________________
૪
ધર્મપરીક્ષા શ્લેક ૯ (३) सांव्यवहारिका जीवा सिध्यन्त्येव आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्तसमयपरिमाणत्वेन परिमित स्वादु । व्यतिरेके सिद्धा निगोदजीवाश्च दृष्टान्ततया वाच्या इति ।
नन·सर्वे जीव व्यवहार्यव्यवहारितया द्विधा. सक्ष्मा निगोदा एवान्त्याः. तेभ्योऽन्ये व्यवहारिणः" इति योगशास्त्रवृत्तिवचनाद बादरनिगोदजीवानां व्यवहारित्वसिद्धः कथमव्यवहारित्वमिति चेत?*न. तत्र 'सूक्ष्मनिगोदा एवान्त्याः' इति पाठस्यापि दर्शनात् तत्र सूक्ष्माश्च निगोहाश्चेतीतरेतरद्वन्द्वकरणेऽसंगतिगन्धस्याप्यभावाद् । सूक्ष्मपृथिव्यादिजीवानां चाव्यवहारित्वं प्रज्ञापनावृत्त्यभिप्रायेण स्फुटमेव प्रतीयते, लोकदृष्टिपथमागतानामेव पृथिव्यादिजीवानां व्यवहारित्वभणनाद, अन्यथा 'प्रत्येकशरीरिणो व्यावहारिकाः' इत्येव वृत्तिकृदवक्ष्यत् । यच्च केवलं निगोदेभ्य उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु वर्तन्त इत्यादि भागतं, तत्सूक्ष्मपृथिव्यादिजीवानामसंख्येयत्वेनाल्पत्वाद् अव्यश्यभाविव्यवहारित्वाद्वाऽविवक्षणादिति सम्भाव्यते, सम्यग्निश्चयस्तु बहुश्रुतगम्य इति । एवं चासांव्यवहारिका जीवाः सूक्ष्मपृथिव्यादिषु निगोदेषु च सर्वकालं गत्यागतीः कुर्वन्तीति सम्पन्नम् । इत्थं च तत्र येऽनादिसूक्ष्मनिगोदेभ्य उद्देत्त्य (૩) બધા સાંવ્યાવહારિક નિયમા સિદ્ધ થાય જ છે, કેમકે તેઓને સંસાર આવલિકાના
અસંખ્યાતમા ભાગ જેટલા પુદગલ પરાવત્તિના સમય જેટલે પરિમિત હોય છે. જે એનો જયાં રહેવાને કાળ પરિમિત હોય તેઓ ત્યાંથી ખાલી થાય જ છે. જેઓ જ્યાંથી ખાલી થતા નથી તેઓને ત્યાં રહેવાને કાલ પરિમિત પણ હોતો નથી. જેમકે સિદ્ધના છો તેમજ નિગદના . વ્યાવહારિકને વ્યવહારરાશિમાં રહેવાનો કાળ પરિમિત છે. તેથી તેઓ ત્યાંથી અવશ્ય નીકળશે જ. એટલેકે સિદ્ધ થશે જ.
શંકા–બધા જીવો વ્યવહારી-અવ્યવહારી તરીકે બે પ્રકારે છે. તેમાં સમનિગોદ જ અંત્ય(=અવ્યવહારી) છે, એ સિવાયના વ્યવહારી હેાય છે” આવા યોગશાસ્ત્રની વૃત્તિના વચનથી બાદર નિગોદો વ્યવહારી હોવા સિદ્ધ છે, તો તેમ છતાં તમે તેને અવ્યવહાર કેમ કહે છે?
[સૂમ પૃથ્વીકાયાદિ પણ અવ્યવહારી-પૂર્વપક્ષ] . સમાધાન-તમારી વાત બરાબર નથી. એ વૃત્તિને “હૂનિશા વાયા:' એ પાઠ પણ મળે છે. એ પાઠને અનુસરીને “સૂયમ અને નિગદ એ ઇતરેતરદ્વસમાસ કરવાથી આવો કોઈ પ્રશ્નનું રહેતું નથી. અર્થાતુ ‘સૂમજી અને નિગાદ અવ્યવહારી છે” એ વાત એ વૃત્તિચથથી પણ સિદ્ધ થઈ જ જાય છે. “અરે, આ રીતે સમાસવિગ્રહ કરી બાદરનિગોદને પણ અવ્યવહારી સિદ્ધ કરવા જતાં તે સૂક્ષ્મપૃથ્વીકાયાદિ પણ અવ્યવહારી હેવા સિદ્ધ થઈ જશે જે આગમમાં કે પરંપરામાં ન જોએલી ને ન જાણેલી જ વાત છે.” આવી શંકા કરવી નહિ, કેમકે સૂમપૃથ્વીકાય વગેરે છ પણ અવ્યવહારો છે એ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિના અભિપ્રાય મુજબ સપષ્ટ રીતે જણાય જ છે, કેમકે એમાં, લેકદષ્ટિમાં આવતા પૃથ્વીકાયાદિજીને જ વ્યવહારી કહ્યા છે, જ્યારે સૂક્ષ્મપૃથ્વીકાયાદિ તે આંખ વગેરે કઈ ઇન્દ્રિયને વિષય બનતા ન હોવાથી છેદનભેદન-ઉપભેગાદિ લેકવ્યવહારમાં આવતા જ નથી એ ઉભય સંમત છે. બાકી એ સૂર્મપૃથ્વીકાયાદિને વ્યવહારી જ માનવા હોત તે વૃત્તિકાર ‘લેકદ્રષ્ટિમાં આવતા..” ઈત્યાદિ ન કહેતાં “પ્રત્યેક શરીરી જીવે વ્યવહારી છે' એમજ ન કહેત?
શંકાસૂમપૃથ્વીકાયાદિ જી પણ અવ્યવહારી છે ' આવો તમારો અભિપ્રાય છે. શાસ્ત્રકારોના મનમાં પણ જો આ જ અભિપ્રાય હોત તો તે એ અવ્યવહારીમાંથી વ્યવહારી બનતા જીવને અંગે “એ નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિ ભવમાં જાય છે” ઇત્યાદિ જે કહ્યું તેના બદલે " એ સૂમપૃથ્વીકાયાદિમાંથી અને. નિગોદમાંથી નીકળીને...” ઇત્યાદિ જ ન કહેત?