________________
મિથ્યાત્વ ગુણઠાણે પણ ગુણશ્રેણિસંભવ
૧૦૧ देशोनकोटीकोटिकर्मस्थितिकाश्च प्रन्थिकसत्त्वास्ते कर्मनिर्जरामाश्रित्य तुल्याः, धर्मप्रच्छनोत्पन्नसंज्ञास्ते. भ्योऽसंख्येयगुणनिर्जरकाः, ततोऽपि पिपृच्छिषुः सन्साधुसमीप जिगमिषुः, तस्मादपि क्रियाऽऽविष्टः पृच्छन्, ततोऽपि धर्म प्रति पेत्सुः, तस्मादपि क्रियाविष्टः प्रतिपद्यमानः, तस्मादपि पूर्वप्रतिपन्नोऽ. संख्येयगुणनिर्जरकः इति सम्यक्त्वोत्पत्तिाख्यातेति । यदि चैतद्वचनबलादेव चारित्रादाविव सम्यक्त्वेऽप्यभिमुख प्रतिपद्यमानप्रतिपन्नत्रयस्यैव गुणश्रेणीसद्भावात् सम्यक्त्वानभिमुखमिथ्यादृष्टेन मार्गानुसारित्वमित्याग्रहस्तदा संगमनयसारादेरपि मार्गानुसारित्व' न स्याद् । न हि भवान्तरव्यवधाने ऽपि गणश्रेण्यनकलमाभिमख्य संभवति. इति सम्यक्त्वादिनियतगणश्रेणीविनापि मिथ्याशामप्यल्पमोहमलानां संसारप्रतनुताकारिणी दयादानादिगुणपरिणतिर्मार्गानुसारितानिबन्धन भवतीति प्रतिपत्तव्यम् अत एव-भवाभिनन्दिदोषाणां प्रतिपक्षगुणैर्युतः । वर्धमानगुणप्रायो ह्यपुनर्जन्धको मतः ॥१८॥ इति योगबिन्दावुक्तम् । अपुनर्बन्धकश्च प्रथमगुणस्थानावस्थाविशेष इति तत्र सर्वथा गुणप्रतिक्षेपवचन निर्गुणानामेवेति मन्तव्यम् ॥१७॥ (ભગવત્મદેવ બીજમાં જે વિચિત્રતા સંભવતી ન હોત તે) એ બીજ બધા જીવોને શીઘ જ વિધિશદ્ધક્રિયા પમાડી દેવા દ્વારા અધ પુ.પા.માં જ મુક્તિપ્રાપ્તિ કરાવી દેનાર હોઈ સર્વ જીની મુક્તિના કાલની વધુ અ૯પતા દેખાડવા “એ અપુનબંધકને સંસાર પણ અર્ધ પુદ્. પરા. કરતાં વધુ તે હોતો જ નથી” એ હેતુ આપવો યોગ્ય ગણાત એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી, અલપકાળમાં સભાની મુક્તિ થઈ જવાની જે આપત્તિ દેખાડી હતી તેનું વારણ કરવાને અહીં અધિકાર નથી તેથી એ વારણ કર્યું નથી. કિન્તુ તેમાં હેતુ તરીકે કરેલા કથનમાં જે પગલપરાવર્ત સંસાર કહ્યો છે તેની સાથે જ લેવાદેવા છે. એ ખ્યાલમાં રાખવું.)
[માગનુસારી મિથ્યાત્વીઓમાં પણ ગુણશ્રેણિ હોય] વળી જેઓ કહે છે કે –“મિથ્યાષ્ટિઓને માર્ગાનુસારી માનવામાં ગુણવાન પણ અવ શ્ય માનવા જ પડતાં હેવાથી મિથ્યાત્વે હોવા છતાં ગુણ શ્રેણી પણ માનવી પડશે જે આપણને ઈષ્ટ નથી કેમકે કર્મગ્રન્યવગેરે આપણા માં સમજ્હત્વપ્રાપ્તિથી માંડીને જ ગુણશ્રેણિ હોવી કહી છે તે ભેળા જીવોને તો શ્રી હરિભસૂરિ મહારાજે “ગુણસ્થાન” શબ્દ મિથ્યાત્વ ગુણસ્થાને પણ યથાર્થ છે એવું જે દેખાડયું છે તે જ મિથ્યાત્વીઓ પણ ગુણવાન છે. એ બાબતની સાક્ષી તરીકે દેખાડવું. તેમજ તેઓને પણ ધમપૃચ્છા વગેરે વખતે ગુણશ્રેણિ હોય છે જેને કર્મગ્રંથ વગેરેમાં સમ્યક્ત્વઉત્પત્તિ વગેરે ગુણશ્રેણિના ઉપલક્ષણથી જણાવેલી જ હોવી માનવી. માટે તે આચારાંગના વૃત્તિકારે પણ કહ્યું છે કે “મિથ્યાત્વીઓ અને દેશના કડાકોડી કમસ્થિતિવાળા ગ્રંથિક કર્મનિર્જરાની અપેક્ષાએ તુલ્ય હોય છે (અર્થાત્ સમાન કર્મનિજર કરે છે.) તેઓ કરતાં અહીં આગળ લખેલા છ ક્રમશઃ ઉત્તરોત્તર અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મનિર્જરી કરે છે–ધર્મ પૂછવાની જેને ઈછા થઈ છે તેઓ-પૂછવા માટે સાધુ પાસે જવાની ઈછાવાળા ક્રિયાયુક્ત થઈ વિનયપૂર્વક ધર્મ પૂછતાં–ધર્મ સ્વીકારવાની ઈચ્છાવાળા ક્રિયાયુક્ત થઈ ધમ સ્વીકારતાં ઇ-ધર્મને પહેલાં પામી ગએલ જીવ. આમ સમ્યકત્વની વ્યાખ્યા કરી.” વળી જે આ વચનને પકડીને જ જે તમારે આગ્રહ રાખવો હશે કે ~ અરે! આ વચન પરથી જ જણાય છે કે સમ્યકત્વને અભિમુખથએલ છ, પામતાં જીવો અને પામી ગએલા જીને જ ગુણશ્રેણી હોય છે અને તેથી સમ્યકત્વને અનભિમુખ મિથ્યાત્વીને તે ગુણશ્રેણિ ન હોવાથી માર્ગનુસારિતા પણ હોતી નથી” સંગમ નવસાર વગેરેમાં પણ તમે માર્ગોનુસારિતા માની શકશો નહિ, કેમકે સંગમને એ ભવમાં નહિ પણ ભવાંતરમાં સમ્ભત્વ પ્રાપ્તિ થયું છે જે ભવાન્તરવ્યવહિત હોઈ સંગમ તરીકેના ભાવમાં પણ ગુણશ્રેણિ લાવી આપે એવું સમ્યક્ત્વનું અભિમુખ્ય હતું એવું માની શકાતું નથી. તેથી સમ્યફવાદિ સાથે સંકળાયેલા