________________
ધમ પરીક્ષા શ્લાક ૧૭
वनौषधप्रयोगेऽकालस्तु अकाल एव भवतिज्ञातव्यः। चरमपुद्गलपरावर्तलक्षणस्तु तथा भव्यत्वपरिपाकतो बाधान भेदपोषणादिषु स्यादपि काल इति । अत एवाह - कालस्त्ववसरः पुनः अपुनर्बं धकप्रभूतिः । तत्रापुनर्बन्धकः 'पावण तिव्वभावा कुणइ...' (पंचा ३-४ ) इत्यादिलक्षणः | आदिशब्दान्मार्गाभिमुखमार्गपतितौ गृह्येते । तत्र मार्गो ललितवित्तरायामनेनैव शास्त्रकृतेत्थं लक्षणो निरूपितः ' मग्गदयाणं ' इत्याद्यालापकव्याख्यायां 'मार्गश्चत सोऽवक्रगमन', भुजंगमनलिकायामतुल्यो विशिष्ट गुणस्थानावा प्रवणः स्वरसवाही क्षयोपशमविशेषा हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः ' तत्रपतितो भव्यविशेषो मार्गपतित इत्युच्यते, तदादिभावापन्नश्च मार्गाभिमुख इति । एतौ च चरमयथाप्रवृत्तकरण भागभाजावेव विज्ञेय अपुनर्बन्धको पुनर्बन्धककालः प्रभृतिर्यस्य स तथा, धीरैस्तीर्थकरादिभिः निर्दिष्टो व्यवहारत इति ।। निश्चयतो निश्चयनयमतेन पुनरेष वचनौषध प्रयोगकालो विज्ञेयः कः ? इत्याह प्रन्थिभेदकालस्तु ग्रन्थिभेदकाल एव यस्मिन् कालेऽपूर्व करणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिर्भिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतः ? यत एतस्मिन् ग्रन्थिभेदे सति विधिना अवस्थोचितकृत्यकरणलक्षणेन सदा सर्वकालं या पालना च वचनौषधस्य, तया कृत्वाऽऽरोग्य संसारव्याधिरोधलक्षण, एतस्माद् वचनौषधप्रयोगाद् भवति । अपुनर्बन्धप्रभृतिषु वचनप्रयोगः क्रियमाणोऽपि न तथा सूक्ष्मबोधविधायकः, अनाभोगबबुलत्वात्तत्कालस्य । भिन्नग्रन्थ्यादयस्तु व्यावृत्तमोहत्वेन निपुणबुद्धितया तेषु कृत्येषु वर्त्तमानास्तत्कर्म. व्याधिसमुच्छेदका जायन्त इति ॥ ग्रन्थिभेदमेव पुरस्कुर्वन्नाह -
૮૪
ચરમપુદ્ગલપરાવત્ત ના કાલ તથાભવ્યત્વના પરિપાકથી ખીજાધાન-અ ંકુરઉભેદ-પાષણ વગેરેની પ્રાપ્તિ થવામાં તેના અવસર બને પણ છે. તેથી જ (ઉપદેશપ૬માં) આગળ કહે છે કે “ શ્રી તી કર વગેરે ધીરપુરુષાએ તેના કાલ તરીકે વ્યવહારથી અપુનઃ ધક વગેરેના કાલ કહ્યો છે. તેમાં "પાપ તીવ્રભાવે ન કરે'' વગેરે પચાશકમાં કહેલ સ્વરૂપવાળા જીવ અપુનક જાણુવા. તેમજ ખાદિ' શબ્દથી માભિમુખ અને માગ પતિત જીવાને સમાવેશ જાણવા. એમાં માનું સ્વરૂપ આ જ ગ્રન્થકારે (શ્રી હરિભદ્રસૂરિ મહારાજે) લલિત વિસ્તરામાં ‘મગદયાળુ' વગેરે આલાવાના વિવરણમાં આવુ કહ્યું છે-“ મા એટલે ચિત્તનુ' અવક્રગમન, અર્થાત્ સાપનુ' નલિકામાં થતું સીધુ ગમન જેમ ઈષ્ટસ્થાન પ્રાપક બને છે તેમ વિશિષ્ટગુણસ્થાનની પ્રાપ્તિ કરાવી આપનાર અને પેાતાના સહેજ અભિલાષથી પ્રવરોલા એવા ક્ષયેાપશમ એ માગ છે. વળી એતા હેતુઓ, સ્વરૂપ અને ફળ એ ત્રણે શુદ્ધ હાવા જોઈએ, આને જ પાતંજલ યોગદન વગેરેમાં સુખા કહ્યો છે.'' આ માગને પામેલ ભવ્યજીવ મા પતિત કહેવાય છે. અને તેને યાગ્ય પ્રાથમિક ભૂમિકાને પામેલ જીવ માભિમુખ કહેવાય છે. આ અન્ને પ્રકારના જીવા ચરમયથાપ્રવૃત્તકરણે જ રહેલા હેાવા જાણવા. [નિશ્ચયનયે વચનૌષધમ યાગકાળ ]
નિશ્ચયનયના અભિપ્રાય પ્રમાણે તે જે કાલમાં અપૂવ કરણ-અનિવૃત્તિકરણ વડે ગ્રન્થિ બેદાય છે તે અર્થભેદ કાલ ( અને તે પછીના કાલ) જ વચનોધના પ્રયોગને અવસર છે, કેમકે ગ્રન્થિભેદાયે તે જ અવસ્થાચિત કગ્યા કરવા રૂપ વિધિથી હ ંમેશાં વચનોષધનું પાલન થયા કરે છે જેનાથી સંસારરોગ અટકવા રૂપ આરાગ્યની પ્રાપ્તિ થાય છે. અપુનબ ધક વગેરે કાલમાં વયનૌષધપ્રયાગ હાવા છતાં તે એવા સમયેાધ પેદા કરી શકા નથી, કેમકે એ કાલ અનાભાગની પ્રચુરતા વાળા હાય છે. (જો કે હમણાં જ પૂર્વ અપુનમ ધકાદિને પ્રૌઢ પ્રજ્ઞા હાવી કહી ગયા. તા પણ કેાઇ વિરોધ નથી, કેમકે એ પ્રૌઢપ્રજ્ઞા માર્ગાનુસારિતાને પ્રાયોગ્ય છે જયારે અહી જે સૂક્ષ્મએધની વાત છે તે સમ્યક્ત્વપ્રાપ્તિ પ્રાયેાગ્ય છે જેના અપુન ધકાદિમાં અભાવ અવિરુદ્ધ છે.) જ્યારે ભિન્નત્રન્થિકવા મેહ ક્ષીણ થયા હેાવાના કારણે નિપુણુમુદ્ધિવાળા હોય છે જેથી તે ઉચિત કત્ત વ્યાને કરતાં તેએ કન્યાધિના સમુચ્છેદ કરી શકે છે. વચનૌષધપ્રયાગની સફળતામાં વિધિપાલન વગેરે કરતાં પણ ગ્રન્થિભેદ જ મુખ્યચીજ છે એવુ' જણાવતાં ઉપદેશપદકાર આગળ કહે છે