટે વપરાય છે. સર્વથા દ્રવ્યભૂત એવી ક્રિયા વડે જ આરાધકત્વ માની લેવામાં અભિનિવેશાદિના કારણે રત્નત્રયીને ફગાવી દેનારા નિદ્ધમાં સવવિરાધક અવસ્થામાં પણ દેશઆરાધભાવ જળવાઈ રહેવાની આપત્તિ આવશે, કેમકે જે દ્રક્રિયાની પ્રતિજ્ઞા ચારિત્ર ગ્રહણકાલે કરી હતી તે તો નિહ્નવઅવસ્થામાં પણ છોડી હોતી નથી. “તે આપત્તિને ઈષ્ટા૫ત્તિ જ માનવામાં શું વાંધો છે?' એવી શંકા ન કરવી, કેમકે એમાં વ્યવહારવિરોધ થવાને વાંધો છે. કારણકે કોઈપણ સર્વવિરાધક જીવોને દેશઆરાધક તરીકે વ્યવહાર કરી શકાતો નથી.
શંકા-આ પ્રરૂપણ અનુસારે આવતા આરાધકત્વ કે વિરાધકત્વમાં વ્યક્તિાને જ નિયામક માનવાની છે. અર્થાત્ એનું પાલન હોય તે આરાધકત્વ આવે અને ખંડન હોય તો વિરકત્વ આવે. તેથી ગૃહીતદ્રવ્યક્રિયાનું ખંડન ન કરનાર નિદોમાં પણ સર્વવિરાધકત્વ તો કહેવાનું જ ન હોવાથી દેશઆરાધકત્વ કહેવામાં કઈ વ્યવહારવિરોધ નથી, વળી સફવ અંગેની સ્વીકારેલી દ્રવ્ય જ્ઞાન ઉસૂત્રભાષાણથી ભંગ કરી નાંખ્યું હોઈ એ જ કાલે તેઓમાં દેશવિરાધકત્વ પણ અવિરુદ્ધપણે હોય જ છે, કેમકે જુદા જુદા અંશની અપેક્ષાએ એક જ સ્થળે (એક જ જીવમાં) પરસ્પરવિરુદ્ધ ઉભયધર્મનો (દેશઆરાધકવ-દેશવિરાધકત્વનો) સમાવેશ હવામાં સ્યાદ્વાદશૈલી મુજબ કઈ વિરોધ નથી.
સમાધાન- નિહનામાં આ રીતે ઉભયધર્મો માનવા ગ્ય નથી, કેમકે તે પછી અસંયત ભવ્યદ્રવ્યદેવ એવા તેઓને મળતી ગતિમાં તમે અનારાધક તરીકે માનેલા અભને મળતી ગતિનું સામ્ય રહી શકે નહિ, પણ રહે છે, કેમકે બન્ને જણા ઉત્કૃષ્ટથી નવમાં શૈવેયક સુધી જાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે.