________________
અન્યદર્શની ભાવજૈનને પણ દ્રવ્યઆજ્ઞા સંભવિત
मुक्तो बुद्धोऽहन् वाऽपि यदैश्वर्येण समन्विता । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् । अनादिशुद्ध इत्यादिो भेदो यस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ विशेषस्योपरिज्ञानाद् युक्तीनां जातिवादतः । प्रायो विरोधतश्चैव कलाभेदाच्च भावतः ॥ अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ॥ બત્રા(ચ)પિ ચો વો મેચિત્રો ધિરતથાથા ! નીવડતીતતુમ્યો ધમાં તોડcથાર્થ છે. ततोऽस्थानप्रयासोऽय यत्तदुभेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥ साधु चैतद् यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुरितिकाग्रहः ।। इत्यादि ॥१४॥ अर्थतेषां भावजैनत्वे आज्ञासम्भवमाह
दव्वाणा खलु तेसिं भावाणाकारणत्तओ नेया ।
जं अपुणबंधगाणं चित्तमणुहाणमुवइ ॥१५॥ [ द्रव्याज्ञा खळु तेषां भावाज्ञाकारणत्वतो ज्ञेया । यदपुनबन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् ॥१५॥
આ રીતે “આમ માધ્યશ્યને અવલંબીને પરમાર્થનું પર્યાલચન કરવા વડે દેવ વગેરે તત્વને વિચાર કરે. આ અંગે કાલાતીતે પણ આમ કહ્યું છે કે- “મુક્તજીવ અવિદ્યા વગેરેની કરનાર અન્ય તીર્થિકોનો પણ દેવ વગેરેની માન્યતાને માર્ગ, સા વગેરેનો ભેદ હોવા છતાં વસ્તુતઃ આ જ છે. પરબ્રહ્મવાદી-બૌદ્ધ અને જેને પિતા પોતાના દેવ તરીકે અભિમત મુકત-બૌદ્ધ-અરિહંત વગેરે પણ જ્ઞાન વગેરે ઐશ્વર્યથીયુક્ત છે. તેથી આપણે કહેલ ઈશ્વર પણ તે જ છે. માત્ર નામ જ છે, આ ઈશ્વરનો-તે અનાદિ શુદ્ધ છે–સર્વવ્યાપી છે- સાદિ શુદ્ધ અને અસર્વવ્યાપી છે– ઈત્યાદિ તે તે દર્શનને અનુસાર જે ભેદ કલ્પાય છે તે પણ પૂર્વે કહેલ સંજ્ઞાભેદ તે ખરે જ) નકામે જ છે, કેમકે તે મુકત-અહ વગેરેમાં રહેલ ભેદ વિશેષતાનું છદ્મસ્થાને પ્રત્યક્ષથી તે જ્ઞાન થતું નથી. અને અનુમાનાત્મક યુકિતઓ પણ તે છલ-જાતિ વગેર નિગ્રહસ્થાના કારણે અનુમાનાભાસરૂપ હોઈ તેમજ લગભગ પરસ્પર વિરુદ્ધ હોઈ તે જ્ઞાન કરાવતી નથી. તેમજ ગુણપ્રકર્ષાત્મક આરાધ્યપુરુષમાં નિત્ય-અનિત્યત્વ વગેરે હેવા છતાં તે બધાની આરાધનાથી સાથે કલેશ ક્ષયરૂપ ફળ એક જ હેઈ વસ્તુતઃ તો તે બધામાં ભેદ છે જ નહિ. વેદાન્તક-સાંખ્ય-જૈન વગેરેને અવિદ્યા–કલેશ-કર્મ વગેરે સંસારના કારણ તરીકે સંમત છે. તેથી જણાય છે કે આપણને (સંસારકારણ તરીકે) સંમત એવા આ ' પ્રધાન” નાં જ જુદાં જુદાં નામ પડી ગયાં છે. આ પ્રધાનને પણ મૂર્ત વ-અમૂર્તાવ વગેરે વિવિધ ઉપાધિ રૂ૫ જે ભેદ તેવી તેવી રીતે કહેવાય છે તે પણ અતીતઃપૂર્વોકત “પ્રત્યક્ષાદિથી વિશેષતા ન જણાવી” વગેરે રૂપ-હેતુઓથી બુદ્ધિશાળીઓને નિરર્થક ભાસે છે. તેથી દેવ-કર્મ વગેરેને ભેદનું નિરૂપણ કરવાને તત્વચિંતકોને માટે આ પ્રયત્ન અસ્થાનપ્રયત્ન છે. વળી આપણું પ્રત્યક્ષને વિષય ન બનનાર એ દેવકર્મ વગેરે અનુમાનને જ વિષય બને છે. અને અનુમાનતો નિર્દોષ પુરુષ રૂપ કેાઈ દેવ છે, ઈત્યાદિ અસ્તિત્વમાત્ર વગેરે રૂ૫ સામાન્યને જ જણાવે છે. માટે તેમાં નિત્યાદિ વિશેષતાએ ક૯પવી યોગ્ય નથી. કાલાતીતે કહેલી આ બધી વાતો યોગ્ય છે, કેમકે પરમાર્થનો વિચાર કરવા રૂપ નીતિથી જ શાસ્ત્ર આ અંગે વિચારણા પૂજા વગેરે પ્રવૃત્તિ કરાવે છે. તેમજ નામ જુદુ હેવા માત્રથી તેમાં ભેદ માનવો એ તે કુટિલતાના આવેશ રૂ૫ છે. ૧૪
ગદષ્ટિ પામેલા આ છે ને તેઓ ભાવ જૈન હોવામાં આજ્ઞા પણ સંભવે છે એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ - અવેદ્યસંવેદ્યપદમાં રહેલા તે ભાવજેનો ને ભાવા જ્ઞાના કારણભૂત દ્રવ્યઆ જ્ઞાની હાજરી હોય છે, કેમકે અપુનબંધક જીવને અનેકવિધ અનુષ્ઠાન હોવું કહ્યું છે.