________________
ધમપરીક્ષા લેાક ૧૭ 'ता भावस्थयहेऊ जो सो दव्वत्थओ इह इ8ो । जो उण णेवंभूओ स अप्पहाणो पर होइ । इति । यदि च भावलेशयोगाद्वयवहितस्यापि द्रव्यस्तवत्वमविरुद्ध तदा तत एव तादृशस्य मार्गानुः सारिणो द्रव्याज्ञाप्यविरुद्धव । यथाहि निर्निदान सूत्रविधिलक्षणेन भावस्तवानुरागलक्षणेन वा प्रकारेण जिनभवनाधुचितानुष्ठानस्य द्रव्यस्तवत्वमव्योहतम् , एकान्तेन भावशून्यस्यौव विपरीतत्वात् , तथा अपुनर्जन्धकस्यापि भावाज्ञानुरागभावलेशयुक्तस्य व्यवधानेऽपि द्रव्याज्ञाया न विरोध इति । अत एव भवाभिष्वङ्गानाभोगाऽऽसङ्गतत्वादन्यावर्त्तापेक्षया विलक्षणमेव चस्मावर्ते गुरुदेवादिपूजन થરથર. તદુ થોડાવિત કરો. ૨૨-૨૬૧एतद्युक्तमनुष्ठानमन्यावर्त्तषु तद्द्युम् । चरमे वन्यथा शेय' सह जाल्पमलत्वतः ॥ एकमेव ह्यनुष्ठान क भेदेन भिद्यते । सरुजेतरभेदेन भोजनादिगत यथो । इत्थ चैतद् यतः प्रोक्त सामान्येनैव पञ्चधा । विषादिकमनुष्ठान विचारेऽत्रैव योगिभिः ।। विषं गरोऽननुष्ठान तद्ध'तुरमृतं परम् । गुर्वादिपूजाऽनुष्ठानमपेक्षादिविधानतः ॥
તેથી જે ભાવસ્તવને હેતુ બને છે તે જ અહીં દ્રવ્યસ્તવ તરીકે અભિપ્રેત છે, તેનો હેતુ ન બનવા છતાં જે દ્રવ્યસ્તવ કહેવાય છે તે અપ્રધાન જાણવ.” “અધિક વ્યવધાનવાળા દ્રશ્યસ્તવયુક્ત જેમાં ભાવને અંશ હાજર હેવાથી દ્રવ્યસ્તવની હાજરી અવિરુદ્ધ છે એવા બચાવનો જવાબ એ છે કે “એ રીતે ભાવના અંશવાળા અપુનબંધક વગેરે માર્ગાનુસારી જીવને પણ દ્રવ્ય આજ્ઞા હવામાં શું વાંધો છે?” તાત્પર્ય એ છે કે જેમ નિયાણા વિના સૂત્રોક્ત વિધિપૂર્વક કે ભાવસ્તવ પરના અનુરાગપૂર્વક કરાતા જિનભવન વગેરેના ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવરૂપ બને છે, (પછી ભલેને ભાવસ્તવ (ચારિત્ર)ની પ્રાપ્તિને હજુ ઘણી વાર હેય) તેમ ભાવ આજ્ઞાના અનુરાગરૂપ આંશિકભાવ યુક્ત અપુનબંધકને ભાવ આજ્ઞા પ્રાપ્તિમાં ઘણું વ્યવધાન હોવા છતાં દ્રવ્યઆજ્ઞા હવામાં કઈ વાંધો નથી.ભાવસ્તવના અનુરાગરૂપ ભાવાંશયુક્ત ઉક્ત ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવરૂપ એટલા માટે બને છે કે જે સર્વથા ભાવશૂન્ય હોય તે અનુષ્ઠાનો જ વિપરીત હોય છે, અર્થાત તે અનુષ્ઠાને જ ભાવસ્તવનું કારણ બનતા ન હોઈ મુખ્યતયા દ્રવ્યસ્તવ પણ હતા નથી.
[ થરમાવર્ણવત્તી અનુષ્ઠાનોમાં વિલક્ષણતા ] વળી આમ ચરમાવર્તામાં ભાવ આજ્ઞાને ઘણું વ્યવધાન હોવા છતાં અપુનબધકાદિ છોને દ્રવ્યઆજ્ઞા સંભવતી હોય તે જ, શરમાવર્ત માં થતાં ગુરુદેવ વગેરેના પૂજનરૂપ અનુષ્ઠાન ભવાભિવંગ અને અનેભેગથી મુક્ત હોઈ અન્ય આવર્તામાં થતાં અનુષ્ઠાન કરતાં જે વિલક્ષણતા ધરાવે છે તે સંગત બને, કેમકે નહિતરતો ચરમાવર્તના પૂર્વાર્ધમાં અચરમાવર્ત કરતાં દ્રવ્યઆજ્ઞા વગેરે રૂપ બીજી કઈ વિશેષતા પ્રાપ્ત થઈ ન હોવાથી તે પૂર્વાર્ધભાવી અનુષ્ઠાનેમાં પણ કેઈ વિલક્ષણતા ન આવે. પણ એ વિલક્ષણતા હેવી ગબિન્દુ (શ્લેક ૧૫૨ થી ૧૬૨) માં આ રીતે કહી છે
અન્ય-અચરમ આવર્તામાં અનુષ્ઠાન અવશ્ય ભવાભિવંગ અને અનામેળ યુક્ત હોય છે. ચરમાવર્તામાં તે સ્વાભાવિકકર્મબંધયોગ્યતા રૂપ મલ અ૫ થયે હેવાના કારણે એના કરતાં જુદા પ્રકારનું હોય છે તે જાણવું. દેવપૂજા વગેરે રૂપ એકનું એક જ અનુષ્ઠાન જુદા જુદા કર્તાને આશ્રીને બદલાઈ જાય છે. જેમકે તેના તે જ ભજનથી રોગીને બળની હાનિ થાય છે અને નિરોગીને પુષ્ટિ થાય છે. અનુષ્ઠાન બદલાઈ જવાની આ વાત આના પરથી પણ સિદ્ધ થાય છે કે ચરમ-અચરમ આવર્તની વિવક્ષા વિના પણ સામાન્યથી જ પતંજલિ વગેરે યોગીઓએ આ બાબતમાં અનુષ્ઠાનના વિષાદિ પાંચ ભેદ કહ્યા છે. અપેક્ષા વગેરથી કરાતા ગરyજનાદિ અનુષ્ઠાનના વિષ, ગ૨, અનનુષ્ઠાન, તદધે, અને અમૃત એ १ तस्मादभावस्तवहेतुः च द्रव्यस्तव इहेष्ट । यः पुनरनेवम्भूतः म अप्रधानः परं भवति ।।