________________
७४
ધમપરીક્ષા શ્લોક ૧૪
यथाभव्य च सोषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र सुस्थिता । यद्वा तत्तन्नयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ॥ तदभिपायमज्ञात्वा न ततोऽ/गृहशां सताम । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ।। निशानाथप्रतिक्षेपो यथान्यानाम सङ्गतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दशामयम ॥ न युज्यते प्रतिक्षेसः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाछेदोधिको मतः ॥ कुदृष्टा(ष्टया)दि च नो(वन्नो)सन्तो भाषन्ते प्रायशः क्वचित् । निश्चित सारवच्चैव किन्तु सत्वार्थकृत्सना(दा) ॥
___ ~ननु यद्येवंविध माध्यस्थ्य परेषां स्यात् तदा मार्गाभाव(वे) जैनत्व भवेत् , तदेव तु व्यवहारतो जैनमार्गाऽनाश्रयणे दुर्घटमिति न तेषां माध्यस्थ्यमिति चेद् ?~न, मोहमान्ध परेमपि योगिनामेतादृशमाध्यस्थ्यस्येष्टत्वाद्, यदय कालातीतवचनानुवादो योगबिन्दौ-(श्लोक ३००-३०८) माध्यस्थ्यमवलम्ब्यवमैद पर्यव्यपेक्षया । तत्त्वं निरूपणीय स्यात्कालातीतोऽप्यदोऽब्रवीत् ॥ अन्येषामप्यय मार्गो मुक्ताविद्यादिवादिनाम् । अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ॥ તેઓનું મૂળ સ્થાન સર્વજ્ઞ નથી.' એમ કહી સર્વ જ્ઞને તિરસ્કાર કરવો યોગ્ય નથી, કેમકે એમ કરવામાં દેશના ઉત્પત્તિસ્થાન રૂપ સર્વજ્ઞને તિરસ્કાર થઈ જાય છે જે મહાપાપ છે.
ગ, સમુ. (ફ્લે. ૧૩૪થી ૧૪૨)માં કહ્યું છે કે-"શિષ્યોને અનુસરીને આ કપિલ વગેરે ઋષિઓની દેશના અનેક પ્રકારની હોય છે, કેમકે એ મહાત્માએ સંસારરૂ૫ રોગના શ્રેષ્ઠ વૈદ્ય સમાન હતા. તેથી જે જીવને જે રીતે સાનુબંધ બીજાધીન વગેરે થવાનું હોય તે રીતે તેને તેઓ ઉપદેશ આપે છે. અથવા તેઓના અચિત્યપુણ્યપ્રભાવે એક પણ દેશના જુદા જુદા શ્રેતાઓને આશ્રીને જુદી જુદી જણાય છે. દરેક જીવને પિતા પોતાના તથાભવ્ય મુજબ તે દેશનાથી લાભ થાય છે તેથી આ રીતે દરેક જીવો વિશે એની સફળતા જળવાઈ રહે છે. અથવા તે તે નયની વિવક્ષાથી, તે તે કાલનો યોગ થવાથી કપિલ વગેરે ઋષિઓએ જ વિવિધ દેશના આપી. પણ એ દેશના પણ પરમાર્થથી તો સર્વજ્ઞમૂલક જ હોય છે, કારણકે સર્વજ્ઞવચાના અનુસારે જ તે તેવી રીતે પ્રવર્તે છે. તેથી કરીને સર્વાનો અભિપ્રાય જાણ્યા વિના છદ્મસ્થ સજજનોએ તેનો વિરોધ કરવા યોગ્ય નથી, જે વિરોધ મહા અનર્થકર છે. જેમ ચંદ્રને વિરોધ કરવો, તિરસ્કાર કરવો કે તેના ભેદની પરિકલ્પના કરવી એ વેળા ઓ માટે અત્યંત અયોગ્ય છે તેમ છઘ એ સર્વનો પ્રતિક્ષેપ કરવો કે તેના ભેદો માનવા (સર્વને જુદા જુદા પ્રકારના માનવા ) એ અયોગ્ય છે. સામાન્ય માણસને વિરોધ કરવો પણ સજજનને ઘટતે નથી. તેટલા માટે આર્ય એવા સર્વ નો વિરોધ કરવો તે તો સજજનને મન જીભ કપાઈ જવા કરતાં પણ અધિક છે. કુદષ્ટિ વગેરે વાળું નિંઘ વચન સજજને પ્રાયઃ કયારેય પણ બોલતા નથી. કિંત નિશ્ચિત, સારવાળું અને જીવનું હિત કરનાર વચન બોલે છે.”
શંકા- જો આવુ માધ્યસ્થ જૈનેતરને પણ હોય છે તેમાં જૈનમાર્ગની પ્રાપ્તિ ન હોવા છતાં ભાવ જૈનત્વ માનવું પડે. પણ વ્યવહારથી જૈનમાગને સ્વીકાર ન હોય તે માધ્યસ્થ જ હોવું દુર્ઘટ હોય છે. તેથી તેમાં માધ્યશ્ય માની શકાતું નથી. અને તેથી ભાવજૈનત્વ પણ તેઓમાં શી રીતે હોય ?
(જેતરમાં તેવું માધ્યસ્થ સંભવિત] સમાધાન-એ બરાબર નથી, કેમકે અન્ય (જૈનેતર) ભેગીઓમાં પણ જે મેહ મંદ પડી ગયો હોય તે માધ્યસ્થ હોવું શાસ્ત્રકારોને સંમત જ છે. આ સંમતિ ગબિન્દુ શાસ્ત્રમાં તથ્ય. ૩૦૦થી ૩૦૮) શાસ્ત્રકારે કાલાતીતના વચનેને જે ઉદ્દધૃત કર્યા છે તેના પરથી જણાય છે. તે