________________
અતુલ'થી અગે ભગવતીજીનુ' સૂત્ર અને વૃત્તિ
૧૦૩
तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलव असुअव उवरए अविण्णायधन्मे । एस णं गोअमा ! मए पुरिसे देसाराहए पण्णत्ते १ । तत्थ णं जे से दुच्चे पुरिसजाए से णं पुरिसे असीलव सुअव', अणुवरए विष्णायधम्मे । एस णं गोअमा ! मए पुरिसे देसविराहए पण्णत्ते २ । तत्थ ण जे से तच्चे पुरिसजाए से ण पुरिसे सीलव' सुअव, उवरए विण्णायधम्मे । एस ण गोयमा ! मपुरिसे सव्वाराहए पण्णत्ते ३ । तत्थ णं जे से चउत्थे पुरिसजाए से ण पुरिसे असीलव असुअव, अगुवरए अविण्णायधम्मे । एस णं गोअमा मए पुरिसे सव्वविराहए पण्णत्ते ४ ॥ एतद्वृत्तिर्यथा - एवमित्यादि । एवं = वक्ष्यमाणन्यायेन पुरिसजा एत्ति पुरुषप्रकाराः । सीलव असुयवंति कोऽर्थः ? उवरए अविण्णायधम्मेत्ति उपरतो निवृत्तः स्वबुद्धया पापात् अविज्ञातघर्मा भावतोऽधिगतज्ञानो बालतपस्वीत्यर्थः, गीतार्थाऽनिश्रिततपश्चरणनिरतोऽगीतार्थ इत्यन्ये । 'देसाराह 'त्ति देश स्तोकमंशं मोक्षमार्गस्याराधयतीत्यर्थः, सम्यग् बोधरहितस्वात् क्रियापरत्वाच्चेति । असीलव सुअव ति कोऽर्थः ? अणुवरए विष्णायधम्मेत्ति पापादनिवृत्तो विज्ञातधर्मा चाविरतसम्यग्दृष्टिरितिभावः । देसविराहपत्ति देशं स्तोकमंशं ज्ञानादित्रयरूपस्य मोक्षमार्गस्य तृतीयभागरूप चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्यापालनाद् अप्राप्तेर्वा । सव्वाराहूएत्ति सर्वं त्रिप्रकारमपि मोक्षमार्गमाराधयतीत्यर्थः, श्रुतशब्देन ज्ञानदर्शनयोः संगृहीतत्वात्, न हि मिध्यादृष्टिर्विज्ञातधर्मा तत्त्वतो भवति । एतेन समुदितयोः शीलश्रुतयोः श्रेयस्त्वमुक्तमिति” ॥ १८॥
પુરુષાની પ્રરૂપણા કરાઈ છે તે આ રીતે ૧. કેટલાક શીલસ’પન્ન હેાય છે શ્રુતસ’પન્ન નહિ. ૨, કેટલાક શ્રુતસ`પઢ હાય છે શીલસ ંપન્ન નહિ. ૩. કેટલાક શીલસંપન્ન પણ હેાય છે શ્રુતસ`પન્ન પણ અને ૪ કેટલાક શીલસંપન્ન પણ હાતા નથી અને શ્રુતસંપન્ન પણ નહિ તેમાંથી જે પહેલા પ્રકારના પુરુષ છે તે શીલવાન્—અશ્રુતવાન્ હાય છે અર્થાત્ પાપક્રિયાથી અટકેલ અને ધર્મના અજાણકાર હાય છે, એ મારા વડે દેશ આરાધક કહેવાય છે. જે બીજા પ્રકારના પુરુષ છે તે અશીલવાન-શ્રુતવાન્ હાય છે અર્થાત્ પાપથી અટકેલ નહિ પણ ધર્માંના જાણુકાર એ પુરુષ મારા વડે દેશ વિરાધક કહેવાયા છે. જે ત્રીજા પ્રકાના પુરુષ છે તે શીલવાન-શ્રુતવાન્ હાય છે અર્થાત્ પાપથી અટકેલ અને ધતા જાણકાર હાય છે. તે પુરુષ મારા વડે સર્વાંઆરાધક કહેવાયા છે. જે ચેાથા પ્રકારના પુરુષ હાય છે તે અશીલવાન-અશ્રુતવાન હેાય છે અર્થાત્ પાપથી અટકેલ હાતા નથી કે ધર્માંના જાણકાર હાતા નથી. તે પુરુષ મારા વડે સ વિરાધક કહેવાયા છે.” આ સૂત્રની વૃત્તિના ભાવાથ આ પ્રમાણે “એવ =આગળ કહેવાશે એ પ્રમાણે. પુરુષ જાએ=પુરુષના પ્રકારા. શીલવાન્-અશ્રુતવાનને શુ અથ ? આ-ઉપરત-વિજ્ઞાતધર્મો, અર્થાત્ સ્વક્ષુદ્ધિ અનુસાર પાપથી અટકેલ પણ ભાવથી શ્રુતજ્ઞાન નહિ પામેલ જીવ. આ ભાંગામાં ખાલતપસ્વી આવે છે. કેટલાક અન્ય ચાર્ટીના અભિપ્રાય પ્રમાણે ગીતા'ની નિશ્રા શૂન્ય અને તપચારિત્રમાં તત્પર એવા ગીતા' આ ભાંગામાં આાવે છે. આ જીવ દેશ આરાધક છે અર્થાત્ માક્ષમાના ચેડા ભાગને આરાધે છે. કેમકે સમ્યગ્ મેાધશૂન્ય હેાઈ જ્ઞાન-દન અંશની આરાધના હતી નથી અને ક્રિયામાં તત્પર હાઈચારિત્ર અંશની આરાધના હેાય છે. અશીલવાન શ્રુતવાનના શું અર્થ ? આ-અનુપરત વિજ્ઞાતધર્મો, પાપથી નિવૃત્ત નહિ થએલ એવા ધર્માંના ભાવથી જાકાર. અવિરત સભ્યષ્ટિ જીવામાં આવે છે. આ દેશિવરાધક છે, અર્થાત્ નાનાદિ ત્રણ રૂપ મેાક્ષમાગના દેશ= ત્રીજા ભાગરૂપ ચારિત્રને પ્રાપ્ત એવા તેના પાલનથી કે પ્રાપ્તિ જ થઈ ન હેાવાથી વિરાધે છે. સવ આરાધક એટલે સપૂર્ણ ત્રણે પ્રકારવાળા મેાક્ષમને આરાધે છે તે, કેમકે શ્રુતવાન્-શીલવાન્ શબ્દમાં શ્રુત’શબ્દથી જ્ઞાન અને દČન બન્નેની હાજરી સૂચવી છે, કારણકે મિથ્યાત્વીજીવ તાવિક રીતે ધના જાણકાર હૈ।તા નથી. અને ‘શીલવાન' શબ્દથી ચારિત્રની આરાધના તા સૂચવેલી જ છે. આમ આ ચતુર્ભ ́ગી દ્વારા સમુદિત શીલ-શ્રુત જ મુખ્યતયા હિતકર છે એ જણાવ્યું, (બેમાંથી એકની પણુ ગેરહાજરીમાં સવ આરાધત્વ હેતુ નથી એ દર્શાવવા દ્વારા.)' ।।૧૮।