________________
૧૦ર
ધમ પરીક્ષા શ્લેક ૧૮ तदेव मार्गानुसारिभावस्य कालमानमुक्त, अथानेन सदाचारक्रियारूपेण ज्ञानदर्शनयोगायोगाभ्यां યથા તુમ નિપાત તથાડડટ્ટ
एअम्मि नाणदंसण-जोगाजोगेहिं देससव्वकओ ।
चउभंगो आराहग-विराहगत्तेसु सुअसिद्धो । १८॥ [एतस्मिन् ज्ञानदर्शनयोगायोगाभ्यां देशसर्वकृतः । चतुर्भग आराधकविराधकत्वयोः श्रुतसिद्वः ॥१८॥
एअम्मित्ति । एतस्मिन् मार्गानुसारिभावे सदाचारक्रियारूपे ज्ञानदर्शनयोगायोगाभ्यामाराधकत्व. विराधकत्वयोर्देशसर्वकृतश्चतुर्भङ्गसमाहारः श्रुतसिद्धः । तथाहि-मार्गानुसारिक्रियावान् ज्ञानदर्शनहीनश्च देशाराधक इति प्रथमो भङ्गः १ । ज्ञानदर्शनसंपन्नः क्रियाहीनश्च देशविरोधक इति द्वितीयः २ । ज्ञानदर्शनसंपन्नः क्रियोसंपन्नश्च सर्वाराधक इति तृतीयः ३ । ज्ञानदर्शनासंपन्नः क्रियाहीनश्च सर्व विराधक इति चतुर्थः । तथा च भगवतीसूत्रं-(श ८ उ.१०) एवं खलु मए चत्तारि पुरिस. जाया पण्णत्ता । त जहा–१ सीलसंपन्ने णाम एगे णो सुअसंपन्ने । २ सुअसंपन्ने णाम एगे णो सीलसंपन्ने । ३ एगे सीलसंपन्नेवि सुअसंपन्नेवि । ४ एगे णो सीलसंपन्ने णो सुअसंपन्ने । નિયત ગુણશ્રેણિ ન હોવા છતાં પણ, મેહમલ જેઓને અ૫ થયે છે તેવા મિથ્યાષ્ટિ પણુ જીવોની સંસારને ટુંકાવનારી દયા-વગેરે ગુણપરિણતિઓ માર્ગોનુસારિતાનું કારણ બને છે એ સ્વીકારવું જોઈએ. તેથી જ યોગબિ૬ (૧૭૮)માં કહ્યું છે કે “અપુનબંધક જીવ ભવાભિનંદીદોના પ્રતિપક્ષભૂત ગુણોથી યુક્ત હોય છે અને લગભગ વધતા ગુણોવાળા હોય છે.” અને અપુનબંધકપણું તે પ્રથમ ગુણસ્થાનકની જ એક વિશેષ અવસ્થા છે. તેથી પહેલાં ગુણઠાણે સાવ ગુણ હેતા જ નથી ઈત્યાદિ જણાવનાર વચને સર્વથા નિર્ગુણ મિથ્યાત્વીઓની અપેક્ષાએ જ કહેવાએલા જાણવા (અથવા, તેથી પહેલાં ગુણઠાણે ગુણોને સર્વથા નિષેધ કરનારું વચન નિર્ગુણવ્યક્તિએ જ બેસે છે એ જાણવુ’) ૧૭
[ આરાધક-વિરાધકની થતુર્ભગી] આમ માર્ગનુસારિતાને કાલ કહ્યો. સદાચારાત્મક ક્રિયારૂપ આ માર્ગોનુસારીપણા સાથે જ્ઞાનદર્શન જોડાવાથી અને ન જોડાવાથી જે રીતે ચતુભગી થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે
ગાથાર્થ-આ માર્ગોનુસારભાવમાં જ્ઞાનદર્શનના યોગ–અગદ્વારા આરાધક-વિરાધક પણામાં થતી દેશ-સર્વકૃત ચતુર્ભગી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
આ સદાચારરૂપ માર્ગાનુસારીભાવમાં જ્ઞાન દર્શનનો ગોગ થવા દ્વારા તેના આશ્રયભૂત છવામાં આવતી આરાધકતા-વિરાધતાના દેશ-સર્વની અપેક્ષાએ આવા ચાર ભાંગા થવા શાસ્ત્રમાં કહ્યા છે. માર્ગોનુસાર ક્રિયાયુક્ત હોય પણ જ્ઞાન-દર્શનહીન હોય તે દેશઆરાધક ૧. જ્ઞાન-દર્શન સંપન્ન હોય પણ ક્રિયાશૂન્ય હોય તે દેશવિરાધક ૧. જ્ઞાન-દર્શનયુક્ત અને યિાસંપન્ન હોય તે સર્વઆરાધક ૩, જ્ઞાન-દર્શનવિકલ અને ક્રિયારહિત હોય તે સર્વવિરાધક ૪. શ્રી ભગવતીસૂત્ર (શ. ૮ ઉ. ૧૦)માં કહ્યું છે કે અમારા વડે ચાર પ્રકારે 1 एवं खलु मया चत्वारः पुरुषजाता: प्रज्ञप्ताः । तद्यथा-शीलसपन्नो नाम एक: नो सपन्नः । श्रतसंपन्नो नाम एक: नो शीलसंपन्नः । एक: शीलसंपन्नोऽपिश्रुतसंपन्नोपि । एको नो शीलसांपन्नः नो श्रतांपन्नः । तत्र यः प्रथम पुरुषजातः स पुरुषः शीलवान्श्रुतवान्, उपरतोऽविज्ञातधर्मा । एष गौतम ! मया पुरुषजातः देशागधकः प्राप्तः १ । तत्र य: स द्वितीयः पुरुषजात: स पुरुषोऽशीलवान् श्रुतवान्, अनुपरतो विज्ञातधर्मा । एष ण गौतम | मयापुरुषः देशविराधकः प्रज्ञप्त: २ । तत्र यः स तृतीयः पुरुषजात: स पुरुषशीलवान् श्रतवान् उपरतो विज्ञातधर्मा । एष गौतम! मया पुरुषः सर्वाराधक: प्रज्ञप्तः ३ । तत्र यः स चतुर्थः पुरुषजात: स पुरुषोऽशीलवानश्रुतवान् , अनुपरताविज्ञातधर्मा। एष गौतम | मया पुरुषः सर्वविराधकः प्रज्ञप्त इति ॥