________________
બીજાદિપ્રાપ્તિના શરમાવર્ત કાળનું સમર્થન बीजादिप्राप्तावप्येकपुद्गलपरावर्तनियतानन्तोत्सर्पिण्यवसर्पिणीरूपकालमाननिर्देशात । न च पञ्चमारके ज्ञानपञ्चकसद्भावाभिधानवद् बीजादिप्राप्तौ चरमपुद्गलपरावर्त्तकालमानाभिधानेऽपि नोत्कर्षतस्ता. वदन्तरं तस्य लभ्यत इति वाच्य,~बोजादिप्राप्तौ चरमावर्त्तमान एव संसार इति परिपाट्या व्यापककालस्यैव लाभादधिकरणकालमानाभिप्रायेणेत्थमभिधानासंभवाद्, अन्यथा सम्यक्त्वेऽप्येतावान् संसार इति वचनस्याप्यनवद्यत्वप्रसङ्गगात् । किंच'अचरिमपरिअमुसु कालो भवबालकालमो भणिओ। चरिमो अ(उ)धम्मजुव्वणकालो तह चित्तभेओत्ति ॥१९॥ २ता बीजपुव्वकालो णेओ भवबालकाल एवेह । इयरो उ धम्मजुव्वणकालो विह(हि) लिंगगम्मुत्ति ॥१६॥ इत्येतच्चतुर्थपञ्चमविशिका गाथाद्वयार्थविचारणया बीजकालस्य चरमोवर्तमानत्वमेव सिध्यति ।। अपि चनवनीतादिकल्पस्तत्तद्भावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्त्तश्चरमो न्यायसंगतम् ॥१६॥ સંસારને પણ ઉત્કૃષ્ટથી એક પરાવર્ત જેટલે અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ હે શાસ્ત્રમાં કહ્યો છે. એકવાર બીજાદિની પ્રાપ્તિ કાલે અપુનબંધક બનેલ જીવ પિતાના આ સંપૂર્ણ સંસારકાલ દરમ્યાન ક્યારે ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા ન હોવાથી અપુનબધકપણું તે જાળવી જ રાખે છે અને છતાં સંપૂર્ણ કર્યસ્થિતિને ઉત્કૃષ્ટથી ચરમાવના અંતે જ નાશ પામે છે. તેથી જણાય છે કે ઉત્કૃષ્ટથી આટલે સંસાર પણ આવશ્યક હોય છે. ત્યાં સુધી સંજ્ઞીપણું ટકતું નથી. તેથી ઉક્ત કથન અસત જાણવું.
શંકા-પાંચમા આરામાં પાંચ જ્ઞાનની હાજરી કહી છે તે “સંપૂર્ણ પાંચમા આરામાં તે હોય છે એવી ગણતરીથી નહિ કિન્તુ “પાંચમા આરાના પ્રારંભકાલમાં તે હોય છે તેને લક્ષમાં રાખીને... એમ બીજાદિની પ્રાપ્તિ ચરમપુદગલપરાવર્તમાં થાય છે એવું જે કહ્યું છે તે “સંપૂર્ણ ચરમાવર્તામાં તેના પ્રારંભમાં પણ) તે થઈ શકે છે એવી ગણતરીથી નહિ પણ “તેના એકદેશરૂપ અંત્ય અધપુદ્. પરા. માં તે થાય છે તેને લક્ષમાં રાખીને. અર્થાત જ્ઞાનપંચકની પાંચમા આરામાં વૃત્તિના જેમ અવ્યયવૃત્તિ છે તેમ બીજાદિ પ્રાપ્તિની ચરમાવમાં વૃત્તિતા અવ્યાપ્યવૃત્તિ છે. અને તેથી “ચરમાવરમાં બીજાદિની પ્રાપ્તિ થાય છે એવી શાસ્ત્રવચન પરથી બીજાદિની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટથી એક પુ.પા.નું અંતર પડે છે એવો અર્થ નીકળતો નથી.
પ્રાપ્તિ પછી ચરમાવ જેટલો જ સંસાર હોય છે. એવી પણ વાત ગુરુપરંપરાથી સંભળવા મળે છે જેનાથી વ્યાપકાલને જ લાભ થાય છે. અર્થાત્ બીજાદિ પ્રાતિ ને કાલ) એ સંપૂર્ણ ચરમાવર્ત કાલમાં વ્યાપીને રહી હોય છે એવું જ જણાય છે. વળી તમે કહો છે એવું હોય તે તે ફલિત એ થાય કે ચરમાવી બીજા દિપ્રાપ્તિનું (એકભાગવદેન) અધિકરણ માત્ર છે. અને તે તે “બીજાદિની પ્રાપ્તિ થએ છતે ચરમાવત જેટલે સંસાર હોય છે” ઈત્યાદિ રૂપે કથન થઈ શકશે નહિ, કેમકે નહિતર તો એ રીતે “સમ્યકત્વની પ્રાપ્તિ થએ છતે ચરમાવર્ત જેટલે સંસાર બાકી હોય છે એવું પણ કથન નિર્દોષ બની જવાની આપત્તિ આવે, કારણકે સમ્યકત્વની પ્રાપ્તિ પણ શરમાવ માં જ થતી હાઈ ચરમાવ તેનું પણ અધિકરણ તે છે જ.
વળી “અચરમાવ સંસારને બાલ્યકાળ છે જ્યારે ચરમાવને ધર્મયૌવનકાલ કહ્યો છે જે અનેક પ્રકારને હોય છે. તેથી બીજ પ્રાપ્તિ પૂજન કાલ ભવબાલ્યકાળ છે અને બીજે (પછીના) કાલ ધર્મયોવનકાલ છે એ જાણવું. જે ધર્મયૌવનકાળ તેના લિંગથી જણાય છે. જેથી અને પાંચમી વિંશિકાની આ બે ગાથાઓનો અર્થ વિચારવાથી જણાય છે કે બીજકાલ ચરમાવત્ત એટલે १. अचरमपरावर्तेषुकालो भवबालकालो भणित: । चरमश्च धर्मयौ बनकालस्तथा चित्रमेद इति ॥ २. तस्माद् बीजपूर्वकालो ज्ञेयो भवबालकाल एवेह | इतरस्तु धर्भयौवनकालोऽवीह लिङ्गगभ्य इति ॥ १३