________________
૧૦.
ધર્મ પરીક્ષા શ્લેક ૧૭ 'कालमणंत च सुए अद्धापरिअट्टओ उ देसूणो । आसायणबहुलाण' उक्कोस अंतरं होइ ।। इति सम्मतितयोद्धावितं वृत्तिकृता । मोक्षार्थितया क्रियमाणा हि विधिशुद्धा जैनक्रियोत्कर्षत एतावत्कालव्यवधानेन मोक्ष प्रापयतीति विषयविशेष एषः । भवति च भावाविशेषेऽपि विषयविशेषोत्फलविशेषः, सामान्यसाधुभगवद्दानादौ तदर्शनादिति श्रद्धेयम् । न चेदेव तदा स्वतन्त्रान्यतन्त्रसिद्धक्रियाकार्यपुनर्बान्धकभेदो न स्यादिति भावनीय सुधीभिः ।
यदपि "बीजाधानमपि ह्यपनर्बन्धकस्य, न चास्यापि पुदगलपरावतः संसारः" इति "भगवतां सर्वसत्य(भव्य)नाथत्वेऽन्यतरस्माद् भगवतो बीजाधानादिसिद्धेरल्पेनैव कालेन सर्वभव्यमुक्तिः स्याद्" इत्यत्र हेतुतयोक्त तदपि भगवत्प्रदेयविचित्रबीजापेक्षया । अत एव पूर्वसेवादेः पृथग्गणनया बीजाधाने पुद्गलपरावर्त्ताभ्यन्तसंसारभणनोपपत्तिः, अन्यथाल्पतरकालाक्षेपकतया 'न चास्याप्यपार्द्ध पुद्गलपरावर्ता धिकः संसारः' इत्येवोपन्यसनीय स्यादिति सूक्ष्मधिया विभावनीयम् । ये तु वदन्ति मिथ्यादृष्टीनां मार्गानुसारित्वाभ्युपगमे तेषां गुणवत्त्वावश्यंभावाद् मिथ्यात्वेऽपि गुणश्रेण्यभ्युपगमप्रसङ्गः, न चैतदिष्ट', सम्यक्त्वप्रतिपत्तिमारभ्यौव कर्मग्रन्थादौ गुणश्रेण्यभिधानाद् इति तेषामृजुबुद्धीनां हरिभद्राचार्योपदर्शिताऽन्वर्थगुणस्थानपदप्रवृत्तिरेव मिथ्यात्वेऽपि गुणसद्धावसाक्षिणी, गुणश्रेणी च धर्मपृच्छादौ मिथ्याशामपि सम्क्त्वोत्पत्त्याधुपलक्षितैव द्रष्टव्या । यदाहाचारवृत्तिकृद् (अ.४) "इह मिथ्यादृष्टयो અમુક (વિધિશુદ્ધ જેનક્રિયાકારી) અપુનબંધક અંગે જ જાણો. સર્વ અપુનર્બ“ધકો માટે નહિ. અર્થાત આ વિશેષ પ્રકારના વિષય અંગેની વાત છે. અને ભાવમાં ફેર ન હોવા છતાં વિષયના ફેરના કારણે ફળમાં પણ ફેર પડે છે એ તે માનવું આવશ્યક છે જ, કેમકે સામાન્ય સાધુને અને ભગવાનને અપાએલા દાનમાં એ દેખાય છે. માટે આ અધિકૃત અપુનબંધક જીવો શેષ અપુનબંધકને સમાન ભાવવાળા જ હોવા છતાં, વિધિશુદ્ધજેનક્રિયા રૂપ વિશેષ પ્રકારના વિષયના પ્રભાવે ફળમાં “સંસારકાલ ઓછો હોવા રૂપ વિશેષતા આવે છે એ માનવું જોઈએ. વળી જે આવું ન હોય તો તે જિનેક્ત ક્રિયાઓ કરનાર અને અન્યશાસ્ત્રોક્ત ક્રિયાઓ કરનાર અપુનબંધકમાં ભેદ જ ન રહે એ બુદ્ધિમાનોએ વિચારવું.
વળી, ભગવાન સર્વભવ્યના નાથ હોય (સમ્યક્ત્યાદિને ગક્ષેમ કરનાર હોય) તે તે ભગવાને પિતાના ક્ષેત્ર-કાલાદિના સાંનિધ્યવાળા તે તે દરેક ભવ્યજીવોને બીજાધાન-સમ્યક્ત્વ પ્રાપ્તિ વગેરે કરાવી દેવા પડે. તેથી સર્વભવ્ય-જીવની કઈને કઈ શ્રીતીર્થંકર પ્રભુ પાસેથી બીજાધાનાદિ થઈ જવાથી એક પુદ્ગલ પરાવર્તરૂપ થેડા જ કાલમાં મુક્ત થઈ જાય આવી આપત્તિ આપવાની છે. પણ તેમાં શંકા ઊભી થાય છે કે ભગવાન પાસેથી બીજાધાન તે દરેક ભો ને થઈ જ ગયું છે પણ એ પછી પણ ઘણું જ અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ ભમી મેક્ષમાં જવાના છે. તેથી ઉક્ત અલ્પકાળમાં સર્વ ભવ્યની મુક્તિ થવાની આપત્તિ શી રીતે આવે? આ શંકાનું વારણ કરી આપત્તિને દઢ કરવા હેતુ તરીકે જે કહ્યું છે કે
બીજાધાન પણ અપુનબંધક ને જ થાય છે અને અપુનબંધકને પણ સંસાર પુદ્.પરાતે હતો જ નથી” (અર્થાત બધા ભના નાથ હોઈ ભગવાન પાસેથી બધા ભને બીજા ધાનાદિ થઈ જશે અને તે પછી એક પુદ્.પરામાં તો એ બધા મોક્ષમાં પણ ચાલ્યા જ જશે તેથી અલ્પકાલમાં જ સર્વભોની મુક્તિ થઈ જશે.) તે પણ ભગવાને આપેલ બીજ વિચિત્ર હોય છે (અર્થાત કેઈ બીજ અત્યંત શીધ્ર વિધિશુદ્ધ જૈનક્રિયા પમાડે છે કઈ વિલંબે) તેની અપેક્ષાએ જાણવું. તેથી જ પૂર્વસેવા વગેરેને કાલની જુદી ગણતરીથી “બીજાધાન થએ છતે પુદ્ગલપરાવર્તની અંદર સંસાર હોય છે” એવું જે કહ્યું છે તે સંગત થાય છે. નહિતર તે १ कालमनन्त' च श्रुतेऽर्धपरिवर्तस्तु देशोन: । आशातनाबहुलानामुत्कृष्टमन्तर मवति ॥