________________
ભાવધમ'ના ખીજા’કુરશદ
"
एतेन ~ " मार्गानुसारित्वात्" इत्यत्र धर्मबिन्दुप्रकरणे ( ६ - २२) मार्गस्य सम्यग्ज्ञानादेर्मुक्तिपथस्यानुवर्तनादिति व्याख्यानात् । वन्दारुवृत्तावपि 'मग्गाणुसारिअ'ति असद् ग्रहपरित्यागेनैव तत्त्व - प्रतिपत्तिर्मार्गानुसारितेत्येव व्याख्यानान्न मिथ्यादृष्टेर करणनियमादिकारिणोऽपि मार्गानुसारित्व ~ इत्यपास्त ं पराभिमतस्य सम्यक्त्वाभिमुखस्येत्रापुनबन्धकादेः सर्वस्यापि धर्माधिकारिणो योग्यतया तत्त्वप्रतिपतर्मार्गानुसारिताया अप्रतिघातात्, मुख्यतत्त्वप्रतिपत्त ेश्च मेघकुमारजीव हस्त्यादावपि वक्तुमशक्यत्वात् । तस्मात्संगमनयसारादिवदतिसांनिहितसम्यक्त्व प्राप्तीनामेव मार्गानुसारित्वमिति मुग्धप्रतारणमात्रम्, अपुनर्बन्धकादिलक्षणवतामेव तथाभावाद्, अन्यथा तादृशसंनिहितत्वाऽनिश्चयेन न्धकपदेशो ऽप्युच्छिद्येतेति सकलजन प्रक्रियाविलोपपत्तिः । किं च - बीजादीनां चरमपुद्गलपरावत भावित्वस्य तत्प्राप्तावुत्कर्णत एकपुद्गलपरावर्त्तकालमानस्य तेषां सान्तरेतरत्वभेदस्य च प्रतिपादनान्न सम्यक्त्वातिसंनिहितमेव मार्गानुसारित्व ं भवतीति नियमः श्रद्धयः । तदुक्तं पञ्चमत्रिंशिकायाम् 'बीजाइकमेण पुणो जायइ एत्थ भत्र्वसत्ताणं । णियमा न अन्नहा वि हु ( उ ) इट्ठफलो कप्परुकखुच्व बीजंविमस्स णेयं दट्ठूणं एयकारिणो जीवे । बहुमाणसंगयाए सुद्धपसंसाइ करणिच्छा |
૯૫
વગેરે બધા ધર્માધિકારીઓમાં પણ તત્ત્વપ્રતિપત્તિનીચેાગ્યતા હેાવાના કારણે ઔપચારિક તત્ત્વપ્રતિપત્તિ તા હોય જ છે. ‘મુખ્ય (અનૌપચારિક) તત્ત્વપ્રતિપત્તિ હાય તેા જ માર્ગોનુસારિતા હાય’ એવું જો માનવાનુ હોય તા તા મેઘકુમારના જીવ હાથી વગેરેમાં પણ તેએ હજુ મિથ્યાત્વી હાવાથી તેવી તત્વપ્રતિપત્તિ કહી શકાતી ન હેાવાથી માર્ગાનુસરતા પણ કહી શકાશે નહિ. તેથી “ જેએ સંગમ-નયસાર વગેરેની જેમ સમ્યક્ત્વની અત્યન્ત નજીક હેય તે જ માર્ગાનુસારી છે” એવુ કહેવુ એ તેા મુગ્ધજીવેાને માત્ર ઠગવાની જ વાત છે, કેમ કે વાસ્તવમાં તે અપુનમ ધકાદિના લક્ષણયુક્ત જીવે જ માર્ગાનુસારી હોય છે. નહિતર તેા તેવા સંનિહિતપણાના નિશ્ચયની ગેરહાજરીમાં અપુનખ ધકાદિને ઉદ્દેશીને આદિધામિક ચિંત આચારોના અપાતા ઉપદેશના જ ઉચ્છેદ થઇ જશે, કેમકે તે અપુન ધકાદિને તે પૂર્વપક્ષીએ ધર્માધિકારી જ માન્યા ન હાઇ ધમના ઉપદેશ પણ શેના દેવાના ? અને સમ્ય ક્વી જીવા તા એનાથી ઊ'ચી ભૂમિકાએ પહોંચી ગયા હાઇ તે માટે પણ એ ઉપદેશ અચેગ્ય છે. તેમજ સમ્યક્ત્વાભિમુખ જીવાના તા નિશ્ચય થઈ શકતા નથી. અને જો આ રીતે એ ઉપદેશના વિચ્છેદ થઇ જાય તે તે સ પુર્ણ જૈન પ્રક્રિયા જ ઊડી જશે. વળી ખીજ વગેરે ચરમપુદ્ગલપરાવર્ત્તમાં પ્રાપ્ત થાય છે તેના, તેની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટથી એક પુદ્દગલપરાવર્તો સંસાર જ ખાકી હોય છે તેના અને તે ખીજ-અકુર વગેરે સાન્તર (કાલના વ્યવધાન સહિત) કે નિરન્તર (યવધાનવિના) પ્રાપ્ત થાય છે તેનાં શાસ્ત્રામાં મળતાં પ્રતિપાદનથી જણાય છે કે ‘માર્ગાનુસારિતા સમ્યક્ત્વને અતિસ નિહિત જ હોય છે' એવા નિયમ શ્રદ્ધેય નથી. પાંચમી વિ'શિકામાં કહ્યું છે કે—
[બીજાદિ ક્રમે ભાવધર્મની પ્રાપ્તિ]
વળી આ (ભાવધમ) ભન્યજીવાને નિયમા ખીજ વગેરેના ક્રમે જ પ્રાપ્ત થાય છે, એ વિના નહિ, જેમકે ઈષ્ટફળ આપનાર પવૃક્ષ. ધી કરનારા જીવાને જોઈને બહુમાનયુક્ત શુદ્ધપ્રશંસા વડે તે ધમ પાતે પણ કરવાની ઇચ્છા કરવી એ ભાવધ રૂપી કપવૃક્ષનું બીજ છે, તે ઈચ્છાના જ નિષ્કલંક મનુબંધ પડવા એ અંકુર છે. તે ધ'ના ઉપાયભૂત સાધનાની વિવધ શેાધખાળ કરવી એ થડ છે.
१ बीजादिक्रमेण पुनर्जायते एषोत्र भव्यसत्वानाम् । नियमान्नान्यथाऽपि खल्चिष्टफलः कल्पवृक्ष इव ॥ २ बीजमव्यस्य ज्ञेय दृष्टवैतत्कारिणो जीवान् । बहुमानसंगतया शुद्धप्रशंसया करणेच्छा ||