SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ધંતુભ'ગી માં મુખ્ય આરાધકત્વના અધિકાર अग्रिमगाथार्थो यथा- न च विष्वक् पृथक्, सर्वथैव सिकताकणानां तैल इत्र साध्ये ज्ञानक्रिययोर्मोक्ष प्रति साधनत्वाभावः किन्तु या चं यावती च तयोर्मोन प्रति देशोपकारिता प्रत्येकावस्थायामप्यस्ति सा च समुदाये संपूर्णा भवत्येतावाम् विशेषः, अतः संयोग एव ज्ञानक्रिययोः कार्यसिद्धिरिति । तच्च मुख्यमाराधकत्वम् संयत भव्य द्रव्य देवानामेकान्तेन भावशून्यया क्रियया न सम्भवतीति । यदि च देशाधकत्वमभ्युदयोपेक्षया व्याख्येयं तदा सर्वाराधकत्वमप्यभ्युदयापेक्षयैव पर्यवस्येदिति न काचित्परस्य प्रयोजनसिद्धि:, प्रत्युत प्रत्येकपक्षविशेषसङ्घटनानुपपत्तिः । किं च ' शीलवानश्रुतवान् देशाधकः' इत्यत्र योग्यताबलादापे मार्गानुसारिबालतपस्व्येत्र गृहीतुं युज्यते नान्यः, तद्गतभावशून्यक्रियायाः समुदाया देशत्वाद पुनर्गन्धकादिक्रियायामेव मोक्षसमुचितशक्तिसमर्थनाद्, अनुपचितशक्तिकोपादानकारणस्यैव देशत्वेन शास्त्र व्यवहाराद्, अत एव मृद्रव्यमेव घटदेशो न तु तन्त्वा - दिर्दण्डादिर्वा । मोक्षोपादानत्वं च क्रियायां योगरूपायामुपयोगरूपायां वेत्यन्यदेतत् ॥२०॥ अमुख्याराधकत्वाङ्गीकारेऽपि दोषान्तरमाह जणी किरिया दव्वेणाराहगत्तपक्खे य । सव्वारागभावी होंज्ज अभव्वाइलिङ्गीणं ॥ २१॥ [ जैन्या क्रिययां द्रव्येणाधिकत्वपक्षे च । सर्वाधिकभावो भवेद् अभव्यादिलिङ्गनाम् ||२१|| ૧૦૭ [ચતુભ’ગી પ્રરૂપણાનુ પ્રચાજન ન સરવાની આપત્તિ] .. વળી સામાચારોપાલનના ખળે નવમાત્રૈવેયક સુધીના થતાં અભ્યુદયની અપેક્ષાએ જ જો દેશ આરાધકત્વ માનવાનું હેાય તે તે। સવ આરાધકત્વ પણ તેવા ભૌતિક અભ્યુદયની અપેક્ષાએ જ માનવાનુ રહે. અને તેા પછી મેાક્ષપ્રાપ્તિ માટે સૌથી વધુ હિતકર જ્ઞાન-ક્રિયા પ્રત્યેક નથી પણ એ એને સમુદાય જ છે” એ વાત સ્પષ્ટ કરવાનું આ ચતુલ"ગી પ્રરૂપણાનુ જે પ્રયાજન છે તે સરશે નહિ, કેમકે એના સમુદાયથી પશુ મેાક્ષપ્રાપ્તિ નથી. અને ઉપરથી દેશ આરાધક-દેશવિરાધક વગેરે રૂપ દરેક ભાંગાઓ પણ અસંગત બની જશે, વળી શીલવાન્ અશ્રુતવાન દેશઆરાધક છે” આ ભાંગામાં યાગ્યતાના કારણે પણ માર્ગાનુસારી માલત પસ્વી જ લેવા યુક્ત છે, બીજો કેાઈ દ્રવ્યલિંગી વગેરે નહિ, કેમકે તે લિંગીવગેરેની સાવ ભાવશૂન્ય ક્રિયા માક્ષસાધકજ્ઞાન-ક્રિયાસમુદાયના દેશ રૂપ નથી. અપુન ધક વગેરેની જ ક્રિયા તે સમુદાયના દેશરૂપ હાય છે, કેમકે અમાં જ મેક્ષાનુકૂલ શક્તિ હાવાનુ શાસ્રકાશએ સમર્થાન કર્યુ” છે. તે પણ એટલા માટે કે સહકારી કારણેાની વિકલતા ના કારણે જેનુ સામર્થ્ય પુષ્ટ થયુ' નથી તેવા ઉપાદાનકારણના જ શાસ્ત્રમાં ‘દેશ' તરીકે વ્યવહાર કર્યાં છે. તેથી માટી જ ઘટદેશ કહેવાય છે, ત વગેરે કે દંડ વગેરે નહિ, અપુન ધક વગેરેની ક્રિયા જ એવી હાય છે જેનુ' સામર્થ્ય જ્ઞાન વગેરેના સહકાર પ્રાપ્ત થએ છત પુષ્ટ થાય છે, દ્રવ્યલિંગી વગેરેની ક્રિયામાં તે પહેલેથી જ એવુ અપ સામર્થ્ય પણ હોતું જ નથી તે। પછી પુષ્ટ પણ શું થાય? તેથી તે ક્રિયા દેશરૂપ ન હાઇ તેના કારણે દેશઆરાધકતા માની શકાતી નથી. મેક્ષના દેશરૂપ બનવા માટે આવશ્યક એવુ' ઉપાદાન કારણુત જે ક્રિયામા છે તે ચેાગરૂપ છે કે ઉપયેગરૂપએ વાત અહીં પ્રસ્તુત ન હેાવાથી ચચી નથી. પારના જે મેક્ષાનુકુલ ન હોવાથી વાસ્તવિક રીતે આરાધકત્વ નથી પણ બાહ્ય એ વાસ્તવિક આરાધકત્વ જેવું દેખાતુ હાઈ ઉપચારથી આધકત્વ કહેવાય છે તેને આગળ કરીને દ્રવ્યલિંગીને દેશઆરાધક માનવામાં બીજો પણ વાધા દેખાડતાં ગ્રન્થકાર કહે છે— [અભન્ય દ્રિવ્યલિ`ગીમાં સાધકતાની આપત્તિ ગાથાથ : જૈન ક્રિયાથી જ દ્રવ્યઆરાધકત્વ (=દેશ રાધકત્વ) માની લેવામાં અભન્ય વગેરે દ્રલિ’ગીઓમાં સર્વ આરાધકપણું માનવાની આપત્તિ આવશે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy