________________
દ્રલિ’ગી દેશઆરાધક છે—પૂર્વ પક્ષ
૧૦૫
अभव्याश्च निखिल जैनसामाचार्यनुष्ठानयुक्ता मिथ्यादृष्टय एव देशाराधका ग्राह्याः तेषां द्रव्यशीलस्यापि मार्गपतित्वेन व्यवहारनयापेक्षया प्रशस्तत्वाद् । अत एवाराधकानां सतामेतेषां नवमत्रैवेयक यावदुपपातो न विरुद्धः, अखंड सामाचारीपरिपालनबलेन तत्रोत्पादात् । यदागम:- अह भंते असंजयभविवदेवाणं भवणवासीसु उक्कोसेण उवरिमगेविज्जएसुं त्ति । (भग. श. १ उ. २) वृ येकदेशो यथा 'तस्मान्मिथ्यादृष्टय एवाभव्या भव्या वाऽसंयतभव्यद्रव्यदेवाः श्रमणगुणधारिणो निखिलसामाचार्यनुष्ठनियुक्तो द्रव्यलिङ्गधारिणो गृह्यन्ते । ते ह्यखिलसामाचारी केवल क्रियाप्रभावत एवोपरितनयत्पद्यन्त इति, असंयताश्च ते, सत्यप्यनुष्ठाने चारित्रपरिणामशून्यत्वादिति । इत्थ चैतदङ्गीकर्तव्यं - जिनोक्तमनुष्ठानमन्तरेणाराधकत्वाभावाद्, मिथ्यादृष्टित्वमन्तरेण बालत परिवत्वाभावाच्चेति-~ एतन्मतं दूषयति
અપાલનથી જો વિરાધકત્વ આવી જતુ. હાય તા તા જીવાને એ માગના અનુષ્ઠાના છેાડાવી જૈનમાગના અનુષ્ઠાને પકડાવવા એ અયુક્ત ખની જશે, કેમકે એમ કરવામાં પણ આરાધકત્વ છેડાવી વિરાધકત્વ જ ઊભુ કરવાનું થાય છે. વળી મિથ્યાદષ્ટિએનુ જ્ઞાન પણ જેમ અજ્ઞાન રૂપે કહેવાયું છે તેમ તેઓના માર્ગમાં રહેલ શીલ પણુ અશીલ તરીકે પ્રરૂપાયુ હાઇ તે માર્ગોમાં રહેલા જીવા તે શોલવાન જ હાતા નથી તે દેશઆરાધક શી રીતે કહેવાય ? વળી ‘અન્યભિક્ષુએ સવ થા અચારિત્રી જ હેાય છે' એવુ· ‘કેટલાક અન્યતીથિ ક ભિક્ષુએ કરતાં ગારસ્થ=ગૃહસ્થા દેશવરતિ રૂપ સયમના કારણે ઊંચા હૈાય છે' ઇત્યાદિ જણાવનાર ઉત્તરાધ્યયનાદિ ઘણા ગ્રન્થામાં કહ્યું છે. તેથી તેએ શીલવાન હેાતા નથી. ખાકી તે અનુષ્ઠાનેાના આચરણ માત્રથી જો તેએ શીલવાન્ અને મેાક્ષમાના આરાધક બની જતા હેાય તે તા તેએાના અભિમત દેવ વગેરેને પણ દેવ રૂપે માનવા પડશે, કેમકે તેઓએ પણ તે અનુષ્ઠાનાત્મક મેાક્ષમા ભૂત શીલને ઉપદેશ આપ્યા છે. તેથી જન્મ્યા કે અલન્ગેા કાઇપણ, જેએ સ’પૂર્ણ જૈન સામાચારીના અનુષ્ઠાનયુક્ત મિથ્યાદષ્ટિ જ હાચ તે બધા દેશ આરાધક છે, કેમકે તેઓનુ જિનાક્ત અનુષ્ઠાન આચરવા રૂપ દ્રવ્યશીલ માગ પતિત હોઈ વ્યવહારનયના અભિપ્રાયસુજખ પ્રશસ્ત છે. આમ આરાધક હાવાથી જ તેઓના નવમા ત્રૈવેયક સુધી થતા ઉપપાત સંગત રહે છે, કેમકે અખડપણે સામાચારીના પરિપાલન પર જ ત્યાં ઉત્પત્તિ થાય છે. ભગવતીસૂત્ર (શ. ૧ ઉ. ર)માં કહ્યું છે કે "અસયતભવ્યદ્રવ્યદેવાનો ઉપત્તિ જન્મન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી મિત્રૈવેયકમાં થાય છે.’’ આની વૃત્તિના ભાવાથ-” અહીં અસ યતભવ્યદ્રદેવ તરીકે અભય કે ભવ્ય મિથ્યાદષ્ટિએ જ લેવાના છે. તે પણ શ્રમપણાના બાહ્યગુણાને ધારતાં અને મ્રપૂણુ સામાચારીના અનુષ્ઠાન યુક્ત દ્રવ્ય લિંગધારી જ લેવાના છે. કેમકે તેઓ જ સંપૂણ સામાચારીરૂપ કેવલક્રિયાના પ્રભાવથી જ નવમા ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય છે. આ અનુષ્ઠાનાનું પાલન હેાવા છતાં ચારિત્રપરિણામશૂન્ય હાવાથી તેઓ અસયત હાય છે.” વળી આ દલીલથી પણ અહીં દેશઆરાધક આલતપસ્વી તરીકે દ્રવ્યલિંગી જ લેવાને છે એ વાત સ્વીકારવી જોઇએ. તે દલીલ-દેશઆરાધક કહ્યો છે તેનાથી જિનેાક્તસામાચારીના પરિપાલનની હાજરો સૂચિત થાય છે, કેમકે જિનેાક્ત અનુષ્ઠાન વિના આરાધકત્વ સંભવતુ નથી. ખાલતપસ્વી કહ્યો છે એનાથી દ્રશ્યલિગીપણું સૂચિત થાય છે, કેમકે મિથ્યાત્વીપણા સિવાય ખાલતપસ્વીપણું હાતું નથી. ।।૧૯।।
અન્યના આ મતને દૂષિત ઠેરવતાં ગ્રન્થકાર કહે છે—
सन्ति एकेभ्यो भिक्षुभ्यो गारस्थाः सयमोत्तराः । अस्योत्तरार्ध :- गारत्थेहि सव्वेहि साहवो संजमुत्तराः ।।
१ अथ भगवन् ! असंयतभव्यद्रव्यदेवानां यावज्जघन्येन भवनवासिषु उत्कृष्टेनोपरिमौ वयकेषु ॥
૧૪