________________
કમ પરીક્ષા શ્લોક ૧૭.
तत्तत एकोऽपश्चिमः अत्र न किंचन-न किञ्चिद्भयस्थानमेष इत्यर्थः" इति योगबिन्दुसूत्रवृत्ति वचनाच्चरमावर्त्तिन आसन्नसिद्धिकत्वस्यापि स्वल्पकालप्राप्तव्यसिद्धधाक्षेपकत्वापत्तेः, आपेक्षिका. सन्नतया समाधान चोभयत्र सुघटमिति । अथैकभविकाशुचितयोग्यतानियतत्वाद् द्रव्याज्ञायाः सम्यकत्वप्राप्त्यपेक्षया तदधिकव्यवधाने मिथ्यादृशो न मार्गानुसारितेति निश्चीयते इति चेत् ?~न, રીતે પુષ્ટ કરી-આવા ઉક્ત) જીવને જ પછી અંતમુહૂર્તમાં ગ્રથિભેદ થતું હોઈ તેઓ જ સંનિહિતગ્રથિભેદ' વિશેષણને છે, ચરમપુદગલપરાવર્ત શેષ સંસારવાળા અપુનર્બ ધક ગગેરે નહિ, કેમકે તેઓને તે ગ્રથિભેદ હજુ ઘણે (અધપુદગલપરાવર્ત જેટલે) દૂર હોય છે.”
[ “થરમયથાપ્રવૃત્તકરણવિભાગભાજીમાં “થરમનો અર્થ ઉપદેશપદની ૪૩૨મી ગાથાના અધિકારમાં અને આ૪૪૬મા ગાથાના અધિકારમાં આવેલા “ચરમયથા પ્રવૃત્તિ કરણવિભાગભોજ અને “સંનિહિતગ્રન્થિભેદ એ બે વિશેષણ શબ્દને પૂવપક્ષીએ જે આવો અર્થ કર્યો છે તે ઉપલક દષ્ટિએ સાચે પણ લાગે છે. તેમ છતાં, આ અર્થ કરવામાં, આગળબતાવી ગયા મુજબ વચનૌષધપ્રયોગકાળ દેશોન અધપુદ્ગલપરાવર્તન હોવો જ જે સિદ્ધ થાય છે તેના કારણે ગ્રન્વિભેદકાળ એ વચનૌષધ પ્રયોગના અન્ય અપુનબંધકાદિકાળ કરતાં વધુ અસરકારક છે.” એ વાત અસંગત બની જવાની આપત્તિ આવે છે તેમજ ચરમાવર્તાવતી અપુનબંધકાદિની સુંદર પ્રવૃત્તિઓ પણ અસુંદર બની જવાની આપત્તિ આવે છે. આવી બધી આપત્તિઓ ન આવે એ માટે ઉક્ત બન્ને વિશેષણેને કેઈ વિશેષ અર્થ લે પડે છે. તે વિશેષણનો અભિપ્રેત વિશેષ અર્થે આવે છે–અહીં યથાપ્રવૃત્તકરણનું ચરમવ એટલે અનંતા અચરમ પુદ્ગલપરાવર્તામાં થએલ યથાપ્રવૃત્તિકરણ થી ભિન્નહેવા પણું અર્થાત ચરમપુદગલપરાવમાં થવાપણું. એટલે કે ચરમપુદગલપરાતમાં જે યથાપ્રવૃત્તિકરણ થાય તે બધા જ ચરમયથાપ્રવૃત્તકરણ કે યથાપ્રવૃત્તકરણુચરમવિભાગ કહેવાય. વળી “સંનિ. હિતગ્રન્થિભેદ એવું વિશેષણ પણ “અત્યન્ત અલ્પકાળમાં જ ગ્ર િભેદ-સમ્યકત્વપ્રાપ્તિ થવી જોઈએ એ અર્થ કાઢી આપતું નથી કે જેથી પૂર્વપક્ષીએ ચમત્વના પોતે કરેલા અર્થની પુષ્ટિ થાય, કેમકે એ રીતે તે ગબિન્દુ સૂત્ર (લેક ૧૭૬) અને તેની વૃત્તિમાં ચરમાર
વાળા જીવને જે આસનસિદ્ધિકત્વ કહ્યું છે તેને અથ પણ એવો કરવો પડે કે “ અત્યન્ત અલ્પકાળમાં (અંતમું.માં) સિદ્ધિ પ્રાપ્ત થવા પણું” જે એકદમ અસંગત છે, કારણકે તે જીવ ઉત્કૃષ્ટથી એક પુદગલ પરાવ પણ સિદ્ધિ પામી શકે છે. ગબિન્દના તે શ્લેક અને વૃત્તિનો અર્થ આ પ્રમાણે-“ આ=મુક્તિ આને ચરમાવ* જીવને અત્યન્ત નજીક હોય છે, કેમકે અનાદિ સંસારમાં અત્યાર સુધીમાં અનંતા પુગલ પરાવો પસાર થઈ ગયા છે તો તેની આગળ આ એક છેલે પુગલ પરાવર્તા કઈ વિસાતમાં નથી, અર્થાત હવે વિશેષ ચિંતાનું કારણ નથી.” - અહીં સિદ્ધિની જે આસન્નતા (સમીપતા) કહી છે તે આપેક્ષિક છે, અર્થાત પૂર્વના પુદગલ પરાવમાં તે ઘણી દૂર હતી, તેની અપેક્ષાએ આ ચરમાવરમાં તે નજીક થઈ છે. માટે એને આસના કહી છે. તેથી આસનસિદ્ધિકત્વ' શબ્દથી કંઈ અત્યંત અપકાળમાં સિદ્ધિની પ્રાપ્તિ હોવાનો અર્થ નીકળતે નથી” એ જે પૂવપક્ષી બચાવ હોય તો એ બચાવતે “સંનિહિત ગ્રન્થિભેદ' વિશેષણ માટે પણ સમાન જ છે, કેમકે અચરમાવકાલીન યથાપ્રવૃત્ત કરણાથી ગ્રથિભેદ ઘણે દૂર હતું અને તેની અપેક્ષાએ, ચરભાવમાં થએલ દરેક સ્થાપ્રવૃત્તિકરણોથી તે નજીક હોય જ છે. તેથી ચરમાવર્તાવતી બધા મિથ્યાત્વી જીમાં “સંનિહિતગ્રંથિભેદ એવું વિશેષ સંભવે જ છે, માત્ર અંતમુહૂર્તમાં સમ્યક્ત્વ પામનાર જીવમાં જ તે સંભવે છે એવું નથી. માટે ઉપદેશપદના ઉક્ત લેકને “પ્રાય” શબ્દ અસુંદર પ્રવૃત્તિના નિર્દેશ