________________
અનંતસ‘સારિત્યનિયમવિદ્યાર
१ किंवा अकप्पिएणं गहियं फापि होइ उ अभोज्जं । अन्नाउँछ को वा होइ गुणो कप्पिए गहिए ॥७॥ १२ पंचमहन्वयधारी समणा उव्वे वि किंण भुंजति । इय चरणवितथवादी इत्तो वुच्छ गईसुं तु ॥८॥ खेतं गओ अडवि इक्को मचिक्खए तर्हि चेव । तित्थयरो पुण पियरो खेत्तं पुण भावओ सिद्धित्ति ॥ ९ ॥ एतासां गाथानामयं संक्षेपार्थ :- अहछ दस्सत्ति । यथाछन्दस्य प्ररूपणोत्स्ना = सूत्रादुत्तीर्णा द्विविधा મતિ જ્ઞાતકયા | તથા-૨ળેણુ-ચવિષયા, પતિપુ=ગતિવિયા । તત્રયા પળે-પળવિષયા સાં इयं = त्रक्ष्यमाणा भवति [१] तामेवाह - पडिलेहणित्ति, मुखपोतिका - मुखत्रस्त्रिका सैव प्रतिलेखनी = पात्रप्रत्युपेक्षिका पात्रकेसरिका, किं द्वयोः परिग्रहेण ? अतिरिक्तोपधिग्रहणदोषादेकयैव मुखपोतिकया काय भाजनोभयप्रत्युपेक्षण कार्यनिर्वाहेणापरवैफल्यात् । तथा रयहरणणिसिज्जत्ति, किं रजोहरणस्य द्वाभ्यां निषद्याभ्यां कर्त्तव्यम् ? एकैव निषद्याऽस्तु । पायमत्तपत्ति, यदेव पात्रं तदेव मात्रकं क्रियतां, मात्र वा पात्र क्रियतां, किं द्वयोः परिग्रहेण ? एकेनैवान्य कार्यनिष्पत्तेः । भणितं च - "यो भिक्षु स्तरुणो बलवान् स एक पात्र गृह्णीयाद्” आचारांग इति । तथा पट्टएत्ति । य एव चोलपोट्टकः स एव रात्रौ संस्तारकस्योत्तरपट्टः क्रियतां किं पृथगुत्तरपट्टग्रहेण ? तथा पडलाई चोलत्ति, पटलानि किमिति पृथग् धियन्ते ? चोलपट्टक एव भिक्षार्थ हिण्डमानेन द्विगुणस्त्रिगुणो वा कृत्वा पटलस्थाने वा निवेश्यताम् । उण्णादसिय त्ति, रजोहरणस्य दशाः किमित्युर्णमय्यः क्रियन्ते, क्षौमिकाः क्रियन्ताम्, तार्णमयोभ्यो मृदुतरा भवन्ति । पडिलेहणापोत्तंति = प्रतिलेखनावेलायामेकं पोत प्रस्तार्य तस्योपरि समस्तवस्त्रप्रत्युप्रेक्षणां कृत्वा तदनन्तरमुपाश्रयाद् बहिः प्रत्युपेक्षणीयम्, एवं हि महूती जीवदया તા મત્રતીતિ ! [૨]
હું
એટલે કે, દરેક યથાછંદ ઉત્સૂત્રભાષી હોય જ એવા નિયમ છે. એ આગમમાં દેખાડેલું જ છે શ્રી વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે—
[ચથાછંદની પ્રરૂપણા
-
આ ગાથાને સંક્ષેપા આ છે યથાઈદની પ્રરૂપણા ઉત્સૂત્ર હોય છે. અને તે એ પ્રકારે હોય છે–ચારિત્ર વિશે અને ગતિવિશે. તેમાં ચારિત્રવિશેની ઉત્સુત્રપ્રરૂપણા આવી જાણવો-[1] તે જ કહે છે-મુહપત્તિને પાત્રાનું પડિલેહન કરનાર પૂજણી તરીકે વાપરવી, અન્ને રાખવાની શી જરૂર છે ? મુહપત્તિથી કાયા અને પાત્ર બન્નેના પડિલેહણનુ કાય' થઈ શકતુ. હાવાથી જુદી પૂજી રાખવી નિરર્થક છે. તેથી તેનુ ગ્રહણ કરવામાં વધારાની ઉપધિ ગ્રહણ કરવાના દોષ લાગે છે. તથા રજોહરણની પણ આધારિયું અને નિશીથીયુ' રૂપ એ નિષદ્યાનું શું કામ છે ? એક જ રાખેા. એમ જે પાત્ર છે. તેને જ માત્રક બનાવવું અથવા માત્રકને પાત્ર તરીકે વાપરવુ જોઇએ, બન્નેના ગ્રહણથી સર્યું, કેમ કે એકથી જ બીજાનુ પણુ કાય થઇ જાય છે. કહ્યું પણ છે કે “જે ભિન્નુ તરુણ અને ખલવાન્ હાય તેને એક પાત્રનું ગ્રહણ કરવું.” તથા ચેાલપટ્ટાને જ રાત્રે ઉત્તરપટ્ટો બનાવી દેવા જોઇએ, જુદા ઉત્તરપટ્ટાની કાઇ જરૂર નથી. એમ જુદા પલ્લા રાખવાની જરૂર નથી, ભિક્ષાએ જતી વખતે ચાલપટ્ટાના જ બે-ત્રણ પડ વાળી પત્લાના સ્થાને વાપરવા જોઇએ. વળી રજોહરણની દશીએ પણ ઊનની નહિ કિન્તુ સૂતરની રાખવી જોઇએ કેમકે એ જ ઊતની દશીએ કરતાં વધુ મૃદુ હોય છે. પડિલેહશુ વખતે એક કપડુ પાથરી તેની ઉપર બધા વજ્રોનું પડિલેહણ કરી પછી એનુ ઉપાશ્રયની બહાર પડિલેહણ કરવુ જોઇએ. આમ કરવાથી જ વિપુલ જીવદયા થાય છે. [૨] १. विकसित गृहोत प्रामुकमपि भवति स्वभोज्यम् । अज्ञातोञ्छं को वा भवति गुणो कल्पिकेन गृहीते ।। २. पंचावनधारिणः श्रमणाः सर्वेऽपि किं न भुञ्जते । इति चरणवितथवादी इतो वक्ष्ये गतिषु तु ॥ ૨ ક્ષેત્રે પતોઽવીમે સંતિષ્ઠતે તૌય । તીર્થર પુન: વતા ક્ષેત્ર પુન: માવત: સિદ્ધિરિતિ 10
૨