________________
ધમ પરીક્ષા શ્લોક ૧૭
માતુ: હંસા નિવય, જ્ઞાનં શાસ્ત્રાગારનો રોષ, પ્રતા મિથાઇરે, થ? ત્યાप्रायशो बाहुल्येन, असत्प्रवृत्तिभावेन विपर्यस्त चेष्टाकरणात्तस्य, यदिह प्रायोग्रहण तद् यथाप्रवृत्त करण वरनाविभागभाज। संनिहितमान्थभेदानामत्यन्त जी मिथ्यात्वज्वराणां केषाञ्चिदुःखितदया-गुणवदोष-समुचेता चारप्रवृत्तसाराणां सुन्दरप्रवृत्तिभावेन व्यभिचारवारणार्थम् । तथेति हेत्वन्तरसमुच्चये । तदनुबन्धत एवासत्प्रवृत्त्यनुबन्धादेव । एतदपिकुतः ? इत्याह तत्त्वेतर्रानन्दनादितः । स हि मिथ्यात्वापघातात्समुपोत्तविपरीतरुाचः, तत्त्वं च सद्भुतदेवतादिकमहत्त्वादिलक्षण निदति, પણ દેશના અર્ધા પુદ્ગલપરાવત્ત શેષ સંસારવાળા જ અપુનબંધક વગેરે લેવા પડે. અને તે પછી “ અપુનર્ભધકકાલ કાલ કરતાં ગ્રામેઢકાલમાં વચનૌષધયોગ વધુ અસરકારક હોય છે” ઇત્યાદિરૂપે ગ્રીસ્થભેદ્યમાં અપુતબ ધકની અપેક્ષા એ જે મુખ્યતા દેખાડી છે તે અસંગત થઈ જશે. કારણકે ઉક્ત વચન કહેનારના અભિપ્રાય મુજબ તે વચનૌષધપ્રગના અવસરભૂત અપુનબંધકને કાલ અને ગ્રાન્થભેદ કાળ એ બન્ને દેશના અર્ધપુદું પરાવર્તા જેટલે સમાન જ છે. માટે માર્ગાનુસારિતાને કાલ દેશના અર્ધપુદ્ગલપરીવત્ત માનવ યોગ્ય નથી.
[તે માન્યતાને ભ્રમ ઊભું થવાનું કારણ]. જેઓને સંસાર દેશના અર્ધપુદ્ગલપરાવર્ત જ બાકી હોય તેઓ જ માર્ગાનુસારી હેય” તેમના અવા શ્રમનું મૂળ કારણ ઉપદેશપદની વૃત્તિનું એક વચન બન્યું છે. જે વચન ચરમયથાપ્રવૃત્તકરણવિભાગે રહેલા અપુનબંધકાદિને જ અધિકારી તરીકે જણાવે છે. વચનૌષધપ્રયાગના અધિકારકાળને જણાવનાર ઉપદેશપદના ૪૩૨મી ગાથાની વૃત્તિનું તે વચન આ છે–" તૌ ર માથાકવૃત્તામાનમાાવ વિરોથી” આ કથન પણ પૂર્વ પક્ષના ઉક્ત બ્રમનું કારણ એટલા માટે બન્યું કે આ વચનમાં રહેલા ‘વ’ શબ્દને અણે ઉપલકીયે અર્થ કર્યો અર્થાત્ તેણે એવો અર્થ કર્યો કે જે યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણાદિ ક્રમે ગ્રથિભેદ કરી આપનાર હોય તે “ચરમયથાપ્રવૃત્તકરણ કહેવાય. આ ચરમયથાપ્રવૃત્તકરણે રહેલા છ વચનષધ પ્રયોગના અધિકાર છે. આવા ચરમયથાપ્રવૃત્તકરણ પછી તે અંત. મુહૂર્તમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોવાથી એ જ સમ્યક્ત્વને અત્યંત સનિહિત હોય છે. અને તેથી જ તેને સંસાર દેશના અર્ધપુદ્ગલપરાવર્તથી વધુ હા સ ભવતા નથી. તેથી પૂર્વપક્ષીને જમ પડ્યો કે વચનૌષધ પ્રયોગના આધકારી કહેવાયેલા માર્ગાનુસારી જીવન કાલ પણ દેશના અધપુદ્ગલપરાવતથી વધુ ન હોવો જોઈએ. પૂવપક્ષીએ “ચરમ' શબ્દને આ ઉપરછલી દ્રષ્ટિએ અર્થ કરી વિવાક્ષત જીવોને સમ્યકત્વની અત્યંત નજીક રહેલા (અતમુહૂર્તમાં પામી જનારા) ગણવાની જે બ્રાન્ત માન્યતા ઊભી કરી તેના કારણે જ ઉપદેશપદના ૪૪૬ મી ગાથા અને તેની વૃત્તિના વચનને પકડીને પણ તેણે કહ્યું છે કે “ અહીં (૧) યથાપ્રવૃત્તકરણના ચરમવિભાગવાળા એવું જે કહ્યું છે તેમાં ચરમવભાગ એટલે સમ્યકૃવની પ્રાપ્તિમાં હેતુભૂત એવા કર્મક્ષપશમથી યુક્ત અવસ્થાવિશેષ. (૨) સંનિહિતગ્રથિભેદ છે એટલે અત્યંત અલપકાળમાં (અન્તર્મુહૂર્તમાં) ગ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામનારા છે. ઉક્ત અવસ્થાવિશેષવાળા અને સંનિહિતગ્રંથિભેદવાળા તેમજ (૩) અત્યન્ત જીર્ણ થયો છે મિથ્યાત્વજ્વર જેઓનો તેવા જ (આ ત્રણ વિશેષણવાળા જ) મિથ્યાત્વી છે સુંદર પ્રવૃત્તિવાળા હોય છે.” એવું જે આ વિવક્ષિત ગાથાના વિવાર
વવક્ષિત ગાથાના વિવરણમાં કહ્યું છે તેના પરથી જણાય છે કે તે સિવાયના બધા જ મિથ્યાત્વી જીની પ્રવૃત્તિ અસુંદર જ હોય છે. એટલે કે દેશનઅર્ધપગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળા ચરમાવવત્ત અપુનર્બન્ધકાદિ.