________________
અપન.ને અપગલાવર્તકાળના કથનનું તાત્પર્ય कल्योणभागिनः तीर्थकरादिपदप्राप्तिद्वारेण शिवशर्मभाज इति ॥" तथा च चरमपदगलपरावर्त्तवर्तिनां मुक्त्यद्वषतद्रागाऽक्षुद्रतादिगुणवतां गलितकदाग्रहाणां सम्यक्त्वप्राप्तिसांनिध्यव्यवधानविशेषेऽपि सर्वेषामपुनर्बन्धकादीनामविशेषेण मार्गानुसारित्वमङ्गीकर्त्तव्यम् ।
यत्त " 'पढमकरणोवरि तहा अणहिनिविट्ठाण संगया एसा" इति वचनात् (प्रथमकरणोपर्णेव बाह्यतत्त्वानभिनिवेशिनो भवन्तीति) 'प्रथमकरणोपरि वर्तमानानामपुनर्बन्धकादीनां शुद्धवन्दना भवति' इत्यभिधाय२णो भावओ इमीए परोवि हु अवढपोग्गला अहिगो। संसारो जीवाण हंदि पसिद्ध जिणमयं म ।। [पंचा. ३-३२ ] इत्यनेन ग्रन्थेन शुद्धाध्यवसायशुद्धायां वन्दनायां सत्यामुत्कृष्टोऽप्यपार्धपुद्गलावधिक संसारो जीवानां न भवतीति फचाशके प्रोक्तं, तदपुनर्बन्धकस्यावस्थाभेदेन विचित्रत्वाद् विधिशुद्धजैनक्रियाऽऽराघकापुनर्बन्धकमधिकृत्यावसेय, सर्वस्यापुनर्वान्धकस्य प्रागुक्तयुक्त्यैतावत्कालमानाऽनियमाद्, भावशुद्धजैनक्रियाया एव एतावत्कालनियतत्वाद् । अत एवास्मिन्नर्थ आव. नि. ८५३] રહેલ સંસારયોગ્યતાની કંઈક હાનિ થઈ હોવાના કારણે વધુમાં વધુ ચરમાવર્તાનું વ્યવધાન પડે એ રીતે તીથકર વગેરે પદની પ્રાપ્તિ દ્વારા મોક્ષસુખ પામવાના છે.' આમ મેક્ષ પર અષ, તેના પરનો રાગ, અક્ષુદ્રતા વગેરે ગુણવાળા અને જેઓને કદાગ્રહ ગલી ગયો છે તેવા ચરમાવત્તવત્ત અપુનબંધક વગેરે બધાં જ સમ્યક્ત્વપ્રાપ્તિ નજીકમાં હોવારૂપ કે દૂર હવા રૂપ તફાવત હોવા છતાં સમાન રીતે માર્ગાનુસારી છે તે સ્વીકારવું જોઈએ.
[વિવિશુદ્ધજૈનક્રિયાનેકાળ-દેશનઅધપુદ્ગલાવત્ત]. વળી “પ્રથમકરણ (યથાપ્રવૃત્તકરણ)ની ઉપર રહેલા તથા અનભિનિવિષ્ટ છોને આ જિજ્ઞાસાલિંગ શુદ્ધ વંદના હાવી યુક્ત છે.' એવા વચનથી “પ્રથમ કરણની ઉપર જ બાહ્યતત્વના અનભિનિવેશી જીવો હોય છે. માટે પ્રથમકરણની ઉપર રહેલા અપુનબંધક વગેરેને શુદ્ધ વંદના હેય છે” એમ જણાવીને પછી એ જ ગ્રન્થમાં “શુદ્ધ અધ્યવસાય રૂ૫ ભાવ પૂર્વકની આ વંદના થયા પછી જીવને ઉત્કૃષ્ટથી પણ અર્ધા પુદ્. પરા. કરતાં વધુ સંસાર હેત નથી એવું શ્રી જિનાગમમાં કહ્યું છે એવું પંચા. શ્લે. ૩-૩૨માં કહ્યું છે, આમ અહીં તેવા અપુનબધક વગેરેને સંસાર અર્ધપુદ્. પરા.થી વધુ ન હે જે કહ્યો છે તે જુદી જુદી અવસ્થાના કારણે અપુનબંધકના પણ ઘણુ ભેદ હોય છે તેથી. એટલે કે વિધિશુદ્ધ જેનક્રિયાના આરાધક હોય એવા અપુનબંધકની અપેક્ષાએ જ એ અર્ધ પુદ્. પરા. કાલ કહ્યો છે એ ધ્યાનમાં રાખવું. કેમકે સામાન્યથી બધા અપુનબંધકને કાળ વધુમાં વધુ અર્ધપદ્. પરા. હોવાને નિયમ નથી એ તો પૂવેર દલીલે સાથે સિદ્ધ કરી ગયા છીએ. (ઉત્કૃષ્ટથી એક પુદ્. પરા. કાલ સંસાર હો સિદ્ધ કરી ગયા તેનાથી). અને તેથી જ અહીં જે અર્ધપુત્ પરાકાલ કહ્યો છે તે ભાવશુદ્ધ જૈનક્રિયાના જ નિયમ રૂપ જાણવો. ( જે હિ વર્ણનાનો વિધિનિષેધૌ તતિ વિશે થવા વિરોષમુહંમત.”
એ ન્યાયે, અહીં વિશેષ્યભૂત અપુન બધકમાં એ નિયમ બાધિત હોઈ વિધિશુદ્ધક્રિયારૂપ વિશેષણમાં લગાડ.) તેથી જ આ અગે વૃત્તિકારે આવશ્યક નિર્યુક્તિની ગાથા (૮૫૩) સાક્ષી તરીકે કહી છે, તે ગાથાને અર્થ–"શ્રુતનું ઉત્કૃષ્ટ અંતર દેશના અર્ધપુ. પરા. જેટલું અનંત હોય છે. આ ઉત્કૃષ્ટ અંતર તીર્થકર વગેરેની અત્યંત આશાતના કરનાર જીવોને હોય છે.” મોક્ષના અથીપણુથી કરાતી જ વિધિશુદ્ધ જૈનક્રિયા ઉત્કૃષ્ટથી આટલા કાલના વ્યવધાન બાદ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તેથી પંચાશકમાં અપુન ધકનો કાળ જે અર્ધપદ પરા. કહ્યો છે તે १ पंचाशक ३-१८ : अस्योत्तरार्ध:-तिविहं चसिद्धमेय' पयर्ड समए जो भणिय ।
प्रथमकरणोपरि तथाऽनभिनिविष्टानां संगता एसा । त्रिविधं च सिद्धमेतत्प्रकट' समये यतो भणितम् ॥ २मो भावतोऽस्यां परोऽपि खल्वपापुद्गलादधिकः । संसारो जीवानां हंदि प्रसिद्ध जिनमते ।।