________________
૯૮
ધમ પરીક્ષા શ્લોક ૧૭ इति योगबिन्दुवचनाच्चरमावर्तस्य धृतादिपरिणामस्थानीये योगे म्रक्षणादिस्थानीयत्वसिद्धौ सत्यन्य. कारणसाम्राज्येऽपार्द्धपुद्गलपरावर्तमध्ये सम्यक्त्वादिगुणानामिव चरमावर्त्तमध्ये बीजोचितगुणाना. मप्युत्पत्तिः कदाप्यविरुद्धैव, कालप्रतिबन्धाभावादिति व्यक्तमेव प्रतीयते । अत एव हि भो(यो)गा. द्यर्थ यमनियमाराधनरूपां कापिलादिभिरभ्युपगतां पूर्वसेवां अतएवेह निर्दिष्टा पूर्वसेवापि या परैः । सासन्नान्यगता मन्ये भवाभिष्वङ्गभावतः ॥१७॥ इतिग्रन्थेन चरमावर्त्तासन्नान्यतरपरावर्त्तवर्त्तिनों हरिभद्रसूरिरभ्यधात्, तात्त्विकपूर्वसेवाया अपार्द्धपुद्गलपरावर्त्तादिमानत्वे चासन्नतोपलक्षणाय तत्पूर्वकोलनियत्तामेवैनामवक्ष्यद् ग्रन्थकार इति । अपि च 'मनागपि हि तन्निवृत्तौ तस्यापुनबन्धकत्वमेव स्याद्' इति वचनान्मनागपि संसारासंगनिवृत्ती जीवस्यापुनबंधकत्व सिद्धथति, तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणापि स्यात्, तस्य च चरमपुद्गलपरावर्तव्य. वधानेनापि मोक्षहेतुत्वमुक्तम् । तथा च योगबिन्दुसूत्रवृत्ती - नास्ति येषामय तत्र तेऽपि धन्याः प्रकीर्तिताः । भवबीजपरित्यागात्तथाकल्याणभागिनः ॥४०॥ न नैव अस्ति विद्यते येषां भव्यविशेषाणां अय द्वेषः तत्र मुक्तौ तेऽपि किंपुनस्तत्रानुरागभाज इति 'अपि'शब्दार्थः, धन्याः धर्मधनलब्धारः प्रकीर्तिताः । पुनरपि कीदृशाः ? इत्याह-भवबीजपरित्यागात् मनाक्स्वगतसंसारयोग्यतापरिहाणेः सकाशात् , तथा तेन प्रकारेण चरमपुद्गलपरावर्त्तव्यवधानादिना હોય છે. વળી યોગબિન્દુ (૯૬) ના “આ વિચારણામાં માખણ વગેરે જેવો, ચરમાવતું કાલ અધ્યાત્મવગેરે પરિણામ રૂ૫ ભાવનું કારણ કહે એ ન્યાયસંગત છે.” એવા વચનથી ઘી વગેરે પરિણામ જેવા વેગ માટે શરમાવ માખણ જે સિદ્ધ થાય છે. એમ સમ્યક્ત્વગુણ માટે અંત્ય અર્ધપુદ્ગલપરાવર્ત માખણ જેવો છે. તેથી જેમ અન્ય કારણ સામગ્રી પ્રાપ્ત થએ છતે તે અધ પુદુલપરાવમાં સમ્યક્ત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ ગમે ત્યારે થઈ શકે છે, કાલ તેમાં કોઈ પ્રતિબંધ કરતે નથી. (અર્થાત “અય! શ્રી જિનેટવરાદિ ભલે તને પ્રાપ્ત થયા હોય, પણ તારે કાલ હજ પા નથી તેથી સમ્યક્ત્વ નહિ મળે રાહ જે.એવું કહેતા નથી.) તેમ અન્ય કારણસામગ્રીની પ્રાપ્તિ થએ તે બીજોચિત ગુણેની ઉત્પત્તિ પણ શરમાવર્તામાં ગમે ત્યારે થઈ શકે છે, અંત્ય અર્ધભાગમાં જ થાય એવું નથી એ સ્પષ્ટ રીતે જણાય છે. તેથી જ ગવગેરે માટે કપિલાનુયાયીઓ વડે સ્વીકારાએલ યમનિયમ વગેરે આરાધના રૂપ પૂર્વસેવાને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગબિન્દુમાં (૭) ચરમાવતની નજીકના અન્ય આવનમાં ધએલી કહી છે, અંત્ય અધપુદગલપરાવત્તની નજીકના અન્યકાલમાં થયેલી કહી નથી. અહીં તેઓની પૂર્વસેવાને નજીક હવાની કહેવાને અભિપ્રાય છે. હવે તાત્ત્વિક પૂર્વસેવા જે અંત્ય દેશોના અર્ધપુદ્.પરામાં જ પ્રાપ્ત થતી હોય તો તે તેની સમીપતા જણાવવા માટે “તે કપિલાદિની પૂર્વસેવા તેના પૂર્વકાલમાં હોય છે” એવું જણાવત, ” ચરમાવત્તના પૂર્વકાલમાં હોય છે” એવું નહિ. યોગબિન્દુના તે શ્લેકને અથ–આમ ચારમાવમાં અધ્યાત્મ સંભવતું હોવાથી જ બીજાઓએ જે પૂર્વસેવા નિર્દેશેલી છે તે ભાવાભિવંગના કારણે ચરમાવમાં નહિ પણ નજીકના બીજા આવર્તમાં રહેલી હોય છે એમ હું માનું છું. "વળી તે થડે પણ દૂર થએ તે જીવ અપુનબંધક જ બની જાય છે” એવું જે કહ્યું છે તેના પરથી “સંસાર પરનો રાગ છેડે પણ ખસવાથી છવમાં અનબંધકત્વ આવે છે” એ વાત સિદ્ધ થાય છે. અને તે રાગ, માત્ર મોક્ષ પરના અનુરાગથી જ નહિ, પણ મિક્ષ પરના અષથી પણ ખસી શકે છે. જે અષ ચરમ પુપરા. જેટલા વ્યવધાન પૂર્વક પણ મોક્ષને હેતુ બની શકે છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. જેમકે ગબિન્દુસૂત્ર (૧૪૦) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે "જે ભવ્યmગોને મુક્તિ પર દેવું નથી તેઓ પણ ધન્ય છે, (ત મોક્ષપરના રાગવાળાની તે વાત જ શી ?) આ છો પિતાનામાં